Uncategorized

અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ

અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે ચણાની ખરીદીનો પ્રારંભ પ્રભારીમંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક ઉપસ્થિતિ અમરેલી, તા: ૧ મે અમરેલી અને સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે અમરેલી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીની પ્રેરક […]

Uncategorized

ઉપલેટાના મોટી પાનેલી ગામે પ્રેમ પ્રકરણમાં શંકાના આધારે છરી વડે હુમલો

  ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે ગતરાત્રે પ્રેમ પ્રકરણમાં પતિ દ્વારા પત્ની તથા તેના પ્રેમી પર છરી વડે ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. ભાયાવદર પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામે આશરે ૯ વર્ષ પહેલાં મનસુખ વિરમગામા સાથે પ્રેમ લગ્ન કરીને રહેતી માધુરીને બે સંતાનો હોવાનુ પણ જાણવા મળ્યું છે. મનસુખ વિરમગામાને […]

Uncategorized

વિશ્વ મજદૂર દિવસ દુનિયાભરમાં નિષ્ઠાપૂર્વક પોતાની ફરજ નિભાવતા મજદૂરોને સલામ

  કોરાના માહામારીમાં માનવજાતને બચાવવા માટે સમપિત પત્રકારો,પોલીસ,ડોકટરો નસો પેરામેડીકલ સ્ટાફ સફાઈ કામદાર ખેડૂતો અને ખેત મજુરોને સો સો સલામ એક મેં ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં વિશ્વ મજદૂર દિવસ તરીકે મનાવવામાં આવે છે આજના આધુનિક વિજ્ઞાન તેમજ રોબોટિક યોગમાં માનવજાત માટે એક માણસને જાણે કે બેકાર બનાવી દીધો છે માણસને દિવસેને દિવસે પાંગળો […]

Uncategorized

ભાયાવદર પાનેલી ગામે એએસપી બાગમાર દ્વારા ફ્લેગ માર્ચ લોકોને લોક ડાઉનલોડ કડક પાલન કરવા સુચન પોલીસ સ્ટેશનની વિઝીટ કરાઈ

  કોરોનાવાયરસ ને કારણે જેતપુર એએસપી એ ભાયાવદર અને પાનેલી ગામે ફ્લેગ માર્ચ અને પોલીસ સ્ટેશનને વિઝીટ લીધી હતી લોકોને સહકાર આપવા અપીલ કરી હતી એએસપી સાગરકુમાર બાગમારે કોરોના સંદર્ભે ભાયાવદર પાનેલી ગામે પોલીસ સ્ટાફ સાથે બાઈક ગાડીમાં બંને શહેરોમાં ફ્લેગ માર્ચ કરી હતી સાથે સાથે ભાયાવદર ગામે આવેલ પોલીસ સ્ટેશનની વિઝીટ પણ લીધી હતી […]

Uncategorized

ઉપલેટા પાલિકાએ માસ્ક વગર નીકળેલા ૪૦ લોકોને દંડ ફટકાર્યો

  ઉપલેટા પાલિકાએ માસ્ક વગર નીકળેલા ૪૦ લોકોને દંડ ફટકાર્યો કોરોનાવાયરસ સામે રક્ષણ મેળવવા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ કરી મોઢે માસ્ક વગર નીકળી પડેલા શહેરીજનોને નગર પાલિકા અને પોલીસે ૪૦ જેટલા લોકો ને રસ્તા ઉપર ઉભા રાખી જાહેરનામાના ભંગ બદલ દંડ ફટકારવામાં આવતા ફફડાટ ફેલાઈ ગયો હતો શહેરમાં અશ્વિન ટોકીઝ ,ગાંધી […]

