Uncategorized

જામજોધપુર તાલુકાના કડબાલ જયેશભાઇ સોઢા ( બાપા સીતારામ ) પરિવાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ . ૭૬ , ૦૦૦ હજારનો ચેક મામલતદાર ને અર્પણ કરાયો

જામજોધપુર તાલુકાના કડબાલ જયેશભાઇ સોઢા ( બાપા સીતારામ ) પરિવાર દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં રૂ . ૭૬ , ૦૦૦ હજારનો ચેક મામલતદાર ને અર્પણ કરાયો હાલ ગુજરાત સહિત વિશ્વભરમાં કોરોના નામના વાયરસે ભરડો લીધો છે ત્યારે સરકાર દ્વારા વિશ્વની આ મહામારી ને કાબુમાં લેવા લોકડાઉન સહિત મેડિકલક્ષેત્રે તેમજ ભારત ભરની જનતાને સહાયરૂપ થવા અનેક જાતના […]

Uncategorized

લોકડાઉન સમયે ખેડૂતો અને પશુપાલકો માટે બનાસ ડેરીનો ઐતિહાસિક નિર્ણય બનાસ ડેરી ખેડૂતો પાસેથી ખેતપેદાશો ખરીદશે : શંકરભાઈ ચૌધરી રિપોટૅર..ધવલકુમાર ઠકકર પાટણ

ડીસા કોરોના વાયરસના કારણે લોકડાઉનનો ચુસ્ત અમલ થતાં સમગ્ર અર્થતંત્ર ઠપ્પ થઈ ગયું છે. જીવન જરૂરી આવશ્યક ચીજા સિવાયના તમામ બજારો બંધ છે તેમાં પણ કુદરતી આફતોનો અવારનવાર ભોગ બનેલા ખેડૂતો અને પશુપાલકોની માર્કેટયાર્ડ પણ બંધ રહેતા હાલત અતિ કફોડી બનવા પામી છે ત્યારે ખેડૂતોની ખેતપેદાશો ખરીદવાનો ઐતિહાસિક લઈ બનાસ ડેરી વધુ એક વખત જિલ્લાના […]

Uncategorized

જામજોધપુર ઉનાગર બંધુ દ્વારા લોકડાઉન માં ફરજ પરના કર્મચારીઓ ને પાણી વિતરણ

જામજોધપુર ઉનાગર બંધુ દ્વારા લોકડાઉન માં ફરજ પરના કર્મચારીઓ ને પાણી વિતરણ જામ જોધપુર શહેરમાં લોકડાઉન દરમિયાન વિવિધ ઓફિસ જેવીકે મામલતદાર કચેરી હોમ ગાર્ડ ઓફિસહેલ્થ કચેરી વગેરેમાં ફરજ બજાવતા કર્મચારીઓને જામજોધપુરના ભાવેશભાઈ ઉનાગર તેમજ ગૌતમભાઈ ઉનાગર દ્વારા પીવાના પાણી નું વિતરણ કરવામાં આવે છે તસવીર વિજય બગડા જામજોધપુર

Uncategorized

પાટણ શહેરના રાજનગર સોસાયટીની સામેની કેનાલ દુગૅંદ પાણીથી ખદબદી

પાટણ શહેરની રાજનગર સાસાયટી પાસેથી પસાર થતી ગુંગડી કેનાલમાં છેલ્લા કેટલાક સમયથી ગંદકી સજાૅતા આ અંગે સ્થાનિક રહીશો તેમજ સાંઈ બંગ્લોજમાં રહેતા જીતેન્દ્રભાઈ ઠકકર દ્વારા અવાર નવાર પાલીકા માં રજુઆત કરવા છતાં પાલીકા દ્વારા સફાઈ કરવામાં ન આવતા રહીશોમાં રોષ જોવા મલ્યો હતો. શહેરના મીરા દરવાજાથી પદ્મનાથચોકડી તરફ જવાના માગૅ આવેલ લાલેશ્વર પાકૅ સોસાયટીની સામે […]

