Uncategorized

અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૩ શંકાસ્પદ કેસ સહીત ૧૩૨ કેસ નોંધાયા : તમામ કેસ નેગેટિવ અને ૩ કેસના રિપોર્ટ પેન્ડિંગ

અમરેલીમાં કોવિડ-૧૯ના આજે ૩ શંકાસ્પદ કેસ સહીત ૧૩૨ કેસ નોંધાયા : તમામ કેસ નેગેટિવ અને ૩ કેસના રિપોર્ટ પેન્ડિંગ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૧૫૮ રિપોર્ટ કરાયા હોમ કોરેન્ટાઈન્ડનો ભંગ બદલ આજે ૮ વ્યક્તિ સામે એફ.આઈ.આર. દાખલ : આજદિન સુધીમાં કુલ ૨૧ લોકો સામે થઈ એફ.આઈ.આર. જિલ્લામાં ૩૫૪૮ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૭૧૪૬ પ્રવાસીઓનો ૧૪ […]

Uncategorized

અમરેલી જિલ્લાનાં નાગરિકોને સાંજના ૪ થી સવારના ૭ કલાક દરમિયાન અત્યંત આવશ્યક સેવાઓ સિવાયની બિન-જરૂરી

અમરેલી જિલ્લાનાં નાગરિકોને સાંજના ૪ થી સવારના ૭ કલાક દરમિયાન અત્યંત આવશ્યક સેવાઓ સિવાયની બિન-જરૂરી અવર-જવર પર પ્રતિબંધ ૪ કે ચારથી વધુ વ્યક્તિઓએ એકઠા થવા પર પ્રતિબંધ જાહેર જનતાને જીવન જરૂરી આવશ્યક સેવાઓ મેળવવા માટે માસ્ક પહેરીને જ બહાર નીકળવું અમરેલી, તા: ૫ મે કોરોના વાયરસને અટકાવવા માટે ગુજરાત સરકાર દ્વારા વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં […]

Uncategorized

* અમરેલી શહરે માાં સ્ટેશન રોડ ઉપર આવેલ ખેતી વવકાસ હાડડવેર નામની દુકાનના માલીકેગ્રાહકોમાાં સોશ્યલ ડીસ્ટન્સ

*પ્રેસ નોટ તા.૦૪/૦૫/૨૦૨૦* * અમરેલી શહરે માાં સ્ટેશન રોડ ઉપર આવેલ ખેતી વવકાસ હાડડવેર નામની દુકાનના માલીકેગ્રાહકોમાાં સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જળવાઇ રહે તેમાટેકોઇ વનશાનીઓ કેઅન્ય વ્યવસ્થા ન કરી ગ્રાહકોનેભેગા કરતા એક ઇસમનેકમાન્ડ કાંટ્રોલ સેન્ટરની મદદથી પકડી તેના વવરૂદ્ધમાાં ધોરણસરની કાયડવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ […]

Uncategorized

અમરેલી જિલ્લો : ગુજરાતનો એકમાત્ર કોરોનામુક્ત અભેદ્ય કિલ્લો

અમરેલી જિલ્લો : ગુજરાતનો એકમાત્ર કોરોનામુક્ત અભેદ્ય કિલ્લો લોકડાઉનમાં આંશિક છૂટ મળતાં અમરેલીમાં જનજીવન રાબેતા મુજબ શરૂ થશે ગ્રીન ઝોન અમરેલીમાં વેપારીઓએ ઓડ ઇવન ફોર્મ્યુલાનું પાલન કર્યું અમરેલી તા. ૫ મે સમગ્ર દેશ અને દુનિયામાં કોરોનાએ કોહરામ મચાવ્યો છે. કોરોના કહેરથી સમગ્ર ગુજરાતના તમામ જિલ્લાઓ ત્રાહીમામ પોકારી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં એકમાત્ર અમરેલી જિલ્લામાં આજદિન […]

Uncategorized

સુરેન્દ્રનગર લખતર લખતર કોવિડ 19 ની ટિમ દ્વારા લખતર ગામ સહિત જુદાજુદા ગામો ના 15 વ્યક્તિઓના સેમ્પલ લઈ રાજકોટ ટેસ્ટિંગ માટે મોકલાયા

સ્ક્રોલ સુરેન્દ્રનગર લખતર લખતર કોવિડ 19 ની ટિમ દ્વારા લખતર ગામ સહિત જુદાજુદા ગામો ના 15 વ્યક્તિઓના સેમ્પલ લઈ રાજકોટ ટેસ્ટિંગ માટે મોકલાયા લખતર સામુહિક અને લખતર તાલુકા હેલ્થ ઓફીસ દ્વારા લખતર સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોવિડ 19 અંતર્ગત પંદર બેડ સાથેનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવાયો છે અને લખતર તાલુકા માં જો કોરોના પોજેટિવ […]

