Uncategorized

જૂનાગઢ તા.6.5.2020 હમ ભી કિસી સે કામ નહીં

મોનાર્ક લેડીઝ ક્લબ દરરોજ બનાવે છે ૧૫૦૦ થી ૧૮૦૦ રોટલી જૂનાગઢ : લોકડાઉનનો ૪૦ દિવસ ઉપરાંતનો સમય સૌ માટે સરખો નથી હોતો. રોજનું રોજ કમાઈને ગુજરાન ચલાવતા લોકો માટે આ સમય કપરો છે.આ કપરા સમયમાં સામાજીક સ્વૈચ્છીક સંસ્થાઓની સાથે જૂનાગઢ સ્થિત રાયજી બાગમાં મોનાર્ક ફ્લેટમાં રહેતી મહિલાઓ આગળ આવી છે. જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારો સુધી […]

Uncategorized

જૂનાગઢ તા.6.5.2020 આરોગ્ય તંત્ર તમારી પડખે છે, કોરોના થી ગભરાવાની જરૂર નથી

-ડો. ચિંતન યાદવ જૂનાગઢ : ગ્રીન ઝોન જૂનાગઢમાં કોરોના વાયરસનો પ્રવેશ થઇ ચૂક્યો છે. જૂનાગઢમાં કોરોનાના કેસ પોઝીટીવ આવતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વૈશ્વિક મહામારી કોરોના વાઇરસની એન્ટ્રી જૂનાગઢમાં થઈ ગઇ છે. ત્યારે લોકોએ કોરોના થી ગભરાવાની, ભયભીત થવાની જરૂર નથી. આરોગ્ય અને વહીવટી તંત્ર લોકોની સાથે છે. જૂનાગઢ જિલ્લો અત્યાર સુધી […]

Uncategorized

જૂનાગઢ તા.6.5.2020 જૂનાગઢ જિલ્લાના ખેડૂતોને ૭ અને ૮-અ ની નકલ વિનામૂલ્યે મળશે

જૂનાગઢ જિલ્લાના ખેડુત ખાતેદારોને ૭ તથા ૮ – અ ની નકલો વર્ષમાં એક વખત વિનામૂલ્યે મળશે. ખેડૂતો પોતાની જમીનના હક સંબઘી વિગતો થી માહિતગાર રહે તે માટે હવે ૭ તથા ૮ –અ ની નકલ વર્ષમાં એક વખત ખાતેદારોને વિનામુલ્યે વિતરણ કરવામાં આવશે. જૂનાગઢ જિલ્લાના તમામ ખેડૂત ખાતેદારોને આ નાણાકીય વર્ષની ૭ તથા ૮ -અ ની […]

Uncategorized

હેડ કોન્સ.ને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતાં જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે.

હેડ કોન્સ.ને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી મળતાં જૂનાગઢ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા દ્વારા સોલ્ડર ઉપર આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટરના હોદ્દાના એક સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી, બહુમાન કર્યું 💫 _જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ […]

Uncategorized

જૂનાગઢ તા.6.5.2020 જૂનાગઢ પોલીસ અધિક્ષક દ્વારા એક સ્ટાર ટાઇટલ સોલ્ડર ઉપર લગાડી બહુમાન કરાયું

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક સૌરભ સિંઘ દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટમાં કુટુંબ ભાવના ઉજાગર કરી, પોતાના તાબાના પોલીસ અધિકારીને મળેલ પ્રમોશન અંગે જાતે ટાઇટલ સોલ્ડર લગાવી, પ્રમોશન આપી, બિરદાવવા તમામ પોલીસ અધિકારીઓને સૂચના* આપવામાં આવેલ છે…._ તાજેતરમાં જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા પોલીસ વિભાગના *હેડ કોન્સ.ને આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપી, નિમણૂક […]

Uncategorized

અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૪ શંકાસ્પદ કેસ સહીત ૧૩૬ કેસ નોંધાયા : તમામ રિપોર્ટ નેગેટિવ, ૩ રિપોર્ટ પેન્ડિંગ

અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૪ શંકાસ્પદ કેસ સહીત ૧૩૬ કેસ નોંધાયા : તમામ રિપોર્ટ નેગેટિવ, ૩ રિપોર્ટ પેન્ડિંગ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૧૫૮ રિપોર્ટ કરાયા જિલ્લામાં ૪૦૧૧ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૭૩૫૬ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૩૨ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૫ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ જિલ્લાની […]

Uncategorized

અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પરવાનગી મેળવી આવતા લોકો માટે આદેશો જારી

અમરેલી જિલ્લામાં અન્ય જિલ્લામાંથી પરવાનગી મેળવી આવતા લોકો માટે આદેશો જારી અમરેલી જિલ્લાના નાગરિકોને લાઠીના ચાવંડ ચેકપોસ્ટ પરથી જ ચકાસણી કરાવીને જિલ્લામાં પ્રવેશવું અમરેલી, તા: ૬ મે કોરોના વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા તકેદારીના ભાગરૂપે અમરેલી જિલ્લામાં અનેક પગલાંઓ લેવામાં આવી રહ્યા છે. હાલ ગુજરાતના એકમાત્ર અમરેલી જિલ્લામાં કોરોના સંક્રમણનો એક પણ કેસ નોંધાયો નથી. […]

Uncategorized

🅱reaking News

રાજકોટ જીલ્લાના ધોરાજી ઉપલેટા નાં કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા સૌરાષ્ટ્ર વાસી ઓને સુરત થી આવવા માટે તાત્કાલિક s t બસો દોડાવે તેવી માંગ કરી સુરતમાં ફસાયેલા સૌરાષ્ટ્રવાસીઓ પાસેથી બસના ભાડા તરીકે 2- 2 હજાર વસૂલવામાં આવતા ધારાસભ્ય લલિત વસોયા સરકાર ઉપર ઉકળી ઉઠ્યા હતી. તેઓએ સરકાર ઉપર પ્રહાર કરતા કહ્યું ક જ્યારે ભાજપની સભાઓ માટે […]

Uncategorized

બાબરા તાલુકાના ચમારડી ગામે ચાલી રહેલ રાહત કામગીરી ના શ્રમિકો માટે છાસ નું વિતરણ કરતા કર્દમકુમાર જોષી.

બાબરા તા.૦૬/૦૫/૨૦૨૦ બાબરા તાલુકાના ચમારડી ગામે ચાલી રહેલ રાહત કામગીરી ના શ્રમિકો માટે છાસ નું વિતરણ કરતા કર્દમકુમાર જોષી. (દરરોજ બપોર ના સમયે છાસ લઈ ને શ્રમિકો ને ઠંડી છાસ પીવડાવવા માં આવે છે) બાબરા તાલુકાના ચમારડી ગામે ચાલી રહેલ મનરેગા યોજના રાહત કામગીરી માં કામ કરતા શ્રમિકો માટે દરરોજ બપોરે ચમારડી ગામના સેવાભાવી યુવા […]

Uncategorized

બાબરા ની બજારોમાં આવેલ ફરસાણ ની દુકાનોમાં પડતર ફરસાણ ના જથા નો નાસ કરવામાં આવ્યો.

બાબરા તા.૦૬/૦૫/૨૦૨૦ બાબરા ની બજારોમાં આવેલ ફરસાણ ની દુકાનોમાં પડતર ફરસાણ ના જથા નો નાસ કરવામાં આવ્યો. (લોકો ના આરોગ્ય સાથે કોઈ સેડા ના થાય તે માટે વાસી ફરસાણ નો જથો નાસ કરવામાં આવ્યો) અમરેલી જીલ્લા માં હાલ અમુક દુકાનો ને છુંટ આપવા માં આવેલ છે જેમાં ફરસાણ ની દુકાનોનો પણ સમાવેશ કરવામાં આવેલ છે. […]