Uncategorized

માણાવદરના બાગદરવાજા હોળી સમિતિ દ્રારા મફત ભોજન પીરસતું રસોડું શરૂ કરવામાં આવ્યું

માણાવદરના બાગદરવાજા હોળી સમિતિ દ્રારા મફત ભોજન પીરસતું રસોડું શરૂ કરવામાં આવ્યું પ્રવર્તમાન સમયમાં કોરોનાને કારણે સરકારે લોકોની અવરજવર સ્થગિત કરતા રોજેરોજ નું કમાઇ ને પેટિયું રળતા હજારો શ્રમિકોના ચૂલા બંધ થઇ ગયા છે ત્યારે આવા ગરીબ શ્રમિકોની વહારે આવવા માનવતા બેઠી થઇ છે. માણાવદરમાં સૌ પ્રથમ વાર ફુડપેકેટ તૈયાર કરી તેનું વિતરણ કરનાર માણાવદર […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી આરોગ્ય તંત્ર દ્વારા કોરોના સંક્રમણ અંગે લેવાયેલા પગલાં* તા. ૩ એપ્રિલ, અમરેલી હાલમાં વિશ્વનાં મોટાભાગના દેશો નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય […]

Uncategorized

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં સંભવિત કોરોના સંક્રમણ અંગે સાવચેતીના ભાગરૂપે સ્પેશ્યલ ૧૦૦ બેડ કાર્યરત*

*જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં સંભવિત કોરોના સંક્રમણ અંગે સાવચેતીના ભાગરૂપે સ્પેશ્યલ ૧૦૦ બેડ કાર્યરત* સિવિલ ખાતે તૈયાર થયેલ કોરોના માટેના વિવિધ વોર્ડની મુલાકાત લેતા જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓક ૨૦ આઈ.સી.યુ. બેડ સહિત શંકાસ્પદ અને પોઝિટિવ કેસો માટે મહિલા અને પુરુષોના અલગ અલગ વોર્ડ કોરોના માટે ખાસ તાલીમબદ્ધ સ્ટાફ આરોગ્ય કર્મીઓને ક્લિનિકલ ગાઈડલાઇન્સનો ચુસ્તપણે […]

Uncategorized

*કોરોના વાયરસ COVID-19 ના અનુસંધાને સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરેલ હોય એવા સંજોગોમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી બંધ રહેણાંક

*પ્રેસ નોટ તા.૦૩/૦૪/૨૦૨૦* *કોરોના વાયરસ COVID-19 ના અનુસંધાને સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરેલ હોય એવા સંજોગોમાં લોકડાઉનનો ફાયદો ઉઠાવી બંધ રહેણાંક મકાનમાં જુગાર રમતા ૧૦ ઇસમોને રોકડા રૂ.૭૧,૯૦૦/- સાથે પકડી પાડતી અમરેલી સીટી પોલીસ* * મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ હાલમાં સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરેલ હોય એવામાં લોકો […]

Uncategorized

અમરેલી વડિયા વડિયા કોરોના ના લોક ડાઉન માં તમામ ગામડાઓ શહેવરો જ્યારે બંધ છે ત્યારે વડિયા વિસ્તાર માં

અમરેલી વડિયા વડિયા કોરોના ના લોક ડાઉન માં તમામ ગામડાઓ શહેવરો જ્યારે બંધ છે ત્યારે વડિયા વિસ્તાર માં ગરીબ પરિવારો માટે ભોજન ની વ્યવસ્થા કરવામાં આવી છે વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી વડિયા પોતાના રાહત કેમ્પ રસોડા માં વડિયા વિસ્તાર ના 17 ગામડા માં રસોઈ પહોંચાડવા ની જવાબદારી સાથે ચાલી રહ્યું છે રસોડું વડિયા […]

Uncategorized

સરકાર ની લોભામણી જાહેરાતો વચ્ચે માણાવદરના કતકપરા ગામ ના મુસ્લીમ યુવાને 1000 કીટોની સખાવત કરી

  સરકાર ની લોભામણી જાહેરાતો વચ્ચે માણાવદરના કતકપરા ગામ ના મુસ્લીમ યુવાને 1000 કીટોની સખાવત કરી દિવસે દિવસે કોવિડ 19 કોરોના વાયરસને પૂરા વેગથી વિશ્ર્વને પોતાની ચપેટમાં લઇ રહયો છે. સરકારે અવરજવર બંધ કરાવી લોકોને બંદીવાન બનાવતા આજીવીકાનો પ્રશ્ર્ન માથાનો દુખાવો બની ગયો છે. સરકાર લોકોને સહાય કરવાની માત્ર કાગળ ઉપર જ વાતો કરી છે […]