Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 સોરઠમાં કોરોનાના પ્રવેશ પાબંધી માટે આટલું કરો

જૂનાગઢ તા.20.3.2020 સોરઠમાં કોરોનાના પ્રવેશ પાબંધી માટે આટલું કરો સોરઠમાં હજુ સુધી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.જૂનાગઢ જિલ્લામાં કોરોનાના પ્રવેશને પાબંધી માટે લોકો સાવચેતી રાખે તે અત્યંત જરૂરી છે. ઉપરાંત આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા મુજબ લોક સહયોગથી આ મહામારીને આવતી અટકાવી શકાય છે. કોરોનાને અટકાવવા શું કરવું જોઈએ હોસ્પિટલ,મોલ,થિયેટર,રેસ્ટોરેન્ટ,સાર્વજનિક પરિવહન વગેરે સ્થળે એક-બીજાથી ઓછામાં ઓછું […]

Uncategorized

જૂનાગઢ 20.3.2020 જૂનાગઢ એસ ટી. વિભાગમાં એપ્રેન્ટિસોની ભરતી કરાશે ઉમેદવારોએ તા.૨૭ માર્ચ સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢ એસ ટી. વિભાગમાં એપ્રેન્ટિસોની ભરતી કરાશે ઉમેદવારોએ તા.૨૭ માર્ચ સુધીમાં ફોર્મ જમા કરાવવાના રહેશે જૂનાગઢ એસ.ટી. વિભાગ હેઠળના વિવિધ ડેપો અને વિભાગોમાં એપ્રેન્ટિસોની ભરતી કરવામાં આવશે.ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જૂનાગઢ વિભાગ હેઠળની વિભાગીય યંત્રાલય, વિભાગીય કચેરી તેમજ વિભાગ હેઠળના જૂનાગઢ,પોરબંદર,વેરાવળ, ઉપલેટા, કેશોદ,ધોરાજી,માંગરોળ,બાંટવા, તથા જેતપુર ડેપોમાં માર્ચ-એપ્રિલ ૨૦૨૦ના ભરતીસત્ર માટે એપ્રેન્ટિસોની […]

Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢમાં કોરોના વાયરસ સંદર્ભે શિક્ષણ વિભાગની સૂચનાઓનો અનાદર કરનાર શાળાઓ સામે પોલીસ કાર્યવાહી કે શાળાની માન્યતા રદ સુધીના પગલાં લેવાશે

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢમાં કોરોના વાયરસ સંદર્ભે શિક્ષણ વિભાગની સૂચનાઓનો અનાદર કરનાર શાળાઓ સામે પોલીસ કાર્યવાહી કે શાળાની માન્યતા રદ સુધીના પગલાં લેવાશે સોરઠમાં કોરોના વાયરસ સંદર્ભે તા.૧૬ માર્ચ થી ૨૯ માર્ચ સુધી રાજ્ય સરકારની સૂચના થી મુજબ તમામ શાળા,કોલેજો, યુનિર્વસિટીઓ,ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સ્વનિર્ભર સંસ્થાઓ હસ્તક તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. […]

Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 કાકડી અને તુરિયા ખેડુત માટે બન્યા આર્થિક સધ્ધરતાનું માધ્યમ ખોરાસાનાં રાજુભાઇ બોરીચાએ શાકભાજી વાવેતરમાં કાઠુ કાઢયુ

  જૂનાગઢ તા.20.3.2020 કાકડી અને તુરિયા ખેડુત માટે બન્યા આર્થિક સધ્ધરતાનું માધ્યમ ખોરાસાનાં રાજુભાઇ બોરીચાએ શાકભાજી વાવેતરમાં કાઠુ કાઢયુ ખોરાસાનાં ખેડુત કાકડી-તુરિયાના વાવેતર ઉત્પાદનમાં થયા નિષ્ણાત ૧૮ વિઘા જમીન પૈકી ૬ વિઘામાં કાકડી-તુરીયા વાવી ઉત્પાદન મેળવે રૂા. ૬લાખનું સંકલનઃ-અર્જૂન પરમાર, નાયબ માહીતી નિયામક-જૂનાગઢ , ૨૬ કે ૨૮ વર્ષે તબીબી વિદ્યાશાખામાં કોઇ વિદ્યાર્થી અભ્યાસ કરી ઓર્થોપેડીકમાં, […]

Uncategorized

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ

અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણ અંતર્ગત વહીવટી તંત્રના આદેશોનો ચુસ્તપણે અમલ     સરકારી કચેરીઓમાં પ્રવેશ સ્થાને સાબુ, પાણી અને સેનિટાઇઝરની વ્યવસ્થા કરાઇ કોરોના વાયરસ અંગે માહિતી આપતા બેનર-હોર્ડિંગ લગાવાયા જાહેરમાં થૂંકવાના ૪૧ જેટલા કેસ : રૂ. ૭૪૦૦/- નો દંડ વસૂલાયો અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા જારી થયેલા આદેશોના ચુસ્તપણે અમલના પગલે જિલ્લા અને તાલુકાઓની વિવિધ […]

