ન્યૂઝ રાજુલા રાજુલાના કોવાયા ગામમાં કિસાન સૂર્યોદય કાર્યક્રમ યોજાયો ખેડૂતોને હવે દિવસે પણ વીજળી મળશે ભુપેન્દ્રસિંહ ચુડાસમા રાજુલા ના કોવાયા ગામમાં આજરોજ કિસાન સૂર્યોદય યોજના નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને આ યોજના ને ખુલ્લી મુકાઈ હતી આ તકે અતિથિ વિશેષ તરીકે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા […]
Uncategorized
રાજુલા માર્કટિંગ યાર્ડની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રમુખ તરીકે છગનભાઇ ધડુક જ્યારે ઉપપ્રમુખ તરીકે મનુભાઈ ધાખ ડા
ન્યૂઝ રાજુલા રાજુલા માર્કટિંગ યાર્ડની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ પ્રમુખ તરીકે છગનભાઇ ધડુક જ્યારે ઉપપ્રમુખ તરીકે મનુભાઈ ધાખ ડા રાજુલા માર્કટિંગ યાર્ડની ચૂંટણીમાં રાસક્સીભરી ચૂંટણી માં પરિણામ આવ્યું હતુ જેમાં ભાજપ નો ભગવો લહેરાયો હતો કૉંગ્રેસનાં સુપડા સાફ થયા હતા અને પૂર્વ ધારાસભ્ય ની પેનલ નો વિજય થયો હતો પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી ની […]
મામલતદાર કચેરી માં લાઈટ અને નેટ ના કારણે માણસો અવાર નવાર ધકા ખાતા માણસઘ માં રોષ*
– મામલતદાર કચેરી માં લાઈટ અને નેટ ના કારણે માણસો અવાર નવાર ધકા ખાતા માણસઘ માં રોષ* જય ભારત સાથ જણાવવાનું કે ઓખામંડળ દ્વારકા તાલુકામાં મામલતદાર કચેરી ખાતે લાઈટ , અને નેટ , ના કારણે માણસો ધર્મ ધકા ખાતા બહેનો અને ભાઈ ઓ ગામો માંથી આવતા હોય, અથવા બાજુ ના સહેર માથી આવતા હોય , […]
ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોક કુમાર (IPS)નાઓ દ્વારા લેવામાં આવેલ અમરેલી જીલ્લા પોલીસનું વર્ષ-૨૦૨૦નું વાર્ષિક ઇન્સપેક્શન
તા.૦૮-૦૧-૨૦૨૧ Press Note ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોક કુમાર (IPS)નાઓ દ્વારા લેવામાં આવેલ અમરેલી જીલ્લા પોલીસનું વર્ષ-૨૦૨૦નું વાર્ષિક ઇન્સપેક્શન પોલીસ તંત્રના વાર્ષિક મૂલ્યાંકન માટે દર વર્ષે રેન્જના વડા દ્વારા તાબાના જીલ્લાના પોલીસ દળનું ઇન્સ્પેક્શન કરવામાં આવે છે. ભાવનગર રેન્જ ડી.આઇ.જી.પી. શ્રી.અશોક કુમાર (IPS) નાઓ દ્વારા અમરેલી જીલ્લા પોલીસનું વાર્ષિક ઇન્સપેક્શન હાથ ધરવામાં આવેલ હતું. લોકાર્પણ […]
ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ)ના તૃતીય વર્ષના
ગાંધીનગરની કડી સર્વ વિશ્વ વિદ્યાલય સંલગ્ન બી.પી.કોલેજ ઓફ બીઝનેસ ઍડમિનીસ્ટ્રેશન (બી.બી.એ)ના તૃતીય વર્ષના ૧૭૫ વિદ્યાર્થીઓ માટે ઉપરોક્ત વિષય પર સફળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સફળ કારકિર્દીના ઘડતર માટે વ્યક્તિ તન અને મનથી સ્વસ્થ રહે તે ખૂબ અગત્યનું છે જેને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલેજ ના આચાર્યશ્રી એ ઉપસ્થિત રહી […]
સરકારી વિજ્ઞાન કોલેજ, સેકટર-૧૫ , ગાંધીનગરના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા ૩જી જાન્યુઆરીએ ““Man