Uncategorized

સાવરકુંડલા ના સેવાભાવી યુવાન એવા હિરેન તેરેયા નો આજે જન્મદિવસ

સાવરકુંડલા ના સેવાભાવી યુવાન એવા હિરેન તેરેયા નો આજે જન્મદિવસ અમરેલી જીલાના સાવરકુંડલા ગામે રહેતા અને કોઈપણ સેવાકીય પ્રવૃતિઓ માં જેમનું નામ અગ્રેસર્જ આવતું હોય છે એવા સેવા ભાવિ યુવાન એટલે હિરેન તેરેયા પોતે હાલ હોમગાર્ડ માં પણ ફરજ બજાવી રહયા છે અને પોતાનો આજરોજ જન્મ દિવસ હોઈ ખુબજ મોટું મિત્રવર્તુળ ધરાવતા હોય પોતાના મો.નં.8140832777……….. […]

Uncategorized

લીંબડી તેમજ રતનપરની નીલકંઠ વિદ્યાલય દ્વારા વિધાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો

સ્લગ : લીંબડી તેમજ રતનપરની નીલકંઠ વિદ્યાલય દ્વારા વિધાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસ શરૂ કરવામાં આવ્યો ધો.10-12ના સાયન્સ, કોમર્સના છાત્રો અને વાલીઓએ આ નિર્ણયને વધાવ્યો હતો. લીંબડી અને રતનપરમાં શૈક્ષણિક ક્ષેત્રે હરણફાળ ભરી આગળ વધી રહેલી નીલકંઠ વિદ્યાલયે લોકડાઉનમાં છાત્રોના બગડતા અભ્યાસને ધ્યાનમાં રાખીને ડીજીટલ રસ્તો શોધી કાઢ્યો છે. નિલકંઠ વિદ્યાલયના શિક્ષકો દ્વારા શાળાની સોશિયલ મીડિયા […]

Uncategorized

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૨૭ ઇસમો સામે ૭૨ ગુન્‍હાઓ દાખલ કરી ૧૪૨ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ* 💫

*પ્રેસ નોટ તા.૦૧/૦૫/૨૦૨૦* *કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૨૭ ઇસમો સામે ૭૨ ગુન્‍હાઓ દાખલ કરી ૧૪૨ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ* 💫 વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક […]

Uncategorized

ડિવિઝનના ડી, વાય, એસ, પી, પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરતા કેન્સર ગ્રસ્ત મહિલાને સારવાર અપાવવા પોલીસે પોતાના ખર્ચે વાહનની સગવડ કરાવી આપી, રાજકોટ શહેર પોલીસની મદદથી રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર પણ કરાવી આપી

ડિવિઝનના ડી, વાય, એસ, પી, પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરતા કેન્સર ગ્રસ્ત મહિલાને સારવાર અપાવવા પોલીસે પોતાના ખર્ચે વાહનની સગવડ કરાવી આપી, રાજકોટ શહેર પોલીસની મદદથી રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર પણ કરાવી આપી 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે […]

Uncategorized

ઉપલેટા પંથકમાં એક ઇંચ વરસાદ સેવત્રા,ખાખીજારીયા,ગઢાળા,મંજુરા ખેતરોમાં પાણી પાણી

ઉપલેટા પંથકમાં એક ઇંચ વરસાદ સેવત્રા,ખાખીજારીયા,ગઢાળા,મંજુરા ખેતરોમાં પાણી પાણી ભાયાવદર ખાખીજાળીયા રોડ પર ચાર વૃક્ષ ધરાશાયી ઉપલેટા તાલુકામાં ભરઉનાળામાં અડધાથી એક ઇંચ વરસાદ પવન સાથે ખાબકતા ખેતરમાં વાવેલું ઊનાળુ પાકને નુકસાની થવા પામી છે તેમજ ભાયાવદર ખાખીજાળીયા અને નાની વાવડી ગામે રસ્તા પર મોટા ઝાડ પડી જતા વાહન વ્યવહાર ખોરવાઇ ગયો હતો ભરઉનાળે શહેરમાં વરસાદનું […]