Sports

અમદાવાદના એથ્લિટ્સની સંખ્યા બમણી થઈ, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો રમવા ઉતરશે

SFA ચેમ્પિયનશિપની નવી સિઝનનો આજથી પ્રારંભ થઈ રહ્યો છે. આ ઇવેન્ટમાં 14, 764 એથ્લિટ્સ રમતા જોવા મળશે. જેમાં 387 શાળાના 3 થી 18 વર્ષની વયના આ બાળકો 16 રમતોમાં ભાગ લેશે, આ રમતો 4 સ્થળોએ યોજાશે. અમદાવાદના ખેલાડીઓમાં ગત સિઝનથી બમણો વધારો જોવા મળ્યો છે. આ બાળકો IIT ગાંધીનગર, પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી- PDEU, સાબરમતી […]

Sports

મેચ દરમિયાન કોકેઈન લેવાનો આરોપ; ન્યૂઝીલેન્ડ માટે 28 ટેસ્ટ રમી

ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર ડગ બ્રેસવેલ પર કોકેઈન લેવા બદલ એક મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ વર્ષે જાન્યુઆરીમાં, સેન્ટ્રલ સ્ટેગ્સ અને વેલિંગ્ટન વચ્ચે રમાયેલી T20 મેચ પછી તેણે કોકેઈનને કારણે તેનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. આ મેચમાં બ્રેસવેલે મેચ વિનિંગ ઇનિંગ રમી હતી, તેણે પહેલા બોલિંગ કરતા બે વિકેટ લીધી હતી અને પછી 11 બોલમાં […]

Sports

ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી ફેન, અભિષેકે મારેલો બોલ મેદાનની બહાર ગયો

ચોથી T20માં ભારતે દક્ષિણ આફ્રિકાને 135 રને હરાવ્યું. આ સાથે ટીમે ચાર મેચોની સિરીઝ 3-1થી જીતી લીધી હતી. ભારત તરફથી તિલક વર્મા અને સંજુ સેમસને સદી ફટકારીને સ્કોર 283 રન સુધી પહોંચાડ્યો હતો. જવાબમાં આફ્રિકાની ટીમ 148 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. મેચમાં ઘણી મોમેન્ટ્સ જોવા મળી… અભિષેક શર્માએ સ્ટેડિયમની બહાર બોલ માર્યો, મિલરે 110 […]

Sports

BCCIએ લેખિતમાં કંઈ નથી આપ્યું, ભારતીય બોર્ડે કહ્યું હતું- પાકિસ્તાનમાં નહીં રમે

ચેમ્પિયન્સ ટ્રોફીમાં ટીમ ઈન્ડિયા પાકિસ્તાન નહીં જાય. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં આ દાવો સામે આવ્યા બાદ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ કહ્યું છે કે તેમને લેખિતમાં કંઈ મળ્યું નથી. હજુ સુધી અમારી સાથે હાઇબ્રિડ મોડલ વિશે કોઈએ ચર્ચા કરી નથી. 8 નવેમ્બરે ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં BCCIના સૂત્રોને ટાંકીને દાવો કરવામાં […]

Sports

રોહિત 26માં નંબરે પહોંચ્યો, ટોપ-10માં માત્ર બે બેટ્સમેન; જાડેજા ફરી ટોપ ઓલરાઉન્ડર

ICC ટેસ્ટ બેટ્સમેન રેન્કિંગમાં ભારતનો વિરાટ કોહલી ટોપ-20 અને રોહિત શર્મા ટોપ-25માંથી બહાર છે. બુધવારે જાહેર કરાયેલી તાજેતરની રેન્કિંગમાં રિષભ પંત અને શુભમન ગિલને ફાયદો થયો છે. જ્યારે બોલર રેન્કિંગમાં રવિચંદ્રન અશ્વિન પાંચમા સ્થાને પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ ટેસ્ટ ટીમ રેન્કિંગમાં એક સ્થાનની છલાંગ લગાવીને 5માં નંબરે છે. ટીમે શ્રીલંકાને પાછળ ધકેલી દીધું. ઓસ્ટ્રેલિયા પ્રથમ […]