Uncategorized

બાબરા મા પીજીવીસીએકલ ના કમૅચારીઑ ઍ ત્રીજા તબક્કામાં જરુરીયાત મંદ લોકોને રાશન કીટ વિતરણ કરી માનવતા ની મહૅક પ્રસરાવી

બાબરા તા.૦૫/૦૫/૨૦૨૦ બાબરા મા પીજીવીસીએકલ ના કમૅચારીઑ ઍ ત્રીજા તબક્કામાં જરુરીયાત મંદ લોકોને રાશન કીટ વિતરણ કરી માનવતા ની મહૅક પ્રસરાવી કોરોનાવાયરસ એ સમગ્ર વિશ્વમાં મહામારી ફેલાવી લોકડાઉન ની સ્થિતિ નિર્માણ કરેલ હોય અને સરકાર શ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હોય ત્યારે ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને જીવનનિર્વાહ ચલાવવા માં ખૂબ જ મુશ્કેલી પડી […]

Uncategorized

માંગરોળ તા.5.5.2020 માંગરોળમાં દરેક ધાર્મિક સંગઠનો સાથે સક્રિય રીતે જોડાયેલા સામાજિક કાર્યકર શ્રી નિલેશભાઈ રાજપરા નો આજે જન્મદિવસ

સોની જ્ઞાતિના યુવા અગ્રણી અને દરેક ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ સાથે જોડાયેલા એવા શ્રી નિલેશભાઈ રાજપરા નો આજે 5 મેં ને મંગળવારના દિવસે જન્મદિવસ છે શ્રી નિલેશભાઈ રાજપરા કે જેવો એ પોતાનો જન્મદિવસ હોય સૌપ્રથમ પોતાના કુળદેવી શ્રી વાઘેશ્વરી માતાજી ના આશીર્વાદ લઇ પોતાના માતૃશ્રી નિર્મળાબેન તથા મોટા ભાઈ રમેશભાઈ ના આશીર્વાદ લીધા હતા કોઈ […]

Uncategorized

ઉપલેટા ઓરેન્જ જોનમાં હોવા છતાં દુકાનો ધંધા રોજગાર ખોલવા ન દેવતા વેપારીઓમા રોસ (જિલ્લા બેંકના ડિરેક્ટર હરિભાઈ ઠુંમરની મંત્રી જયેશભાઇ રાદડિયા ને રજુઆત

ઉપલેટા લોકડાઉનના કારણે છેલ્લા દોઢ મહિનાથી ધંધા રોજગાર દુકાનો બંધ હોવાથી નાના મોટા વેપારીઓ,દુકાનદારો, અને અન્ય ધંધાર્થીઓ કોઈ પણ જાતના વેપાર ધંધા ન હોવાથી આર્થિક રીતે સાવ ભાંગી ગયા છે અને આવી સ્થિતિમાં લોકડાઉનમાં બે અઠવાડિયાનો વધારો થતાં ખુબજ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે આવી અનેક બાબતોને ધ્યાને લઇ જિલ્લા બેંકના ડિરેક્ટર અને ભાજપના આગેવાન શ્રી […]

Uncategorized

લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા એ પોતાના તરફથી જરૂરિયાત મંદ લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું.

બ્રેકીંગ લીંબડી સ્લગ ; લીંબડી તાલુકા મામલતદાર શ્રી મહાવીરસિંહ ઝાલા એ પોતાના તરફથી જરૂરિયાત મંદ લોકો ને અનાજ ની કીટ નું વિતરણ કરવામાં આવ્યું. હાલ માં મહારોગ કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે આજે લોક ડાઉન ના લીધે ઘણા એવા ગરીબો ને હાલ માં અસહ્ય ગરમી ને લીધે ઘણીજ તકલીફ પડી રહી છે. જેનું […]

Uncategorized

વંથલી ના સાંતલપુર ની ૮ વર્ષ ની બાળકી એ રોઝુ રાખી ખુદા ની બંદગી કરી

વંથલી ના સાંતલપુર ની ૮ વર્ષ ની બાળકી એ રોઝુ રાખી ખુદા ની બંદગી કરી રમઝાન માસ ના પવિત્ર મહિના મા બાળ રોઝેદાર હિનાબેન ઇબ્રાહીમ સમા ઉ. વ ૮ એ ખુદા ની ઈબાદત કરી હતી અત્રે ઉલ્લેખનીય છે કે પવિત્ર રમજાન માસ હર કોઈ મુસ્લિમ ખૂદા ની ઇબાદત કરે છે ચાલુ માસ મા ધોમ ધખ્તા […]