રોજ ૧૮ કલાક થી વધુ કામ કરી પ્રાથમિક અને માધ્યમિકના ગણિત વિષય ના ધોરણ વાઇજ ૨૦૦ થી વધુ વિડિયો અપલોડ કર્યા લોકડાઉનમાં આઠ લાખ થી બધું લોકો એ વેબસાઈટની મુલાકાત લીધી YouTube par રોજ ૧૩ હજારથી વધુ લોકો લોકો youtube વીડિયો જોઈ રહ્યા છે જૂનાગઢ,તા.૨૯ જૂનાગઢના શિક્ષકે લોકડાઉન દરમિયાન સતત ૧૮ કલાક કામ કરીને ધોરણ […]
Uncategorized
જૂનાગઢ તા.29.4.2020 શેલ્ટર હોમમાં રખાયેલ રાજસ્થાનના શ્રમિકો વતન રવાના
જૂનાગઢ જિલ્લાના વિવિધ સ્થળોએ શેલ્ટર હોમમાં આશ્રય લઈ રહેલા રાજસ્થાનના ૧૪ શ્રમિકોને વતન મોકલવામાં આવ્યા છે. ખોડાદા શેલ્ટર હોમ,માણાવદર સ્થિત કોળી સમાજ અને મુખ્ય સ્વામીનારાયણ મંદિર જૂનાગઢ ખાતે લોકડાઉનના લીધે આશ્રય લઈ રહેલા ૧૪ શ્રમિકોને રતનપુર બોર્ડર સુધી મોકલવાની જિલ્લા વહિવટીતંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. આ શ્રમિકોને બસ દ્વારા રાજસ્થાન રતનપુર બોર્ડર સુધી પહોંચાડ્યા […]
જૂનાગઢ તા.29.4.2020 સોરઠમાં અનુ. જાતિના લાભાર્થીઓને રૂ.૯૧૧.૪૩ લાખની સહાય ચૂકવાઈ
જૂનાગઢ જિલ્લામાં વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન અનુ. જાતિ કલ્યાણ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત ૨૫,૭૬૦ લાભાર્થીઓને રૂ.૯૧૧.૪૩ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જૂનાગઢ જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખા દ્વારા આ સહાય ચૂકવવામાં આવી છે. જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જે. કે.ચાવડાના જણાવ્યા અનુસાર શિષ્યવૃતિ અને ગણવેશ સહાય યોજનામાં ૨૪૩૪૨ છાત્રોને રૂ.૩૮૧.૮૧ લાખ ચૂકવાયા છે. ગ્રાન્ટ ઇન એઇડના ધોરણે […]
જૂનાગઢ તા.29.4.2020 I.C. I. C. બેંક દ્વારા માસ્ક અને સેનીટાઈઝર અપાયાં
જૂનાગઢ : કોરોના વાયરસના સંક્રમણને રોકવા વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ સતત ફરજ બજાવી રહ્યા છે. સતત ફરજ બજાવતા આ કર્મચારીઓને માસ્ક અને સેનીટાઈઝર મળે તે જરૂરી છે. I.C.I. C. બેંક જૂનાગઢ બ્રાન્ચ દ્વારા કલેકટર કચેરી જૂનાગઢને ૫૦૦ માસ્ક અને ૧૨૦૦ બોટલ સેનીટાઈઝરની આપવામાં આવી હતી. ઉપરાંત કોર્પોરેશનને પણ બેંક દ્વારા ૨૦૦૦ માસ્ક અને ૫૦૦ બોટલ સેનીટાઈઝરની […]
જૂનાગઢ પોલીસ દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓ તેમજ નિવૃત થયેલા પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ બંદોબસ્ત દરમિયાન
જૂનાગઢ પોલીસ દ્વારા નિવૃત પોલીસ અધિકારીઓ તેમજ નિવૃત થયેલા પોલીસ સ્ટાફને પેટ્રોલિંગ બંદોબસ્ત દરમિયાન માસ્ક, સેનેટાઇઝર, હેન્ડ વોશ, સહિતની કીટ આપી કુટુંબ ભાવના ઉજાગર કરી 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા […]
સાવરકુંડલા મા અચાનક વાતાવરણે પલ્ટો લેતા ગાજવીજ અને ભારે પવનની ગતી સાથે વરસાદ પડતા વૃક્ષો અને કાચા મકાનો પડીગયા*