Uncategorized

અમરેલી : વોટ્સએપ ઉપર કોરોના હેલ્પડેસ્ક કાર્યરત ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર પરથી પ્રશ્નો પૂછી શકાશે

  અમરેલી : વોટ્સએપ ઉપર કોરોના હેલ્પડેસ્ક કાર્યરત ૯૦૧૩૧ ૫૧૫૧૫ નંબર પરથી પ્રશ્નો પૂછી શકાશે   કોરોના વાયરસ રાષ્ટ્રીય હેલ્પલાઇન નંબર +૯૧ ૧૧ ૨૩૯૭૮૦૪૬ અને ટોલ ફ્રી ૧૦૭૫ નંબર ચાલુ ભારત સરકાર દ્વારા લોકોના કોરોના વાયરસ અંગેના કોઈપણ પ્રશ્નોનો ઉકેલ અને યોગ્ય માર્દગર્શન માટે લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપ પર ચેટબોટ શરૂ કર્યું છે. વોટ્સએપ ચેટબોટને […]

Uncategorized

અમરેલી : કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે ૧૦૮ની ટીમ સજ્જ

અમરેલી : કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે ૧૦૮ની ટીમ સજ્જ   અમરેલી જિલ્લાની ૧૦૮ની ટીમ દ્વારા કોરોના વાયરસના સંભવિત સંક્રમણના પગલે ખાસ તૈયારી કરવામાં આવી છે. ૧૦૮ની ટીમના ઑપરેશન હેડ સતીશ પટેલ કોરોનાની અસરના કારણે સૌરાષ્ટ્રની મુલાકાત લઇ ૧૦૮ના કર્મચારીઓને કોરોના અંગે તકેદારી રાખવા અને વધુમાં વધુ લોકો ને મદદરૂપ થવા માટે યોગ્ય માર્ગદર્શન પૂરું […]

Uncategorized

રાજકોટ શહેરમાં કોરોના વાઈરસનો પોઝીટીવ કેસ ટીમ બનાવી વિસ્તારની મુલાકાત લેતા કોંગી નગરસેવકો.*

  *રાજકોટ શહેરમાં કોરોના વાઈરસનો પોઝીટીવ કેસ ટીમ બનાવી વિસ્તારની મુલાકાત લેતા કોંગી નગરસેવકો.* *તા.૨૦.૩.૨૦૨૦ ના રોજ રાજકોટ મહાનગરપાલિકાનાં વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયાની આગેવાનીમાં શહેરમાં વોર્ડનં.૧૬માં જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના પોઝીટીવ કેસ મળતા રાજકોટ મનપાનું આરોગ્ય તંત્ર અને સરકારનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. ત્યારે રાજકોટ કોંગ્રેસના ચુંટાયેલ કોર્પોરેટરો અને કોંગી આગેવાનોએ આ વિસ્તારની મુલાકાત લીધી […]

Uncategorized

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢ પોલીસ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા

જૂનાગઢ તા.20.3.2020 જૂનાગઢ પોલીસ દ્વારા હની ટ્રેપના આરોપીઓને કાઉન્ટર ટ્રેપ દ્વારા રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યા જૂનાગઢ તાલુકાનાં ગલિયાવાડ ગામે રહેતા અને ખેતી કામ કરતાં ફરિયાદી વિશાલ ધનજીભાઈ મોણપરા જાતે પટેલ સાથે છેલ્લા 10 થી 12 દિવસ પહેલાં *મહિલાએ મિસ કોલ કરીને પરિચય કેળવી,* ગઇકાલે તા. 18.03.2020 ના રોજ ફરિયાદીનો જન્મદિવસ હોઈ, કાળવા ચોકમાં બોલાવી, […]

Uncategorized

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ થી સંપૂર્ણ બંધ.*

*મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ થી સંપૂર્ણ બંધ.* *ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પ્રવર્તમાન પરિસ્થિતીમાં રાજ્યના પાંચ મુખ્ય યાત્રાધામો આવતીકાલ તા.ર૦ માર્ચ-ર૦ર૦થી દર્શનાર્થીઓ માટે સંપૂર્ણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ યાત્રાધામોમાં અંબાજી. દ્વારકા. સોમનાથ. ડાકોર અને પાવાગઢના મંદિરોમાં માત્ર નિયમીત થતી સેવા-પૂજા ચાલુ રાખવામાં આવશે પરંતુ દર્શનાર્થીઓ […]