*રાજકોટ શહેર માધાપરથી ઇશ્વરીયા સુધીનો રોડ ખખડધજ એપ્રોચ રોડ બનાવવા જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા ગ્રાન્ટમાંથી રૂ.૪૧ લાખની રકમ ફાળવી છે.* *રાજકોટ શહેર તા.૭/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેરની ભાગોળે આવેલ પર્યટન સ્થળ એવા ઇશ્વરીયા પાર્કમાં શહેરીજનો મોટી સંખ્યામાં હરવા ફરવા જતા હોય હાલ કોરોનાને પગલે ઇશ્વરીયા પાર્ક બંધ હાલતમાં હોય રોડનું કામ કરવામાં સરળતા રહેતી […]
Uncategorized
આજે અમરેલી જિલ્લાના ૩૮ સેન્ટર ખાતે કોવીડ-૧૯ વેક્સીનેશન ડ્રાય રન યોજાશે
આજે અમરેલી જિલ્લાના ૩૮ સેન્ટર ખાતે કોવીડ-૧૯ વેક્સીનેશન ડ્રાય રન યોજાશે અમરેલી, તા. ૭-૧-૨૦૨૦ કોવીડ-૧૯ વેકસીન ડ્રાયરન અંતર્ગત અમરેલી જિલ્લાના કુલ ૩૮ સેન્ટર ખાતે ડ્રાય રન આજે તા. ૮-૧-૨૦૨૧ ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યકક્ષાએથી મળેલ સૂચના મુજબ દરેક સેન્ટર ખાતે ત્રણ રૂમની વ્યવસ્થા કરવામાં આવેલ છે. લાભાર્થીઓ તરીકે આરોગ્યના કર્મચારીઓ તેમજ પ્રાઇવેટ સેન્ટરવાઇઝ […]
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા ”સરપંચ સંવાદ”
જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા ”સરપંચ સંવાદ” કાર્યક્રમને અનુલક્ષીને તૈયારીઓ કરાઈ અમરેલી જિલ્લાનાં સરપંચોનો ” સરપંચ સંવાદ ” કાર્યક્રમને અનુલક્ષીને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા દ્વારા તડામાર તૈયારીઓ કરાઈ રહી છે . ત્યારે આવતી કાલે શુક્રવારનાં રોજ લાઠી બાયપાસ તુલસી પાર્ટી પ્લોટ ખાતે બપોરે ૧:૦૦ કલાકે ગુજરાત પ્રદેશ ભાજપનાં અધ્યક્ષશ્રી સી.આર.પાટીલજી અમરેલી જિલ્લાનાં સરપંચો […]
ગુજરાત હાઇકૉર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે ગુજરાત હાઇકૉર્ટના જજ તરીકે નવનિયુક્ત જસ્ટિસ ડો.વિનીત કોઠારીને પદ અને કો
ગુજરાત હાઇકૉર્ટના ચીફ જસ્ટિસ વિક્રમનાથે ગુજરાત હાઇકૉર્ટના જજ તરીકે નવનિયુક્ત જસ્ટિસ ડો.વિનીત કોઠારીને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. આ શપથવિધિ પ્રસંગે કાયદા અને ન્યાયતંત્રના મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, હાઈકૉર્ટના ન્યાયમૂર્તિઓ, ઍડ્વોકેટ જનરલ કમલભાઇ ત્રિવેદી, વકીલઓ, હાઇકૉર્ટના અધિકારીઓ તથા નવનિયુક્ત જજના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
સર્વ વિધાલય કેળવણી મંડળ સંચાલિત જે.બી.પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓ માટે
સર્વ વિધાલય કેળવણી મંડળ સંચાલિત જે.બી.પ્રાથમિક શાળાના ધોરણ ૧ થી ૮ ના વિધાર્થીઓ માટે તા.૦૧/૦૧/૨૦૨૦ ને શુક્રવારે શરીરની સ્વચ્છતા અને યોગ, પ્રાણાયમ ના મહત્વ અંગે ઓનલાઇન પ્રવૃતિનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બધા જ વર્ગના કુલ ૧૧૨ વિધાર્થીઓ એ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાના શિક્ષકો દ્વારા શરીરની સ્વછતા વિશે માહિતી આપવામાં આવી અને યોગ-પ્રાણાયમ […]
ખાંભા તાલુકાના જામકા ગામે ગ્રામ પંચાયત ની પાણીની પાઇલાઇન તોડી નાખતા અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરતાં સરપંચ ભોળાભાઈ ખસીયા.
