Uncategorized

પાસ મેળવવા સંબંધિત તાલુકાના મામલતદારશ્રીને ઈ-મેઈલ કરવાનો રહેશે.

શહેરી વિસ્તારમાં ઇલેક્ટ્રિશિયન, પ્લમ્બર, સુથાર, મોટર મિકેનિક, કોમ્પ્યુટર રીપેરીંગના વ્યવસાયિકોને મામલતદાર કક્ષાએ પાસ મેળવી શકાશે. જિલ્લા માહિતી કચેરી – અમરેલી રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ) જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક કરો.મો. 9426555756

Uncategorized

પોલીસની એક યાદીમાં જણાવામાં આવેલ_પાસ પરમીટ વગરના કોઈપણ લોકો, કર્મચારી, મલિક કે મજૂર ને ચેક પોસ્ટ ઉપરથી પસાર કરવા દેવામાં નહીં આવે.

પોલીસની એક યાદીમાં જણાવામાં આવેલ_પાસ પરમીટ વગરના કોઈપણ લોકો, કર્મચારી, મલિક કે મજૂર ને ચેક પોસ્ટ ઉપરથી પસાર કરવા દેવામાં નહીં આવે. જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા કોરોના વાયરસ અંતર્ગત બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વગર પાસ પરમીટ કે પરવાનગી વગર જુનાગઢ જિલ્લામાં પ્રવેશી લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી […]

Uncategorized

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની ભાગોળે COVID-19 લોકડાઉન દરમિયાન મૂળે

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગોરડકા ગામની ભાગોળે COVID-19 લોકડાઉન દરમિયાન મૂળે રાજસ્થાનના ચિત્તોડના સરાણીયા તેમજ ગાડલીયા કોમના ૧૦૦ થી વધુ લોકો અને તેમના ૧૩૫ થી વધુ પશુઓ માટે અનાજની કીટો તેમજ પશુચારાની વ્યવસ્થા કરાવવામાં આવી. જિલ્લા માહિતી કચેરી – અમરેલી રાધિકા વ્યાસ/ સુમિત ગોહિલ રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ) જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા […]

Uncategorized

અમરેલીમાં ફરસાણ અને મીઠાઈની સો વર્ષ જૂની દુકાન હીરાભાઈ પેંડાવાળા જેની શાખ વિશ્વભરમાં ફેલાયેલી છે તેમના પેંડાની કોલીટી અને શુદ્ધતા તેમજ તેમનો ફરસાણનો સ્વાદ અને ગુણવત્તા ની

અમરેલીમાં ફરસાણ અને મીઠાઈની સો વર્ષ જૂની દુકાન હીરાભાઈ પેંડાવાળા જેની શાખ વિશ્વભરમાં ફેલાયેલી છે તેમના પેંડાની કોલીટી અને શુદ્ધતા તેમજ તેમનો ફરસાણનો સ્વાદ અને ગુણવત્તા ની ચાહના માત્ર અમરેલીમાં જ નહીં બધે જ ફેલાયેલી છે હીરાભાઈ પેંડાવાળા ના સંતાનો પણ ધર્મપરાયણ અને દાનવીર છે હીરાભાઈ પેંડાવાળા નો મહેનત ગુણવત્તા અને એકધારી કોલેટી નો વારસો […]

Uncategorized

અમરેલી જિલ્લામાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તા. ૨૫ થી અનાજ વિતરણની કામગીરી થશે શરૂ

અમરેલી જિલ્લામાં ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત તા. ૨૫ થી અનાજ વિતરણની કામગીરી થશે શરૂ રેશનકાર્ડ ધારકોને વ્યક્તિદીઠ ૩.૫ કિલો ઘઉં અને ૧.૫ કિલો ચોખા વિનામૂલ્યે મળશે અમરેલી, તા. ૨૩ એપ્રિલ વિશ્વભરમાં કોરોના વાઇરસનો કહેર વર્તાય રહ્યો છે. તેવા સમયે કોરોના વાયરસની વ્યાપક અસરના કારણોસર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના અંતર્ગત અમરેલી જિલ્લાના એન.એફ.એસ.એ. રેશનકાર્ડધારકો તથા નોન […]

