બીસીસીઆઈ સચિવ જય શાહ અને ઈશાન કિશનની મુલાકાતનો વીડિયો સો.મીડિયા પર વાયરલ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ ૨૦૨૪ની પાંચમી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે જીત મેળવી છે. આ મેચ જાેવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, બીસીસીઆઈના સચિવ જય શાહ પણ પહોંચ્યા હતા. જય શાહે મુંબઈ […]
Sports
ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ હારેલી મેચ જીતી લીધી
બોલરોના શાનદાર પ્રદર્શનને કારણે ગુજરાત ટાઈટન્સની ટીમે ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને ૬ રનથી હાર આપી છે. હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ વાળી મુંબઈ ટીમે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનો ર્નિણય લીધો હતો. ગુજરાતે પોતાના હોમ ગ્રાઉન્ડમાં પહેલા બેટિંગ કરી ૨૦ ઓવરમાં ૧૬૮ રન બનાવી શકી હતી.ત્યારબાદ મુંબઈની ટીમ […]
ચેન્નાઈ સુપર કિંગ્સે ચેપોકમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને હરાવ્યું
મુસ્તાફિઝુર રહેમાને ૨૯ રનમાં ૪ વિકેટ લીધી, વિરાટ અને ગ્રીન ઈનિંગ્સ ન ટકી શક્યા IPL ૨૦૨૪ની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું. ચેપોક મેદાન પર ઇઝ્રમ્એ ઝ્રજીદ્ભને મોટો ટાર્ગેટ આપ્યો હતો પરંતુ તે આ ટીમને રોકી શક્યું નહીં. ચેન્નાઈના ટોપ ઓર્ડરમાં તમામ બેટ્સમેનોએ સારું યોગદાન આપ્યું હતું. ગાયકવાડ […]
IPL ૨૦૨૪માં સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની સૌથી મજબૂત પ્લેઈંગ ઈલેવન
શાનદાર બેટ્સમેનોથી સજ્જ સનરાઈઝર્સ હૈદરાબાદ ટીમની બોલિંગ યુનિટ ખૂબ જ મજબૂત IPL ૨૦૨૪ શરૂ થવામાં હવે થોડો જ સમય બાકી છે, બધી ટીમો ચેમ્પિયન બનવાની તૈયારીમાં વ્યસ્ત છે. એકમાત્ર ઉદ્દેશ્ય ઝળહળતી ટ્રોફી જીતવાનો છે. હંમેશની જેમ, ટાઈટલના દાવેદારોમાં, લોકો કહે છે કે ચેન્નાઈ અને મુંબઈ રેસમાં આગળ છે, પરંતુ એક ટીમ એવી છે જેને આ […]
મુંબઈ ઈન્ડિયન્સે શ્રીંલકાના ફાસ્ટ બોલર દિલશાન મધુશંકાને રિપ્લેસમેન્ટની જાહેરાત કરી
ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની શરુઆત પહેલા ૨ ટીમમાં મોટો ફેરફાર જાેવા મળ્યો ગુજરાત ટાઈટન્સની ટીમમાં અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૪ની શરુઆત ૨૨ માર્ચથી શરુ થશે. આ પહેલા ૨ ટીમમાં મોટો ફેરફાર જાેવા મળ્યો છે. પહેલો ફેરફાર ગુજરાત ટાઈટન્સની ટીમમાં જાેવા મળ્યો છે. ફ્રેન્ચાઈઝીએ અનુભવી ફાસ્ટ બોલર મોહમ્મદ શમીના […]
મુંબઈ ઈન્ડિયન્સે બંન્ને ખેલાડીઓનો એક વીડિયો પોસ્ટ કર્યો
કેપ્ટન બન્યા બાદ પહેલી વખત હાર્દિક પંડ્યા અને રોહિત શર્મા મળ્યા આઈપીએલ ૨૦૨૪ શરુ થયા પહેલા જ ૩ મહિના ધમાલ મચી છે. મુંબઈ ઈન્ડિયન્સે સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને દુર કરી સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારબાદથી મુંબઈ ઈન્ડિયન્સ પર ચાહકો ગુસ્સે થઈ રહ્યા છે. બંન્ને ખેલાડીઓ વચ્ચે સંબંધો ખરાબ થયાની પણ […]
વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાં સ્ટોપ ક્લોકનો નિયમ, મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪થી કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે : આઈસીસી
વન-ડે અને ટી૨૦ ક્રિકેટમાં સ્ટોપ ક્લોકનો નિયમ, જે હાલમાં કામચલાઉ ધોરણે અમલમાં છે તેને મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪થી કાયમી ધોરણે લાગુ કરવામાં આવશે તેમ આઈસીસીએ શુક્રવારે જણાવ્યું છે. આઈસીસી દ્વારા ડિસેમ્બર ૨૦૨૩ સ્ટોપ ક્લોકનો નિયમ સૌપ્રથમ અમલમાં મૂકવામાં આવ્યો હતો અને હવે આઈસીસીના પૂર્ણ સભ્ય દેશો માટે તમામ વન-ડે અને ટી૨૦ મેચમાં તેનો કાયમી […]
દિલ્હીની ટીમને મોટો ઝટકો, લુંગી એનગિડી ઈજાને કારણે આઈપીએલ રમશે નહિ
રિષભ પંત એક વર્ષ બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં વાપસી કરી રહ્યો છે. પંત આઈપીએલ ૨૦૨૪માં દિલ્હી ટીમની કેપ્ટનશીપ કરશે. પરંતુ તે પહેલા દિલ્હીની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો બેટ્સમેન હૈરી બ્રૂકે હાલમાં આઈપીએલમાંથી પોતાનું નામ પરત લીધું છે. હવે વધુ એક ખેલાડી આ સીઝન આઈપીએલમાં દિલ્હી માટે રમશે નહિ. સાઉથ આફ્રિકાનો ફાસ્ટ બોલર લુંગી […]
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં સુનીલ ગાવસ્કરની બેટિંગનો ફાયદો યશસ્વી જયસ્વાલને થયો
ભારતે ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી ૪-૧થી જીતી હતી અને આ શ્રેણીમાં પ્લેયર ઓફ ધ સિરીઝ યશસ્વી જયસ્વાલ રહી હતી. આ સિરીઝ પહેલા પણ યશસ્વીએ પોતાની પ્રતિભાને પૂરેપૂરી સાબિત કરી હતી અને તેથી જ તેને ઈંગ્લેન્ડ સામેની મહત્વની શ્રેણીમાં ઓપનર તરીકે સ્થાન મળ્યું હતું. તેણે આ તકનો પૂરો ફાયદો ઉઠાવ્યો અને શ્રેણીમાં બેવડી સદી પણ ફટકારી. […]
ઋષભ પંતે ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડના દિગ્ગજ ખેલાડીઓની ખુલ્લેઆમ મજાક ઉડાવી
એક ખતરનાક અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલો રિષભ ૧૫ મહિના પછી ફિટ થઈને ક્રિકેટના મેદાનમાં વાપસી કરવા જઈ રહ્યો છે. દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન પંત ૨૨ માર્ચથી શરૂ થનારી IPL ૨૦૨૪ સીઝન સાથે વાપસી કરવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં, દરેક તેને જાેવા માટે ઉત્સાહિત છે. માત્ર ભારતીય પ્રશંસકો જ નહીં પરંતુ વિદેશી ખેલાડીઓ પણ તેને […]