સરકારી વિજ્ઞાન કોલેજ, સેકટર-૧૫ , ગાંધીનગરના માઈક્રોબાયોલોજી વિભાગ દ્વારા ૩જી જાન્યુઆરીએ ““Man v/s Microbes : The story of COVID-19” વિષય પર One day online State Level Seminarનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમીનારની શરૂઆતમાં કોલેજના આચાર્ય ડો. એમ. જી. ભટ્ટ સાહેબે કાર્યક્રમમાં આમંત્રિત વકતાઓ, તથા ગુજરાતની વિવિધ કોલેજાેમાથી ભાગ લેનાર વિદ્યાર્થીઓ તથા પ્રાધ્યાપકઑનું સ્વાગત કર્યું […]
બ્રેઇલ લિપીના જનક લુઇ બ્રેઇલના જન્મ દિને જ વિકલાંગોના
બ્રેઇલ લિપીના જનક લુઇ બ્રેઇલના જન્મ દિને જ વિકલાંગોના વિકાસ માટે કામ કરતાં રાષ્ટ્રીય સંગઠન – સક્ષમ ( સમદ્દષ્ટિ, ક્ષમતા વિકાસ અને અનુસંધાન મંડલ) ગુજરાતનું પ્રાંતીય અધિવેશન કિસાન સંઘના હોલમાં સેક્ટર-૧૨, ગાંધીનગર ખાતે યોજાયું હતું. આ અધિવેશનમાં સક્ષમના રાષ્ટ્રીય અયક્ષ દયાલસિંહ પંવાર, રાષ્ટ્રીય મહાસચિવ કમલાકાંત પાંડે અને રાષ્ટ્રીય કોષાધ્યક્ષ અજીતસિંહ શેખાવત પણ ઉપસ્થિત રહ્યા હતા. […]
રાજકોટ શહેર સાધુવાસવાણી રોડ પરથી S.O.G પોલીસે વિદેશી સીગારેટનો ૧.૬૪ લાખનો જંગી જથ્થો પકડી પાડયો હતો.*
*રાજકોટ શહેર સાધુવાસવાણી રોડ પરથી S.O.G પોલીસે વિદેશી સીગારેટનો ૧.૬૪ લાખનો જંગી જથ્થો પકડી પાડયો હતો.* *રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર S.O.G ને મળેલી ચોકકસ બાતમીના આધારે સાધુવાસવાણી રોડ પર આવેલ ટોપલેન્ડ રેસીડેન્સીના બ્લોક નં.૬૬ માં દરોડો પાડવામાં આવ્યો હતો. ત્યાંથી પોલીસને અલગ અલગ બ્રાન્ડની વિદેશી સીગરેટના કુલ.૨૭૩ બોકસ મળી આવ્યા હતા. આ […]
રાજકોટ શહેર કરોડપતિ નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન ઝડપાયો.*
*રાજકોટ શહેર કરોડપતિ નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન ઝડપાયો.* *રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાંચમાં એક સમયના કરોડપતિ અને પોલીસના નજીકના ગણાતા એવા નામચીન પંટર સંજય ઉર્ફે એસ્ટ્રોન સામે ૧.૨૫ કરોડ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. સમગ્ર મામલે ક્રાઈમ બ્રાંચમાં ફરિયાદ કરનાર દીપકસિંહ દોલતસિંહ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ઢેબર […]
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડનં-૧૫માં થોરાળામાં રામનગર વિસ્તારમાં ડિમોલિશનની
*રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા વોર્ડનં-૧૫માં થોરાળામાં રામનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.* *રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર મહાનગરપાલિકાએ ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના વોર્ડનં-૧૫માં રાજ્ય સરકાર દ્વારા તા.૧૪/૨/૧૯૪૬ના નોટિફિકેશન મુજબ પાલિકાને સર્વે નંબર ૨૧૫ પૈકીની ૬૫૦ ચોરસ મીટર જમીન સોંપવામાં આવી હતી. આ જમીન પર […]








