Uncategorized

બાબરા મા ફૈઝાને મોલા અલી ગ્રુ forપ અને સુની મુસ્લિમ સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવા મા આવે છે

બાબરા તા.૨૦/૦૪/૨૦૨૦ બાબરા મા ફૈઝાને મોલા અલી ગ્રુપ અને સુની મુસ્લિમ સમાજ દ્વારા અન્નક્ષેત્ર ચલાવવા મા આવે છે (દરરોજ ૨૦૦૦ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે.) આજે કોરોનાં વાયરસનાં કહેરએ સમગ્ર વિશ્વને બાન લીધું છે અને ભારતમાં પણ કોરોનાનાં સંક્રમણની અશર ધીરે ધીરે વધી રહી છે જેથી સરકારશ્રીએ ૨૧ દિવાસનાં લોકડાઉનનાં સમયમાં બીજા […]

Uncategorized

અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા 99 વર્સ ના રત્ના બાપાએ 51000 નો ચેક પોતાની મરણમૂડી હોય મુખ્યમંત્રી રાહતફંડમાં આપ્યો

અત્યંત સાદગીપૂર્ણ જીવન જીવતા 99 વર્સ ના રત્ના બાપાએ 51000 નો ચેક પોતાની મરણમૂડી હોય મુખ્યમંત્રી રાહતફંડમાં આપ્યો એક વયોવૃદ્ધ માણસ લાકડીના ટેકે ટેકે જૂનાગઢની કલેક્ટર કચેરીના પગથિયાં ચડીને મુખ્ય દરવાજે આવ્યા. દરવાજે રહેલા ચોકીદારે દાદાના હાથમાં સેનીટાઇઝર આપતા પૂછયું, ‘દાદા, કેટલા વરસ થયા ?’ દાદાએ ધ્રુજતા અવાજે કહ્યું, ‘ભાઈ 99મું ચાલે છે’. ચોકીદારે પૂછ્યું […]

Uncategorized

જૂનાગઢ પોલીસ દ્વારા ડાઉનનો ભંગ કરતા ઇસમોને ધરપકડ કરી, તમામ વિરુદ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તેમજ ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવી_

જૂનાગઢ પોલીસ દ્વારા ડાઉનનો ભંગ કરતા ઇસમોને ધરપકડ કરી, તમામ વિરુદ્ધ આઇપીસી, ધી એપેડેમીક ડીસીઝ એકટ તેમજ ધી એપેડેમીક રેગ્યુલએશન એકટ, ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવી_ જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા […]

Uncategorized

માંગરોળ તા.20.4.2020 માંગરોળમાં પ્રોબેશ્નલ ડી વાય એસ પી સ્મિત ગોહેલ ની પ્રમોશન સાથે પોરબંદર ડી વાય એસ પી તરીકે નિયુક્તિ થતા શાલ ઓઢાડી વિદાઈ સાથે સન્માન કરવામાં આવ્યુ

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં પ્રોબેશ્નલ ડી વાય એસ પી સ્મિત ગોહેલ ની પ્રમોશન સાથે પોરબંદર ડી વાય એસ પી તરીકે નિયુક્તિ થતા માંગરોળ ના જાંબાઝ અધિકારી અને પ્રો ડી વાય એસ પી સ્મિત ગોહેલ સાહેબ ની પોરબંદર ખાતે બદલી સાથે ડી વાય એસ પી નું પ્રમોશન મળ્યું અભિનંદન…. સંવેદનશીલ માંગરોળમાં ટુંકા ગાળામાં કર્તવ્ય નિષ્ઠ ફરજ બજાવી […]

Uncategorized

શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ,ના સુધીરભાઈ સેજપાલ દ્વારા ફરજ બજાવતા પોલીસ જવાનોને કોરોના વાયરસ સામે રક્ષણ માટે 500 જેટલા ખાસ પ્રકારના ફેઇસ શિલ્ડ બનાવી આપવામાં આવ્યા

શેર્સ એન્ડ ફાઇનાન્સ લિમિટેડ,ના સુધીરભાઈ સેજપાલ દ્વારા ફરજ બજાવતા પોલીસ જવાનોને કોરોના વાયરસ સામે રક્ષણ માટે 500 જેટલા ખાસ પ્રકારના ફેઇસ શિલ્ડ બનાવી આપવામાં આવ્યા 💫 _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને […]

