Sports

બેનફિકાએ બાર્સેલોનાને હરાવ્યો

મુંબઈ ગ્રૂપમાં સૌથી નીચેના ક્રમે રહેલી બાર્સેલોના હવે ૨૦૦૦-૦૧ બાદ પ્રથમ વખત નોકઆઉટ તબક્કામાંથી બહાર થવાના આરે આવી ગઈ છે. બેનફિકા માટે ર્ડાવિન નુનેઝે બેતથા રફા સિલ્વાએ એક ગોલ નોંધાવ્યો હતો. બાર્સેલોના સામે બેનફિકાએ ૬૦ વર્ષના લાંબા ગાળા બાદ પ્રથમ વખત વિજય મેળવ્યો છે. બાર્સેલોનાનો આગામી મુકાબલો ડાયનેમો કિવ સામે થશે. બે દશકામાં પ્રથમ વખત […]

Sports

પંજાબ માટે કરો યા મરોની સ્થિતિમાં

મુંબઈ , દુબઇની ધીમી પિચ ઉપર પંજાબના બેટ્‌સમેનોને કોલકાતાના સ્પિનર સુનીલ નરૈન અને વરુણ ચક્રવર્તીને રમવા આસાન રહેશે નહીં. આ બંને સ્પિનર તેમની આઠ ઓવર દ્વારા મેચનું પરિણામ નક્કી કરી શકે છે. પંજાબ માટે મોહમ્મદ શમીએ ૧૪ તથા અર્શદીપ સિંહે ૧૩ વિકેટ ઝડપી છે પરંતુ બંને ખર્ચાળ પૂરવાર થયા છે. કોલકાતા માટે વેંકટેશ ૧૪૪ પ્લસના […]

Sports

કોહલી સામે ટીમના એક પણ ખેલાડીએ ફરિયાદ કરી નથી

નવી દિલ્હી, કોઈ પણ ભારતીય ક્રિકેટરે ક્રિકેટ બોર્ડને લેખિત કે મૌખિક ફરિયાદ કરી નથી. ક્રિકેટ બોર્ડ દરેક ખોટા અહેવાલનો જવાબ ન આપી શકે. અમે અમુક અહેવાલો જાેયા જેમાં કહેવાયું હતું કે ભારતની વિશ્ર્‌વકપ ટીમમાં ફેરફાર થશે.ધૂમલે કોહલીની કેપ્ટનશીપ છોડવા અંગે કહ્યું કે મીડિયાએ મને પૂછયું કે શું ક્રિકેટ બોર્ડે કોઈ ર્નિણય લીધો છે તો મેં […]

Sports

બીરેન્દ્ર લાકરા એ પણ હોકીમાંથી નિવૃત્તી લીધી

મુંબઈ ભારતીય પુરુષ હોકી ટીમે ૨૦૧૨માં ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ -૨૦૧૩ માં સિલ્વર મેડલ જીત્યા હતા. બીરેન્દ્ર લાકરા આ બંને ટુર્નામેન્ટમાં ટીમનો ભાગ હતો. ૨૦૧૪ માં ભારતે ઈંચિયોન એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. અહીં પણ બીરેન્દ્ર લાકરા ટીમનો ભાગ હતો. આ સિવાય તે જકાર્તા એશિયન ગેમ્સમાં પણ ટીમ સાથે ગયો હતો. ટીમે અહીં […]

Sports

IPL ૨૦૨૧ ટીવી પર દર્શકાનો આંકડો કરોડોમાં પહોંચી ગયો !

મુંબઈ આઈપીએલ ૧૪ ના પ્રથમ તબક્કા દરમિયાન, મુંબઈ ઈન્ડિયન્સ (સ્ૈં) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (ઇઝ્રમ્) વચ્ચેની શરૂઆતની મેચ સ્ટાર ઈન્ડિયા ચેનલો પર ૯.૭ અબજ મિનિટની થઈ. બ્રોડકાસ્ટરે ૈંઁન્ ૨૦૨૧ ની શરૂઆતની મેચ માટે કુલ ૩૨૩ મિલિયન છાપ જાેયા છે. ૧૪ મી આવૃત્તિની પ્રથમ આઈપીએલ મેચમાં ૧૨ મી આવૃત્તિ કરતાં ૪૨ ટકા વધુ દર્શકોની સંખ્યા નોંધાઈ […]

Sports

ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં શેરિફે રિયલ મેડ્રિડને હરાવી અપસેટ સર્જ્‌યો