Sports

ગેરી કર્સ્ટને પાકિસ્તાનની ટીમ છોડી દીધી

પાકિસ્તાનની ODI અને T૨૦ ટીમના કોચ ગેરી કર્સ્ટને રાજીનામું આપી દીધું છે. ગેરી કર્સ્ટને આ વર્ષે એપ્રિલમાં પાકિસ્તાન ક્રિકેટ સાથે બે વર્ષનો કરાર કર્યો હતો. પરંતુ, તે કરાર માત્ર ૬ મહિનામાં જ સમાપ્ત થઈ ગયો છે. ગેરી કર્સ્ટનના રાજીનામાનું કારણ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથેના તેમના મતભેદો હોવાનું માનવામાં આવે છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ગેરી કર્સ્ટનનું […]

Sports

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર ઈતિહાસ રચ્યો, યશસ્વી જયસ્વાલે ૪૫ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો

ટીમ ઈન્ડિયાના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ માટે આ વર્ષ ઘણું ખાસ રહ્યું છે. તેણે ટેસ્ટ ફોર્મેટમાં ઘણા રન બનાવ્યા છે અને તે ભારતીય ટીમનો મહત્વનો બેટ્‌સમેન પણ બની ગયો છે. ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચની છેલ્લી ઇનિંગમાં પણ યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે અડધી સદી ફટકારવામાં સફળ રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન જયસ્વાલે […]

Sports

ક્રિકેટની અનોખી ઘટના, જેને જાેઈને તમારું માથું હટી જશે

ક્રિકેટના મેદાન સાથે જાેડાયેલી ઘણી રસપ્રદ વાતો સામે આવી છે. પરંતુ, અનિશ્ચિતતાઓથી ભરેલી આ રમતમાં, અમે જે અનોખી ઘટનાનો ઉલ્લેખ કરવા જઈ રહ્યા છીએ તે ન તો આ પહેલા જાેઈ છે અને ન તો તેના વિશે સાંભળ્યું છે. આ એક ખૂબ જ વિચિત્ર ઘટના છે, જે ઓસ્ટ્રેલિયાના ક્રિકેટ મેદાન પર જાેવા મફ્રી છે. વાસ્તવમાં આ […]

Sports

ICC હોલ ઑફ ફેમમાં સામેલ થવા પર સૌથી પ્રતિભાશાળી ક્રિકેટર ગણાવ્યો; કૂક અને નીતુનો પણ સમાવેશ

ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકાના પૂર્વ બેટર એબી ડી વિલિયર્સ માટે પત્ર લખ્યો છે. કોહલીએ આ પત્ર ડી વિલિયર્સને ICC હોલ ઓફ ફેમમાં સામેલ કર્યા બાદ લખ્યો હતો. ડી વિલિયર્સને બુધવારે ઇંગ્લેન્ડના દિગ્ગજ એલિસ્ટર કૂક અને ભારતની નીતુ ડેવિડ સાથે ICC હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પત્ર ICC દ્વારા જારી […]

Sports

સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું; સોફી એક્લેસ્ટન પ્લેયર ઑફ ધ મેચ

મહિલા વર્લ્ડ કપની નવમી મેચમાં ઇંગ્લેન્ડે સાઉથ આફ્રિકાને 7 વિકેટે હરાવ્યું હતું. આ સાથે ઇંગ્લેન્ડ ગ્રૂપ Bમાં ટોપ પર પહોંચી ગયું છે. શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં, સાઉથ આફ્રિકાએ ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું અને 6 વિકેટ ગુમાવીને 124 રન બનાવ્યા. સોફી એક્લેસ્ટોને 15 રનમાં 2 વિકેટ લીધી હતી. ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે નતાલી […]