*સાવરકુંડલા મા અચાનક વાતાવરણે પલ્ટો લેતા ગાજવીજ અને ભારે પવનની ગતી સાથે વરસાદ પડતા વૃક્ષો અને કાચા મકાનો પડીગયા* સાવરકુંડલાના મણીનગર વિસ્તારમાં મધ્યમ વર્ગીય માણસો ના ઘરના પાણીના ટાકા તેમજ ઘરના છાપરાં ઊડતા જોવા મળયા હતા હાલ કોરોના વાયરસ ના કારણે દેશ આખ્ખો લોકડાઉન હોવાથી ગરીબ લોકો બેરોજગાર બાંનયયા છે ને પરિવારના ભરણ પોષણ ની […]
સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીના લોકોની પ્રાથમિક જરૂરિયાતોની અમરેલી વહીવટી તંત્ર દ્વારા ખાસ દરકાર*
ખાસ લેખ – માહિતી કચેરી અમરેલી તા: ૨૯ એપ્રિલ ૨૦૨૦ *સરકારી કોરેન્ટાઇન ફેસિલિટીના લોકોની પ્રાથમિક જરૂરિયાતોની અમરેલી વહીવટી તંત્ર દ્વારા ખાસ દરકાર* *રહેવા-જમવાથી લઈને બાળકોને રમવા માટેની પણ વ્યવસ્થા* આલેખન: સુમિત ગોહિલ, રાધિકા વ્યાસ દરેક માનવીની અમુક પ્રાથમિક જરૂરિયાતો હોય છે. જેને સંતોષવા માટે જ માણસ કામધંધો કે નોકરી કરે છે અને બે પૈસા કમાઈ […]
ધારી ગીર ફોરેસ્ટ રેન્જના સિંહોમાં કોઈ રોગચાળો ફેલાયો નથી : વન વિભાગની સ્પષ્ટતા
ધારી ગીર ફોરેસ્ટ રેન્જના સિંહોમાં કોઈ રોગચાળો ફેલાયો નથી : વન વિભાગની સ્પષ્ટતા વર્ષ ૨૦૧૯-૨૦ દરમિયાન કુલ ૨૮૬ વન્ય પ્રાણીઓને રેસ્ક્યુ કરવામાં અમરેલી, ૨૯ એપ્રિલ તાજેતરમાં ગીર વનવિભાગ ધારી હેઠળ આવેલા તુલસીશ્યામ, જસાધાર, હડાળા અને સાવરકુંડલા રેન્જમાં મોટી સંખ્યામાં ભેદી રોગ અને સી.ડી.વી.થી સિંહો મરવાના આધાર વગરના સમાચારો પ્રસિદ્ધ થયા હતા. પરંતુ હાલ ગીર વનવિભાગ […]
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૯ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૧૧૫ કેસ નોંધાયા: ૧૦૮ નેગેટિવ અને ૭ ના રિપોર્ટ પેન્ડિંગ
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૯ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૧૧૫ કેસ નોંધાયા: ૧૦૮ નેગેટિવ અને ૭ ના રિપોર્ટ પેન્ડિંગ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૧૫૮ રિપોર્ટ કરાયા જિલ્લામાં ૩૪૨૬ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૫૦૨૭ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૩૪ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૬ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય […]
બાબરા-અમરેલી રોડ પર આવેલ ભિલડી ગામ પાસે બાવળ ધરાસાય થતા બાબરા-અમરેલી રોડ બંધ.
બાબરા-અમરેલી રોડ પર આવેલ ભિલડી ગામ પાસે બાવળ ધરાસાય થતા બાબરા-અમરેલી રોડ બંધ. (ભારે પવન ના કારણે મહાકાય બાવળ ધરાસાય થતા રોડ બંધ થયો) બાબરા.અમરેલી. બાબરા ગ્રામ્ય વિસ્તારો માં એકા એક વાતાવરણ માં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદી ઝાપટા પડીયા હતા. તો બીજી બાજુ બાબરા- અમરેલી રોડ પર આવેલ ભિલડી ગામ પાસે એક […]