નવી દિલ્હી સેબેસ્ટિયન થિલએ ૯૦મી મિનિટે કરેલા ગોલની મદદથી માલ્દોવાની ક્લબ શેરિફે રિયલ મેડ્રિડને ચેમ્પિયન્સ લીગ ફૂટબોલની મેચમાં ૨-૧થી હરાવીને અપસેટ સર્જ્‌યો હતો. શેરિફનો આ સતત બીજાે વિજય છે. તે ગ્રૂપ-ડીમાં છ પોઇન્ટ સાથે ટોચના ક્રમે છે અને રિયલ મેડ્રિડ તેનાથી ત્રણ પોઇન્ટ પાછળ છે. શખ્તાર ડોનેસ્ક અને ઇન્ટર મિલાનના એક-એક પોઇન્ટ છે. બંનેનો મુકાબલો […]

Sports

US ઓપન ચેમ્પિયન રાડૂકાનુને પારિબાસ ઓપનમાં વાઇલ્ડ કાર્ડ

નવી દિલ્હી યુએસ ઓપન ચેમ્પિયન એમ્મા રાડૂકાનુને આગામી મહિને રમાનારી બીએનપી પારિબાસ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટમાં વાઇલ્ડ કાર્ડ મળ્યું છે. મેન્સ અને વિમેન્સમાં આ ટૂર્નામેન્ટ ચોથીથી ૧૭મી ઓક્ટોબર સુધી રમાશે. આ ટૂર્નામેન્ટમાં વિશ્વની પ્રથમ ક્રમાંકિત એશ્લે બાર્ટી, જાપાનની નાઓમી ઓસાકા અને સ્વિસ સ્ટાર રોજર ફેડરર રમી રહ્યા નથી. બ્રિટિશ ખેલાડી રાડૂકાનુએ પ્રોફેશનલ યુગમાં ગ્રાન્ડસ્લેમ જીતનાર પ્રથમ […]

Sports

PSGએ માન્ચેસ્ટર સિટીને ૨-૦થી હરાવ્યું

નવી દિલ્હી સ્ટોપેજ ટાઇમમાં લૂઇસ સુઆરેઝે પેનલ્ટી ઉપર નોંધાવેલા ગોલની મદદથી એટ્‌લેટિકો મેડ્રિડે ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં ૧૦ ખેલાડી સાથે રમી રહેલી એસી મિલાનને ૨-૧થી હરાવી હતી. એટ્‌લેટિકો માટે પ્રથમ ગોલ ગ્રિજમાને નોંધાવ્યો હતો. બીજાે ગોલ સુઆરેઝે કર્યો હતો. મિલાનને એક કલાક સુધી ૧૦ ખેલાડીઓ સાથે રમવું પડયું હતું. તેના મિડફિલ્ડર ફ્રેન્ક કેસીને બીજું યલો કાર્ટ […]

Sports

ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી ઐતિહાસિક ડે-નાઇટ ટેસ્ટ

નવી દિલ્હી ભારતીય ટીમે સાત વર્ષ પહેલાં જૂનમાં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ ડ્રો કરી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે છેલ્લે ૨૦૦૬માં ટેસ્ટ રમાઈ હતી. બંને ટીમની વર્તમાન ખેલાડીઓમાં માત્ર મિતાલી રાજ અને ઝૂલન ગોસ્વામી તે ટેસ્ટમાં રમી હતી. હરમનપ્રીતની ફિટનેસ અંગે શંકાઓ હોવાના કારણે તે આ ટેસ્ટમાં રમી શકે તેવી ઘણી ઓછી સંભાવના છે. તેના સ્થાને […]

Sports

વર્લ્ડ વિમેન્સ ચેસમાં રશિયાએ ભારતને ૩-૧થી હરાવ્યું

નવી દિલ્હી સતત બે વિજય સાથે ભારતીય ટીમ ફિડે વિમેન્સ વર્લ્‌ડ ટીમ ચેસ ચેમ્પિયનશિપના ગ્રૂપ-એમાં રશિયાને ૩-૧થી પરાજય આપવામાં સફળ રહી હતી. ભારતની ટોચની ખેલાડી દ્રોણાવલ્લી હરિકાનો એલેકઝાન્ડ્રા ગોરિયાશ્કિના સામેનો મુકાબલો ડ્રો રહ્યો હતો. મેરી એન ગોમ્સ અને પોલિના શુવાલોવાનો મુકાબલો ડ્રો રહ્યો હતો પરંતુ તાનિયા સચદેવ અને વૈશાલીને પરાજયનો સામનો કરવો પડયો હતો. આ […]