ક્રિકેટ ઈતિહાસમાં એકથી એક ચડીયાતા ધૂરંધર બેટ્સમેન થઈ ગયા જેમણે રન અને સદીઓની હારમાફ્રા સર્જી દીધી. પરંતુ શું તમને ખબર છે કે કેટલાક બેટ્સમેન એવા પણ છે જેમને વનડે ક્રિકેટમાં દુનિયાના કોઈ પણ બોલર આઉટ કરી શક્યા નથી. જાણો આવા જ કેટલાક ભારતીય બેટ્સમેન વિશે જણાવીએ, જ્યારે આ ખેલાડીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ડગ માંડ્યા તો તેને […]
Sports
ભારતનો કેપ્ટન બનવાનો હતો પણ દિગ્ગજ ખેલાડીએ ક્રિકેટમાંથી સન્યાસ લઈ લીધો
ટીમ ઈન્ડિયાના સ્ટાર ક્રિકેટર કેએલ રાહુલ વિશે એક મોટા સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં, સોશિયલ મીડિયા પર એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં કેએલ રાહુલની નિવૃત્તિનો દાવો કરવામાં આવી રહ્યો છે. આ પોસ્ટ જાેતાની સાથે જ ચાહકો એ જાણીને ચોંકી ગયા કે આખરે કેવી રીતે અને શું થયું?.. કેએલ […]
સિઝનનો શ્રેષ્ઠ થ્રો કર્યો, ફાઇનલ્સ માટે ક્વોલિફાય; પેરિસ ઓલિમ્પિકમાં 89.45 મીટર ફેંક્યો હતો
ભારતના સ્ટાર જેવલિન થ્રોઅર નીરજ ચોપરાએ શુક્રવારે (23 ઓગસ્ટ) સ્વિટ્ઝર્લેન્ડમાં લુસાને ડાયમંડ લીગ 2024માં સિઝનનો સર્વશ્રેષ્ઠ થ્રો ફેંક્યો હતો. તેણે તેના છેલ્લા પ્રયાસમાં 89.49 મીટરનો થ્રો કર્યો હતો. જોકે, તે 90 મીટરથી ઉપર ફેંકી શક્યો નહોતો. નીરજ લુસાને ડાયમંડ લીગમાં તેના સિઝનના શ્રેષ્ઠ થ્રો સાથે બીજા સ્થાને રહ્યો. નીરજે ડાયમંડ લીગ મીટિંગ સિરીઝ ટેબલમાં ટૉપ […]
કેપ્ટન ડી સિલ્વા અને રત્નાયકેની અડધી સદી, વોક્સ-બાસિરની 3-3 વિકેટ; ઇંગ્લેન્ડ 22/0
શ્રીલંકાની ટીમ ઇંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દિવસે ખરાબ શરૂઆતથી બાઉન્સ બેક કરવામાં સફળ રહી હતી. ટીમે પ્રથમ દાવમાં 236 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. એક સમયે શ્રીલંકાની ટીમ 100ની અંદર 6 વિકેટ ગુમાવી ચૂકી હતી. આવી સ્થિતિમાં કેપ્ટન ધનંજય ડી સિલ્વા અને નવોદિત મિલન રત્નાયકે અડધી સદી ફટકારી હતી. બુધવારની રમતના અંત સુધીમાં ઇંગ્લેન્ડે […]
અદિતિ કુમારી, નેહા, પુલકિત અને માનસી લાથેર ફાઈનલમાં પહોંચ્યા; અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેળવ્યા
અમ્માન, જોર્ડનમાં ચાલી રહેલી અંડર-17 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપ 2024માં ચાર મહિલા રેસલર્સે ફાઈનલમાં પહોંચીને તેમના મેડલ મેળવ્યા છે. ભારતને અત્યાર સુધીમાં 2 બ્રોન્ઝ મેડલ મળ્યા છે. બુધવારે રમાયેલી સેમિફાઈનલમાં અદિતિ કુમારી, નેહા, પુલકિત અને માનસી લાથેરે મેચ જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. અદિતિ ફાઈનલમાં ગ્રીક રેસલર સાથે લડશે અદિતિએ 43 કિગ્રા વજનની સેમિફાઈનલમાં […]
BCCI દ્વારા ભારત અને બાંગ્લાદેશ વચ્ચેની ક્રિકેટ ટૂર્નામેન્ટની તારીખોની જાહેરાત
મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં ૬ ઓક્ટોબરે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાનારી આંતરરાષ્ટ્રીય T20 ક્રિકેટ મેચ ખતરામાં છે. અખિલ ભારતીય હિંદુ મહાસભાએ મેચને લઈને વિરોધ વ્યક્ત કર્યો છે. મહાસભાએ કહ્યું છે કે, આ મેચ બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારનો વિરોધ કરવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં પ્રશાસન માટે મેચની સુરક્ષાની વ્યવસ્થા કરવી અને તેને શાંતિપૂર્ણ રીતે કરાવવાનો મોટો […]
PM મોદીએ પેરાલિમ્પિક ખેલાડીઓ સાથે વાતચીત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ પેરાલિમ્પિક્સમાં ભાગ લેવા જઈ રહેલા ભારતીય દળના ખેલાડીઓ સાથે વાત કરી અને તેમને પ્રોત્સાહિત કર્યા. વિકલાંગ ખેલાડીઓ પેરાલિમ્પિક ગેમ્સમાં ભાગ લે છે. આ ગેમ્સ ૨૮ ઓગસ્ટથી શરૂ થઈ રહી છે અને ૮ સપ્ટેમ્બર સુધી રમાશે. તમને જણાવી દઈએ કે, છેલ્લી પેરાલિમ્પિક્સ ભારત માટે ખૂબ જ ખાસ રહી હતી. ભારતીય પેરાલિમ્પિયનોએ ૫ […]
અહીં ઓક્ટોબરમાં મહિલા T20 વર્લ્ડ કપ યોજાસે; ICC બીજા યજમાનની શોધમાં
બાંગ્લાદેશમાં સરકાર બદલાયા બાદ ક્રિકેટ બોર્ડના ડિરેક્ટર જલાલ યુનુસે રાજીનામું આપી દીધું છે. 3 ઓક્ટોબરથી બાંગ્લાદેશમાં મહિલા વર્લ્ડ કપનું આયોજન થવાનું છે. પરંતુ દેશમાં તાજેતરમાં થયેલી હિંસા બાદ ICCએ અન્ય દેશને હોસ્ટિંગ રાઇટ્સ આપવાનો નિર્ણય કર્યો છે. આ દરમિયાન જલાલે બાંગ્લાદેશ ક્રિકેટ ઓપરેશનના અધ્યક્ષ પણ પદ છોડી દીધું હતું. ક્રિકેટના ભલા માટે રાજીનામું આપ્યું જલાલે […]
જસપ્રીત બુમરાહથી પણ ઘાતક બોલિંગ કરે છે આ યંગ ગર્લ, સ્કૂલ યુનિફોર્મમાં બતાવ્યો પોતાનો બોલિંગ જાદુ
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહથી દુનિયાનો દરેક બેટર ડરે છે. તેની તોફાની યોર્કર ગિલ્લીઓ ઉડાડતી જોવા મળે છે. બુમરાહની અનોખી બોલિંગ એક્શન પણ આખી દુનિયામાં ફેમસ છે. જેની સામે બેટર્સ પાણી ભરતા જોવા મળે છે. ઘણા બોલરો બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરવાનો પ્રયાસ કરે છે. હાલમાં જ કેટલાક ખેલાડીઓ તેની જેમ બોલિંગ કરવાનો પ્રયાસ […]
વિનેશ ફોગાટના સ્વાગતમાં ભાન ભૂલ્યો, સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ કરી લોકોએ ભડાશ કાઢી
પેરિસથી ઘરે પરત આવેલી વિનેશ ફોગાટના સ્વાગત કાર્યક્રમ દરમિયાન રેસલર બજરંગ પુનિયા વિવાદમાં આવ્યો છે. વિનેશ ફોગાટને આવકારવા માટે લાવવામાં આવેલી જી-વેગન કારના બોનેટ પર તિરંગાના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન બજરંગ કારના બોનેટ પર ચઢી ગયો હતો. તિરંગાનું પોસ્ટર તેના પગ નીચે આવી ગયું હતું. આ વીડિયો વાયરલ થતા જ બજરંગ ટ્રોલ થવા […]