Uncategorized

આજરોજ સુરત અને અમદાવાદ થી અમરેલી જિલ્લામાં રત્નકલાકારોનું પ્રવાહ ધીમે ધીમે થયો શરૂ સવારથી રત્નકલાકારોને અન્ય લોકોની બસોનું ચાવંડ ચેક પોસ્ટ ઓફિસે તપાસણી શરૂ

બ્રેકિંગ ન્યુઝ આજરોજ સુરત અને અમદાવાદ થી અમરેલી જિલ્લામાં રત્નકલાકારોનું પ્રવાહ ધીમે ધીમે થયો શરૂ સવારથી રત્નકલાકારોને અન્ય લોકોની બસોનું ચાવંડ ચેક પોસ્ટ ઓફિસે તપાસણી શરૂ જિલ્લામાં આવનાર તમામ બસોને સુરતથી અને જે તાલુકા મથકે એમ ત્રણ વાર થશે તેની તપાસણી શંકાસ્પદ કે અન્ય બિમારને કરાશે કોરોનતાઈન્ડ અને બાકીનાને હોમ કોરોનતાઈન્ડ કરવાની તંત્રની સુચના ત્યારે […]

Uncategorized

બાબરા મા જાણે લોકડાઉન હટી ગયું હોય તે રીતે બાબરા ની મુખ્ય બજારો મા દુકાનો પર ભીડ જોવા મળી હતી

બાબરા તા.૦૭/૦૫/૨૦૨૦ બાબરા મા જાણે લોકડાઉન હટી ગયું હોય તે રીતે બાબરા ની મુખ્ય બજારો મા દુકાનો પર ભીડ જોવા મળી હતી ( બે-પાસ રૂપીયા કમાવવા ની લાલચે દુકાનદારો દ્રારા કાળજી રાખવામાં આવતી નથી) સમગ્ર દેશ માં જ્યારે કોરોના વાયરસ નો કાળો કહેર છે. ત્યારે હાલ દેશ માં લોકડાઉન ની સ્થિતી છે. ગુજરાત માં પણ […]

Uncategorized

અમરેલી કલેકટર કચેરી પાસે સીનીયર સીટીજનના ખોવાઇ ગયેલા રોકડા રૂ.૩૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ *

* પ્રેસ નોટ તા.૦૬/૦૫/૨૦૨૦* * અમરેલી કલેકટર કચેરી પાસે સીનીયર સીટીજનના ખોવાઇ ગયેલા રોકડા રૂ.૩૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ * * આજરોજ અમરેલી ગાયત્રી મદિર પાછળ રહેતા સીનીયર સીટીજન મધુસુદનભાઇ નાનાલાલભાઇ વ્યાસ સવારે આશરે ૧૦/૦૦ વાગ્યે અમરેલી ફોરવર્ડ સ્કુલના મેદાનમાં શાકભાજી લઇને પરત થતી વખતે તેમની પાસે રહેલ કાપડની […]

Uncategorized

અમરેલી કલેકટર કચેરી પાસે સીનીયર સીટીજનના ખોવાઇ ગયેલા રોકડા રૂ.૩૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ *

* પ્રેસ નોટ તા.૦૬/૦૫/૨૦૨૦* * અમરેલી કલેકટર કચેરી પાસે સીનીયર સીટીજનના ખોવાઇ ગયેલા રોકડા રૂ.૩૦,૦૦૦/- તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ પરત અપાવતી અમરેલી સીટી પોલીસ ટીમ * * આજરોજ અમરેલી ગાયત્રી મદિર પાછળ રહેતા સીનીયર સીટીજન મધુસુદનભાઇ નાનાલાલભાઇ વ્યાસ સવારે આશરે ૧૦/૦૦ વાગ્યે અમરેલી ફોરવર્ડ સ્કુલના મેદાનમાં શાકભાજી લઇને પરત થતી વખતે તેમની પાસે રહેલ કાપડની […]

Uncategorized

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૨૧ ઇસમો સામે ૬૪ ગુન્‍હાઓ દાખલ કરી ૮૨ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ*

*પ્રેસ નોટ તા.૦૭/૦૫/૨૦૨૦* *કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૨૧ ઇસમો સામે ૬૪ ગુન્‍હાઓ દાખલ કરી ૮૨ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ* 💫 વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક […]

Uncategorized

સોનારીયા ગ્રામ પંચાયતે કોરોનાથી બચવા લોકોને જાગૃત્ત કરીને વિનામૂલ્યે રીયુઝેબલ માસ્કનું વિતરણ કર્યુ અન્ય જિલ્લામાંથી

