*’લોકમિત્ર’ એપ્લિકેશનથી આવશ્યક ચીજવસ્તુઓની હોમ ડિલિવરી* અમરેલી પોલીસતંત્ર દ્વારા આગવી પહેલ : નાગરિકોને ઘરેબેઠા જ મળશે જીવનજરૂરી સામાન આ મોબાઈલ એપ્લિકેશન થકી દવા, શાકભાજી, કરિયાણાની સાથે સરકાર તરફથી જાહેર થતી માહિતી પણ મળી શકશે અમરેલી, તા. ૧૧ એપ્રિલ કોરોનાના હાહાકાર સામે સમગ્ર દુનિયા લડી રહી છે ત્યારે કોવિડ-૧૯ના રોગચાળાની મહામારીથી બચવા માટે એક જ ઉપાય […]
Uncategorized
જૂનાગઢ પોલીસ દ્વારા મોર્નિંગ વોક કરતા આશરે 35 થી 40જેટલા લોકોને ધરપકડ કરી, , ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ
જૂનાગઢ પોલીસ દ્વારા મોર્નિંગ વોક કરતા આશરે 35 થી 40જેટલા લોકોને ધરપકડ કરી, , ધ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એકટ મુજબ જાહેરનામાનો ભગં કરવા બદલ કાયદેસર કાયૅવાહી કરવામાં આવી 💫 _જૂનાગઢ જિલ્લા કલેકટરશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામાનું ઉલ્લંઘન કરી, વહેલી સવારે ઘણા લોકો મોર્નિંગ વોકમાં નીકળી જતા હોવાની તથા ભણેલા ગણેલા ભદ્ર સમાજના લોકો દ્વારા ઉલ્લંઘન […]
અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત લેવાયેલા પગલાં*
*અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંતર્ગત લેવાયેલા પગલાં* તા. ૧૦ એપ્રિલ, અમરેલી હાલમાં ભારતમાં ઘણાં રાજ્યો નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્લાંમા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં […]
ડાકીયા ડાક કે સાથ પૈસે ભી લાયા*_ *અમરેલી પોસ્ટ વિભાગ દ્વારા ‘પૈસો કી હોમ ડિલિવરી’* *_આપના કોઈપણ બેંક ખાતામાં રહેલી ૧૦ હજાર સુધીની રકમ પોસ્ટમેન મારફત ઘરબેઠા મેળવી શકાશે_*
_*ડાકીયા ડાક કે સાથ પૈસે ભી લાયા*_ *અમરેલી પોસ્ટ વિભાગ દ્વારા ‘પૈસો કી હોમ ડિલિવરી’* *_આપના કોઈપણ બેંક ખાતામાં રહેલી ૧૦ હજાર સુધીની રકમ પોસ્ટમેન મારફત ઘરબેઠા મેળવી શકાશે_* *૦૨૭૯૨ ૨૨૩૨૮૮ ઉપર ફોન કરી કોઈ ચાર્જ વગર પૈસા મેળવી શકાશે* *આલેખન : રાધિકા વ્યાસ, સુમિત ગોહિલ* *જિલ્લા માહિતી કચેરી અમરેલી* લોકડાઉનની પરિસ્થિતિમાં નાની-મોટી જરૂરિયાતો સંતોષવા […]
અમરેલી આર.ટી.ઓ. કચેરીએ જરૂરીયાતમંદ લોકોને સહાયતા કીટ અર્પણ કરી*
*અમરેલી આર.ટી.ઓ. કચેરીએ જરૂરીયાતમંદ લોકોને સહાયતા કીટ અર્પણ કરી* તા. ૧૦ એપ્રિલ, અમરેલી સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ના પ્રકોપ હેઠળ જીવી રહ્યું છે. લોકડાઉનના કારણે રોજગાર ધંધા બંધ થતાં લોકો કામકાજ વગર ઘર ચલાવવા અસમર્થ બન્યા છે. કોરોનાના હાહાકાર વચ્ચે જિલ્લા કલેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ એ.આર.ટી.ઓ. કચેરી-અમરેલી(મોટર વાહન ખાતા) તરફથી વિધવા, દિવ્યાંગ, વૃધ્ધોના કુટુંબની ઓળખ કરી વિસ્તાર પ્રમાણે […]
એક જ બોલેરો વાહનમાં આઠ માણસોએ બેસી કોઇપણ પ્રકારના સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી અને મોઢા પર
*એક જ બોલેરો વાહનમાં આઠ માણસોએ બેસી કોઇપણ પ્રકારના સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી અને મોઢા પર માસ્ક ન પહેરી ગરીબ લોકોને ભોજન વિતરણ કરવા નીકળેલ આઠ ઇસમોને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ […]
અમરેલી ટાઉનમાં પાન-માવાનુ વેચાણ કરી લોકડાઉનનો ભંગ કરતા ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ
અમરેલી ટાઉનમાં પાન-માવાનુ વેચાણ કરી લોકડાઉનનો ભંગ કરતા ઇસમ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ ટીમ * હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે જે બાબતે તકેદારીના ભાગરૂપે અમરેલી જીલ્લા કલેક્ટર સાહેબશ્રીએ અલગ અલગ જાહેરનામાઓ બહાર પાડેલ હોય જે જાહેરનામાઓની ચુસ્તપણે અમલવારી કરાવવા માટે જીલ્લા પોલીસ […]
ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોના 25 થી 30 બાળકોને રામકડાનું વિતરણ કરતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો. …_
ભવનાથ ખાતે સેલ્ટર હોમમાં રાખવામાં આવેલ મજૂરોના 25 થી 30 બાળકોને રામકડાનું વિતરણ કરતા, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો. …_ 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* _હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં […]
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *જગતના તાતનો સરકારને સાથ : અમરેલીના ધરતીપુત્રોએ કરી અનોખી પહેલ*
જિલ્લા માહિતી કચેરી અમરેલી* *જગતના તાતનો સરકારને સાથ : અમરેલીના ધરતીપુત્રોએ કરી અનોખી પહેલ* પ્રધાનમંત્રી કિસાન યોજના અંતર્ગત મળતી રકમ રાહતફંડમાં જમા કરાવી *અમરેલીના પ્રભારી શ્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા અને સહકારી ક્ષેત્રના અગ્રણી શ્રી દિલીપભાઈ સંઘાણીએ સહભાગી થવા અપીલ કરી* અમરેલી જિલ્લા સેવા સહકારી મંડળીએ ૫ લાખ જમા કરાવ્યા દેવરાજીયા ગામના ૨૬ જેટલા ખેડૂતોએ રૂ. બે-બે […]
માણાવદર ની યુનિયન બેંકમાં કોરોના સંદર્ભ ડિસ્ટન્સ રાખવાના નિયમોના ચીંથરા ઉડે છે
માણાવદર ની યુનિયન બેંકમાં કોરોના સંદર્ભ ડિસ્ટન્સ રાખવાના નિયમોના ચીંથરા ઉડે છે પત્રકારો ને બેંક કર્મચારીઓ ની ધમકી જે લખવું હોય તે લખો ઉધ્ધત વર્તન અમારે ને સરકાર ને કાંઇ લેવા દેવા નથી કુંડાળા નથી કરવા થાય તે કરીલો માણાવદર પટેલ ચૉકમાં આવેલ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા માં કોરોના વાઇરસ ફેલાવાનો પૂરો ભય છે.જે સંદર્ભે […]