ન્યૂઝ ખાંભા ખાંભા તાલુકાના જામકા ગામે ગ્રામ પંચાયત ની પાણીની પાઇલાઇન તોડી નાખતા અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ દાખલ કરતાં સરપંચ ભોળાભાઈ ખસીયા. ખાંભા તાલુકાના જામકા ગામે ગ્રામ પંચાયત માં વાસ્મો યોજનાની અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇન નો કોન્ટ્રાક્ટ કાળુભાઇ ભોળાભાઈ લડુમોરને આપેલ હોઈ જેનું કામ હાલ ચાલુ હોઈ ત્યારે નવાપરા વિસ્તારોમાં ત્રીવેણી ચોક પાસે તા.29/12/2020 […]
સાવરકુંડલા વોર્ડ નંબર પાંચમાં સી.સી.રોડના કામ ચાલુ કરાવતા પુર્વ ચેરમેન પ્રવિણભાઈ કોટીલા.-
સાવરકુંડલા વોર્ડ નંબર પાંચમાં સી.સી.રોડના કામ ચાલુ કરાવતા પુર્વ ચેરમેન પ્રવિણભાઈ કોટીલા.- સાવરકુંડલા હાથસણી રોડ વોર્ડ પાંચમા સી.સી. રોડના કામ ચાલુ થતા લોકોમાં ખુ શી જોવા મળી હતી હાથસણી રોડ પર આવેલ રાધેશ્યામ સોસાયટી માં રાજાભાઈ ના ઘર થી આત્મારામ ના ઘર સુધી એકસો પંચાચ મીટરનુ કામ થસે આ કામ ભાજપ અગ્રણી અને આજ વિસ્તારના […]
સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણ ની પેઈઝ પ્રમુખ ની યાદી સક્ષમ મહિલા ઉમેદવાર ગોપીબેન ગોસ્વામી
સાવરકુંડલા વોર્ડ નંબર ત્રણ ની પેઈઝ પ્રમુખ ની યાદી સક્ષમ મહિલા ઉમેદવાર ગોપીબેન ગોસ્વામી દ્વારા જીલ્લા ભાજપ ઉપપ્રમુખ ને આપવામાં આવી.- પેઈઝ પ્રમુખ તરીકે મહિલાઓ પણ અગ્રેસર. ભારતીય જનતા પાર્ટી દ્વારા પેઈઝ પ્રમુખ માં મહિલા ઓ પણ અગ્રેસર રહી યાદી તૈયાર કરી રહ્યા છે ત્યારે સાવરકુંડલા નગરપાલિકા વોર્ડ નંબર ત્રણ ના સક્ષમ ઉમેદવાર ગોપીબેન અમીતગીરી […]
ઉપલેટામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા BAPS મંદિર ખાતે સમન્વય બેઠક યોજાઈ
ઉપલેટામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ઉપલેટા દ્વારા BAPS મંદિર ખાતે સમન્વય બેઠક યોજાઈ (આશિષ લાલકિયા દ્વારા) સ્વાભિમાન યુક્ત હિન્દુ સમાજના નિર્માણ માટે આપણે સૌ કાર્યકર્તાઓ છીએ ત્યારે અયોધ્યા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્રનુ નિર્માણ તમામ હિન્દુ પરિવારના સહયોગથી થશે. વિવિધ ક્ષેત્ર તથા સેવાકીય સંસ્થાઓમાં નેતૃત્વ કરનાર કાર્યકર્તાઓની “સમન્વય બેઠક” યોજાયેલ. આ બેઠકમાં ઉપલેટા શહેર અને તાલુકમાં આ […]
રાજકોટ શહેર કાતીલ ઠંડીમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અને લીમડાચોકમાંથી અજાણ્યા ૩ વૃધ્ધના મોત નિપજ્યાં છે.*
*રાજકોટ શહેર કાતીલ ઠંડીમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડ અને લીમડાચોકમાંથી અજાણ્યા ૩ વૃધ્ધના મોત નિપજ્યાં છે.* *રાજકોટ શહેર તા.૫/૧/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં O.P.D ઢાળીયા પાસે અજાણ્યા આશરે ૬૦ વર્ષના વૃધ્ધ અને કેસબારી નજીક અજાણ્યા આશરે ૬૫ વર્ષના વૃધ્ધ બેભાન પડ્યા હોઇ ઇમર્જન્સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ બંનેને મૃત જાહેર કરવામાં આવતાં […]