અખબારી યાદી ઃ- સોનારીયા ગ્રામ પંચાયતે કોરોનાથી બચવા લોકોને જાગૃત્ત કરીને વિનામૂલ્યે રીયુઝેબલ માસ્કનું વિતરણ કર્યુ અન્ય જિલ્લામાંથી આવેલ ત્રણ પરિવારના ૧૦ વ્યક્તિઓ હોમ કોરોન્ટાઈન તા.૬.૫.૨૦૨૦ સમગ્ર માનવજાતનો શત્રુ બનેલ કોરોના વાયરસે દુનિયા સહિત ભારતના તમામ રાજયમાં પગ પેસારો કરેલ છે. ત્યારે કેન્દ્ર અને રાજય સરકારે લોકોને આ મહામારીથી બચાવવા માસ્ક પહેરવા, સાબુથી હાથધોવા, સેનેટાઈઝેશનનો […]

Uncategorized

બાબરા તાલુકાના દરેડ ગામે થી પરપ્રંતીઓ ૪૪ જેટલા શ્રમિકો ના પરીવાર ને મધ્યપ્રદેશ માટે કાલ સાંજે રવાના કરવામાં આવ્યા

બાબરા તા.૦૭/૦૫/૨૦૨૦ બાબરા તાલુકાના દરેડ ગામે થી પરપ્રંતીઓ ૪૪ જેટલા શ્રમિકો ના પરીવાર ને મધ્યપ્રદેશ માટે કાલ સાંજે રવાના કરવામાં આવ્યા જ્યારે દેશ અને દુનિયામાં કોરોના વાઇરસ ના કારણે સ્થિતિ વણસવી અટકાવવા લાગેલા દેશ વ્યાપી લોકડાઉન મા ઠેર ઠેર રોકાણ થયેલા ગુજરાત બહાર ના શ્રમિક પરિવારો નેપિતાના માદરે વતન મા જવા માટે રાજ્ય સરકાર દ્વારા […]

Uncategorized

ઉપલેટામાં જરૂરિયાતમંદ લોકોને નાત જાત જોયા વગર સમસ્ત મુસ્લીમ એકતા દ્વારા રાશનકીટો વિતરણ

  ઉપલેટા:-વેશ્ર્વીક મહામારી કોરોના અને લોકડાઉનને કારણ નાન ધંધાથી ગરીબ મજદુરો ધંધા રોજગાર વગર સાવ બેકાર થઈ ગયા છે આવી વિકટ સ્થિતીમાં સમસ્ત મુસ્લીમ એકતા સમીતી દ્વારા નાત જાત જોયા વગર હિંદુ મુસ્લીમ પરિવારને રાશનકિટનુ વિતરણ કરી કોમી એકતાના દશૅન કરાવ્યા છે તેમના આવા સેવાકીય સરાહનીય અભિગમને શહેર અને તાલુકાના હિંદુ મુસ્લીમ આગેવાનો અધિકારીઓએ આવકારી […]

Uncategorized

જૂનાગઢ તા.6.5.2020 ભેસાણ કન્ટેન્મેનટ ઝોન જાહેર થતા આવનજાવન થઈ શકશે નહિ

જૂનાગઢ : લોકડાઉનના પગલે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ડીઝીટલ પાસ ઈસ્યુ કરવામાં આવે છે. પરંતુ જૂનાગઢ જિલ્લાના ના ભેસાણ તાલુકામાં કોરોના વાયરસના ૨ પોઝિટિવ કેસ નોંધાયા હોય,ભેસાણને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે.જેના કારણે અન્ય જિલ્લામાંથી જૂનાગઢના ભેંસાણ તાલુકા માટે આવન-જાવન માટે રજૂ થતી અરજીને મંજૂરી ન આપવા તમામ કલેકટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને જૂનાગઢ જિલ્લા […]

Uncategorized

જૂનાગઢ તા.6.5.2020 મોનાર્ક રેસિડેન્સી જૂનાગઢ દ્વારા એક હજાર કીટનું વિતરણ કરાયું

જૂનાગઢ રાયજીબાગ સ્થિત મોનાર્ક રેસિડેન્સી દ્વારા જરૂરીયાતમંદ પરિવારો માટે એક હજાર કીટ બનાવી વિતરણ કરાયું છે. લોકડાઉનના લીધે મુશ્કેલ સ્થિતિમાં ગરીબ પરિવારોને સહાયરૂપ થવા મોહિતભાઈ પંડયા અને અન્ય દાતાઓ મિત્ર મંડળના સહયોગથી ૧૭ થી વધુ ચીજ વસ્તુઓ સાથેની કીટ તૈયાર કરી વિતરણ કરાયું છે. . રિપોર્ટ અનિષ ગૌદાણા જૂનાગઢ બ્યુરોચીફ