બાબરા તા.૨૬/૦૪/૨૦૨૦ બાબરા તાલુકાના પોલિસ જવાનો અને ટ્રાફિક બ્રિગેડ દ્રારા સધંન ચેકિંગ. (પોલિસ તંત્ર ૨૪ કલાક ખડેપગે અને કલમ ૧૪૪ નો ભંગ કરનાર ઉપર કડક કાર્યવાહી કરવામાં આવશે) બાબરા તાલુકા માં રાજકોટ ભાવનગર જીલ્લા ની સરહદ આવેલી હોય તેથી વાહનો ની અવર જવર પણ વધારે રહેતી હોય છે. ત્યારે બાબરા પી.એસ.આઈ. વિ.વિ.પંડીયા, એ.એસ.આઈ. એસ.ડી.અમરેલીયા, ટ્રાફિક […]
Uncategorized
માણાવદર પાલિકા ના કોન્ટ્રાક્ટ માં જીવના જોખમે કામ કરતા સફાઇ કામદારો હડતાળ ઉપર ઉતરીયા
માણાવદર પાલિકા ના કોન્ટ્રાક્ટ માં જીવના જોખમે કામ કરતા સફાઇ કામદારો હડતાળ ઉપર ઉતરીયા માણાવદર ભાજપ શાસિત પાલિકા આમતો છાશવારે ચર્ચાસ્પદ કામો માટે ઠેર ઠેર પ્રજાજનો માંથી ફિટકાર વર્ષા વે છે હાલ સમગ્ર દેશમાં કોરોના વાઇરસ ના કારણે ભારે મુશ્કેલી માં છે તેવી કટોકટી ના સમયે માણાવદર ભાજપ શાસિત પાલિકા ના એનકેન પ્રકારે અપાયેલ કોન્ટ્રાક્ટર […]
માણાવદર તાલુકા ના શેરડી ગામે પરપ્રાંતીયા મજૂરોને રાશન કીટ નું વિતરણ
માણાવદર તાલુકા ના શેરડી ગામે પરપ્રાંતીયા મજૂરોને રાશન કીટ નું વિતરણ જુનાગઢ જીલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રવિણ ચૌઘરી ની સુચનાથી માણાવદર તાલુકા ના શેરડી ગામે પરપ્રાંતીય મજુરોને રાશનકિટ આપવાની સુચના માણાવદર તાલુકા વિકાસ અધિકારી બી.જી.મોરી ને આપતા તેમના દ્વારા દાતા શ્રી રમદેભાઇ રાવલીયા દુઘ ઉત્પાદક મંડળી (BMC) સરાડિયા દ્વારા આજરોજ રોજ ઘંઉ 400કિલો તેમજ ચોખા […]
બાબરા તાલુકા ના ૧૩ ગામો ની મુલાકાત, લોકડાઉન નું કેવું પાલન થાય રહ્યું છે તે ની માહિતી સતત અમરી ટીમ દ્વારા એકઠી કરવામાં આવી રહી છે
બાબરા તા.૨૬/૦૪/૨૦૨૦ બાબરા તાલુકા ના ૧૩ ગામો ની મુલાકાત, લોકડાઉન નું કેવું પાલન થાય રહ્યું છે તે ની માહિતી સતત અમરી ટીમ દ્વારા એકઠી કરવામાં આવી રહી છે (ન્યુંજ ટીમ દ્રારા ગ્રામ્ય વિસ્તારો નાં સરપંચો, ઉપ સરપંચો, સહિત આગેવાનો પાસે થી લોકડાઉન ની માહિતી મેળવી) ગુજરાત માં જ્યારે કોરોના ના નો કાળો કહેલ છે. દિવસે […]
લીંબડી ના તબીબો દ્વારા રૂ. 1 લાખ નું અનુદાન
સ્લગ : લીંબડી ના તબીબો દ્વારા રૂ. 1 લાખ નું અનુદાન કોરોના વાયરસ મહામારી સામે લડવા માટે ગુજરાત ભરમાંથી ઠેર ઠેર થી મુખ્યમંત્રી રાહત ફન્ડનો ધોધ વધી રહીયો છે. જ્યારે લીંબડી શહેર ના ડોકટરો પણ લોકો ની મદદ મળી રહે તે માટે વ્હારે આવ્યા છે. આજે લીંબડી શહેર ડો. દિનેશકુમાર પટેલ, ડો. ભવિનભાઈ પટેલ, ડો. […]
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૫ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૧૦૦ કેસ નોંધાયા: ૯૬ રિપોર્ટ નેગેટિવ, ૪ રિપોર્ટ પેન્ડિંગ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૮૭ રિપોર્ટ કરાયા
અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૫ શંકાસ્પદ કેસ સહિત આજ સુધી કુલ ૧૦૦ કેસ નોંધાયા: ૯૬ રિપોર્ટ નેગેટિવ, ૪ રિપોર્ટ પેન્ડિંગ રેપીડ ટેસ્ટ કીટ દ્વારા ૮૭ રિપોર્ટ કરાયા જિલ્લામાં ૩૩૨૨ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૪૨૦૬ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૪૮ હજારથી વધુ ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૨.૨ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ […]
અમરેલી જિલ્લામાં ૨૬ એપ્રિલથી દુકાનો ખુલ્લી રાખવાની માર્ગદર્શિકા જાહેર
અમરેલી જિલ્લામાં ૨૬ એપ્રિલથી દુકાનો ખુલ્લી રાખવાની માર્ગદર્શિકા જાહેર ૫૦ % સ્ટાફ સાથે સામાજિક અંતરના પાલન સાથે અમુક દુકાનોને ખુલ્લી રાખવા મળી મંજૂરી અમરેલી, તા. ૨૫ એપ્રિલ હાલ કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. પરંતુ આ સમયમાં આવશ્યક ચીજવસ્તુઓના વેચાણ કેન્દ્રોને મર્યાદિત સમય માટે મંજૂરી આપવામાં આવી છે. ત્યારે આવા વેચાણ કેન્દ્રો […]
સેજકપર ગામ માં અખાત્રીજના દિવસે અનોખી રીતે વરસાદનો વર્તારો જોવામાં આવે છે.
સ્લગ સેજકપર ગામ માં અખાત્રીજના દિવસે અનોખી રીતે વરસાદનો વર્તારો જોવામાં આવે છે. સાયલા તાલુકાના સેજકપર ગામે અખાત્રીજના દિવસે વર્ષોથી પરંપરા મુજબ પ્રજાપતિ કુંભાર ભગત દ્વારા તેમના ચાકડા માંથી ચાર નાની કુરડી બનાવવામાં આવે છે. અને એ ચાર કુંરડીના ચોમાસાના ચાર મહિનાના અષાઢ, શ્રાવણ, ભાદરવો, આસો નામ આપવામાં આવે છે. આ ચાર માસની ચાર કુરડીમા […]
સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા તાલુકા નું મોજીદડ ગામે આખું ગામ સેનેટાઈઝ કરાયું અને મોજીદડના તમામ ઘરોમાં સેનીટાઈઝરની બોટલ અને માસ્કનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું
સ્લગ : સુરેન્દ્રનગર જીલ્લા ના ચુડા તાલુકા નું મોજીદડ ગામે આખું ગામ સેનેટાઈઝ કરાયું અને મોજીદડના તમામ ઘરોમાં સેનીટાઈઝરની બોટલ અને માસ્કનુ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હાલ જ્યારે વિશ્વભરમાં કોરોનાનો કહેર વરસાવ્યો છે ત્યારે આપણા દેશમાં પણ કોરોના વાયરસે ભરડો માર્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના મોજીદડ ગામે અલ્પેશભાઈ પટેલ અને હરેશભાઈ પટેલે મોજીદડ […]
જૂનાગઢ પોલીસ દ્વારા ઝાંઝરડા રોડ ઉપર મજૂરોના ઝૂંપડામાં કીટ આપી વગર માસ્ક રમતા મજૂરોના બાળકોને જૂનાગઢ પોલીસ માસ્ક પહેરાવવામાં આવતા બાળકો આંનદીત અને ખુશ ખુશાલ થયા હતા…!!!*_
જૂનાગઢ પોલીસ દ્વારા ઝાંઝરડા રોડ ઉપર મજૂરોના ઝૂંપડામાં કીટ આપી વગર માસ્ક રમતા મજૂરોના બાળકોને જૂનાગઢ પોલીસ માસ્ક પહેરાવવામાં આવતા બાળકો આંનદીત અને ખુશ ખુશાલ થયા હતા…!!!*_ 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવર દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં […]