Uncategorized

*કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૨૦૨ ઇસમો સામે ૧૨૭ ગુન્‍હાઓ દાખલ કરી ૨૪૬ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ*

*પ્રેસ નોટ તા.૨૩/૦૪/૨૦૨૦* *કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૨૦૨ ઇસમો સામે ૧૨૭ ગુન્‍હાઓ દાખલ કરી ૨૪૬ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ* 💫 વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક […]

Uncategorized

બાબરા પંથક ના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન નું સુસ્ત પણે અમલવારી થય રહી છે.

બાબરા તા.૨૩/૦૪/૨૦૨૦ બાબરા પંથક ના ગ્રામ્ય વિસ્તારોમાં લોકડાઉન નું સુસ્ત પણે અમલવારી થય રહી છે. (પોલિસ જવાનો સતત પેટ્રોલિંગ કરી લોકોને ઘરમાં જ રહેવા અપીલ કરે છે) સમગ્ર વિશ્વ માં કોરોના વાઈરસ નો હાહાકાર છે ત્યારે ભારત માં પણ હાલ કોરોના વાઈરસ ના મોટા પ્રમાણ મા કેસો નોંધાય રહ્યા છે. ભારત સરકાર દ્રારા હાલ સમગ્ર […]

Uncategorized

અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી કુલ રૂ.૯૧૫/-ના સોપારી, તમાકુ, સીગરેટના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*

*પ્રેસ નોટ તા.૨૩/૦૪/૨૦૨૦* * અમરેલી શહેરમાં સોપારી તથા તમાકુનું ચોરી છુપીથી વેચાણ કરી કુલ રૂ.૯૧૫/-ના સોપારી, તમાકુ, સીગરેટના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ […]

Uncategorized

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૮ કેસ સહિત આજ સુધી કુલ ૮૨ શંકાસ્પદ કેસ નોંધાયા: ૭૫ નેગેટિવ અને ૭ ના રિપોર્ટ પેન્ડીંગ

અમરેલીમાં કોવિડ-૧૯ના આજના ૮ કેસ સહિત આજ સુધી કુલ ૮૨ શંકાસ્પદ કેસ નોંધાયા: ૭૫ નેગેટિવ અને ૭ ના રિપોર્ટ પેન્ડીંગ જિલ્લામાં ૩૩૪૫ પ્રવાસીઓ હોમ ક્વોરન્ટાઈન હેઠળ : ૩૪૭૫ પ્રવાસીઓનો ૧૪ દિવસનો હોમ ક્વોરન્ટાઈન સમય પૂર્ણ ૩૩ હજાર ઘરના હાઉસ ટુ હાઉસ સર્વેમાં ૧.૫૦ લાખથી વધુ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરાઈ જિલ્લાની ૯૧૨ સરકારી-ખાનગી કચેરીઓમાં સેનિટેશનની કામગીરી […]

Uncategorized

આરોગ્ય વિભાગ દ્વારા અમરેલીની ૯૧૨ સરકારી-ખાનગી કચેરીઓ સેનિટાઇઝ કરાઈ

આરોગ્ય વિભાગ દ્વારા અમરેલીની ૯૧૨ સરકારી-ખાનગી કચેરીઓ સેનિટાઇઝ કરાઈ કલેક્ટર કચેરી, હોસ્પિટલ વિસ્તારમાં વારંવાર સેનિટાઈઝેશન કરાય છે તા. ૨૩, એપ્રિલ હાલ કોરોનાએ વિશ્વને ભરડામાં લીધું છે. કોવિડ-૧૯ના પ્રકોપથી દેશ અને દુનિયાને બચાવવા સરકારના વિવિધ વિભાગો દ્વારા અનેક પ્રયાસો થઈ રહ્યા છે. વહીવટી તંત્ર દ્વારા કેન્દ્ર તેમજ રાજ્ય સરકારના માર્ગદર્શક સૂચનોની અમલવારી કરાવવામાં આવી રહી છે. […]