Uncategorized

માણાવદરમાં ટ્રક ચાલકે અનેક હડફેટે લેતા એક નું મોત

માણાવદરમાં ટ્રક ચાલકે અનેક હડફેટે લેતા એક નું મોત માણાવદર પોલીસ સ્ટેશન માંથી મળતી વિગતો મુજબ ફરિયાદી સરમણભાઇ નાથાભાઇ છેલાણા એ ટ્રક નં GJ03Y 8170 ના ચાલક સામે ફરિયાદ લખાવેલ છે કે આ નંબર ના ટ્રક ચાલકે બે ફિકરાય પુરપાટ ઝડપે ટ્રક ચલાવી થોભણભાઇ નાથાભાઇ છેલાણા નું મોત નિપજાવેલ છે આ ટ્રક ચાલકે બેફામ પુરપાટ […]

Uncategorized

માણાવદર પીજીવીસીએલ ની અકસ્માતમાં પોલ વાયરીંગ તૂટયા તે તાત્કાલીક રીપેરીંગ કરી સારી કામગીરી

માણાવદર પીજીવીસીએલ ની અકસ્માતમાં પોલ વાયરીંગ તૂટયા તે તાત્કાલીક રીપેરીંગ કરી સારી કામગીરી આમતો ચાલુ દિવસો ફોલ્ટ હોય તો પણ તેના સમયે પીજીવીસીએલ કામ કરે છે પરતું હાલ લોકડાઉન છે તેમાં પણ માણાવદર શહેરમાં જૂના એકક્ષચેન્જ રોડ ઉપર સવારે એક ટ્રકે પુર જોશમાં આવી લોખંડ નો વીજપોલને ઉખેડી વાયરીંગ વીજપુરવઠો ચાલું હોય તે તોડી નાખેલ […]

Uncategorized

બાબરા તાલુકાના કરીયાણા ગામમાં આવેલ સ્વામીનારયણ મંદિર દ્રારા છેલ્લા ૧૫ દિવસ થી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે.

  બાબરા તાલુકાના કરીયાણા ગામમાં આવેલ સ્વામીનારયણ મંદિર દ્રારા છેલ્લા ૧૫ દિવસ થી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. (દરરોજ અંદાજીત ૧૫૦ થી ૨૦૦ લોકો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવે છે.) દેશ અને સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસ ની મહામારી છે. સમગ્ર વિશ્વ માં લાખો લોકો આ વાયરસ ની ઝપેટ મા આવી ગયા છે. ત્યારે ભારત […]

Uncategorized

બાબરા ના નાની કુંડળ મા આવેલ રિઝર્વ વિડી મા પશુ – પંખીઓ માટે આવેલ ચાર થી પાંચ પાણીની પવન ચક્કીઓ બંધ હાલતમાં વનવિભાગની ઢીલી નીતિ

બાબરા તા.૧૯/૦૪/૨૦૨૦ બાબરા ના નાની કુંડળ મા આવેલ રિઝર્વ વિડી મા પશુ – પંખીઓ માટે આવેલ ચાર થી પાંચ પાણીની પવન ચક્કીઓ બંધ હાલતમાં વનવિભાગની ઢીલી નીતિ બાબરા તાલુકાના નાની કુંડળ માં રિઝર્વે વીડી આવેલી છે જેમાં સાલેમાળ તેમજ સરિયા અને સાંઢીયા નામની ત્રણવિડી આવેલી છે.તેમા પશુ – પંખીઓ ને પીવા માટે ચાર થી પાંચ […]

Uncategorized

પોલીસ અધિકારી સહિત 50 જેટલા પોલીસ સ્ટાફ 08 જેટલી પોલીસ મોબાઈલ, 14 જેટલી સુપર કોપ બાઈકના કાફલા સાથે

💫 પોલીસ અધિકારી સહિત 50 જેટલા પોલીસ સ્ટાફ 08 જેટલી પોલીસ મોબાઈલ, 14 જેટલી સુપર કોપ બાઈકના કાફલા સાથે ફ્લેગ માર્ચ કરી ચેકીંગ હાથ ધરાયુ _જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો દ્વારા ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ […]