આજ સર્વ સમાજ સેના ટ્રસ્ટ ના મુખ્ય સંયોજક મહિપતસિંહ ચૌહાણ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ભૂખ્યાને ભોજન નામની સેવા કાયૅ મા ડૉ. બાબા સાહેબ આંબેડકર ના પરીનિર્માણ દિવસ નિમિત્તે બાબાસાહેબ આંબેડકરને પુષ્પાંજલી કરી લાંભા વિસ્તારના શાહવાડી ગામમાં રહેતા બળદેવ ભાઈ પરમાર જેઓ હોમગાર્ડ મા ફરજ બજાવતા હતા તેમનુ હાડૅટેક આવતા અવસાન થયું હતું તેમના […]
Uncategorized
6 ડિસેમ્બર એટલે સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ આજે 58 મા સ્થાપના દિવસ નિમિતે દાણીલીમડા ડિવિઝન મા
6 ડિસેમ્બર એટલે સિવિલ ડિફેન્સ સ્થાપના દિવસ આજે 58 મા સ્થાપના દિવસ નિમિતે દાણીલીમડા ડિવિઝન મા માનવ અધિકાર પ્રોટેક્શન એન જી ઓ દ્વારા સિવિલ ડિફેન્સ દિવસ મનાવવા મા આવ્યો જેમા અમદાવાદ શહેર ઈન્ચાર્જ ચિફ વોર્ડન શ્રી બાબુભાઈ ઝડપીયા સાહેબ P I શ્રી શ્રીમાળી સાહેબ તથા ડિવિઝન ના P S I ઘાસુરાસાહેબ . બ્રિજેશ ભાઈ શાહ […]
વડિયા ના કૃષ્ણપરા વિસ્તારની મહિલાઓ અને સદસ્યોં દ્વવારા આ વિસ્તારમાં કોઈ મરણ થાય ત્યારે હિન્દૂ
વડિયા ના કૃષ્ણપરા વિસ્તારની મહિલાઓ અને સદસ્યોં દ્વવારા આ વિસ્તારમાં કોઈ મરણ થાય ત્યારે હિન્દૂ સમાજ ની પરંપરાગત વિધિ મુજબ મહિલાઓ ને સમૂહ સ્નાન કરવા માટે અનેક સમસ્યાઓ સામે આવતી હોવાથી આ બાબત ની રજુવાત ગ્રામપંચાયત ના સરપંચ દંપતી રમાબેન અને છગનભાઇ ઢોલરીયા ને કરતા તેમના દ્વવારા તાલુકા પંચાયત માં સ્નાન ઘાટ બનાવવા ની માંગણી […]
કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાઠી બજાર માં હાલના સમયમાં લાકડાનું ખેંચવાનું ગાડુ ચલાવી
કાગડાપીઠ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ લાઠી બજાર માં હાલના સમયમાં લાકડાનું ખેંચવાનું ગાડુ ચલાવી રોજના 50 થી 100 રૂપિયા કમાતા 70 વર્ષથી વધુ ઉંમરના માજી ને રોડ ઉપર ગાડુ ચલાવતાં જોઈ કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પી કે ગોહિલ Pratik Gohil તાત્કાલિક સ્થળે દોડી આવી 70 વર્ષથી મોટી ઉંમરના સીતા બા ને આજ […]
બોટાદ જીલ્લાના ગોરડકા ના ઉમરાણીયા સંદીપ ભાઇ નો આજે જન્મદિવસ છે 6/12/2020 આજે મારા (23) વર્ષ પુર્ણ કરી[
બોટાદ જીલ્લાના ગોરડકા ના ઉમરાણીયા સંદીપ ભાઇ નો આજે જન્મદિવસ છે 6/12/2020 આજે મારા (23) વર્ષ પુર્ણ કરી[ 24] મા વર્ષ મા પ્રારંભ કરીએ છીએ અમારા ઇષ્ટદેવ વિશ્ર્વકર્મા ભગવાન અને ખંડેશ્ર્વર મહાદેવ ના આશીર્વાદ થી રાખે એવી પ્રાર્થના કરીએ છીએ 🌹 many happy returns of the day તમારા જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છા ઓ […]
*કેશુભાઈ પટેલ માર્કેટિંગ યાર્ડ માંડાવડના ડિરેકટરની જીલ્લા ભાજપમાં મંત્રી તરીકે નિમણૂંક*
માંડાવડ એપિએમસી ના ડિરેક્ટર ની જૂનાગઢ જિલ્લા ભાજપ ની ટીમમાં સ્થાન મળ્યું વિસાવદર ના માંડાવડ ના એપિએમ સી (માર્કેટીંગ યાડ )ના ડિરેક્ટર નરેન્દ્રભાઈ કોટીલા ની જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટભાઈ ની ટીમમાં જિલ્લા મઁત્રી તરીખે નિમણુંક કરવામાં આવતાનરેન્દ્રભાઈ ના મિત્ર મન ડળ દ્વારા તેમજ વિસાવદર શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સાવલિયા દ્વારા શુભેચ્છા આપવામાં […]
ધારી તાલુકાના યુવા આગેવાન અને ભાજપ અગ્રણી શ્રી અતુલભાઈ બી. કાનાણીને અમરેલી જીલ્લા
*ધારી તાલુકાના યુવા આગેવાન અને ભાજપ અગ્રણી શ્રી અતુલભાઈ બી. કાનાણીને અમરેલી જીલ્લા ભાજપના ઉપાધ્યક્ષ પદે નિમણૂક થતા તેઓને જીલ્લા ભરના કાર્યકર્તાઓએ આવકારે છે, ધારી તાલુકા ખોડલધામ સમાધાન પંચના પ્રમુખ, ધારી તાલુકા ભાજપ પૂર્વ પ્રમુખ અને શ્રી સરદાર પટેલ સ્મૃતિ ટ્રસ્ટના ચેરમેન શ્રી અતુલભાઈ કાનાણી નાનપણથીજ ભાજપના ભગવા રંગે રંગાયેલા છે, ધારી તાલુકા યુવા ભાજપના […]
દેવળિયાથી કુરંગા ફોરલેન રસ્તાના કામ બાબતે ઉચ્ચ તપાસના પગલા લેવા મોટા માંઢાના માજી સરપંચ કિરીટસિંહ પથુભા જાડેજા દ્રારા દેવભૂમિ દ્રારકા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરેલ……… જામ ખંભાલિયા તાલુકાના કાઠિ દેવળિયા નજીકથી દ્રારકા તાલુકાના કુરંગા સુધીના ચાલતા ફોરલેન કામ અંગેની એજન્સી જી.આર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.દ્રારા બે રોકટોક અને કાયદાની ઐસી તૈસી કરવામાં આવી રહ્યું છે.આ એજન્સી દ્રારા આ રોડના કામે વગર રોયલ્ટીએ અને હલકી ગુણવતાને મટીરીયલ્સ (માટી મોરમ)સિહણ નજીકથી ગેરકાયદેસર ઉપાડી સરકારી નાણાનો દુરઉપયોગ કરી વળી અનેક જગ્યાએ રોડની સેફટી સલામતીના સ્વાઈન બોર્ડો તેમજ જરૂરી સુવિધાઓ વગર કામગીરી કરવામાં આવે છે. વળી આર.સી.સી રોડ ઉપર પાણીના પૂરતા છટકાવ વગર બે રોકટોક કામ કરવામાં આવે છે.અને તે પણ માત્ર સેમ્પલો અને દેખાવ પુરતું જ જણાય આવે છે.આ કામની જી.આર. ઇન્ફ્રાસ્ટ્રકચર દ્રારા દેવળિયા પાટીયાથી દાંતા સુધી રોડના કામે વપરાતા મટીરીયલ્સ (માટી મોરમ) અતિશય હલકી પ્રકારના અને રોયલ્ટી વગરના કરવામાં આવી રહ્યા છે.અનેક પ્રકારે ગંભીર બેદરકારી દાખવી જી.આર.ઇન્ફ્રા.એજન્સી બે રોકટોક અને કાયદાની ઐસી તૈસી કરી કામ કરી રહ્યાનું સ્પષ્ટ જણાય આવે છે. ત્યારે આ એજન્સી અને જવાબદારો સામે શિક્ષત્મક પગલા લેવા અને એજન્સીને બ્લેક લીસ્ટ કરવા મોટા માંઢાના માજી સરપંચ કિરીટસિંહ પથુભા જાડેજાએ માનાન્ય મુખ્યમંત્રી ગાંધીનગર,માં.સચિવ.માર્ગ અને મકાન ગાંધીનગ તથા માં.પ્રમુખ.જીલ્લા પંચાયત
દેવળિયાથી કુરંગા ફોરલેન રસ્તાના કામ બાબતે ઉચ્ચ તપાસના પગલા લેવા મોટા માંઢાના માજી સરપંચ કિરીટસિંહ પથુભા જાડેજા દ્રારા દેવભૂમિ દ્રારકા જીલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરેલ……… જામ ખંભાલિયા તાલુકાના કાઠિ દેવળિયા નજીકથી દ્રારકા તાલુકાના કુરંગા સુધીના ચાલતા ફોરલેન કામ અંગેની એજન્સી જી.આર ઇન્ફ્રાસ્ટ્રકચર લી.દ્રારા બે રોકટોક અને કાયદાની ઐસી તૈસી કરવામાં આવી રહ્યું છે.આ એજન્સી દ્રારા […]
અમરેલી જીલ્લાના સાવરકુંડલા રૂરલ તથા વંડા પોલીસ સ્ટેશનના ખુનની કોશિશ, માર મારી બળજબરીથી
-: પ્રેસ નોટ :- તા.૦૫/૧૨/૨૦૨૦ અમરેલી જીલ્લાના સાવરકુંડલા રૂરલ તથા વંડા પોલીસ સ્ટેશનના ખુનની કોશિશ, માર મારી બળજબરીથી કઢાવવુ, આર્મ્સ એક્ટ તથા ઇંગ્લીશ દારૂની મહેફીલ તથા જાહેરનામા ભંગ જેવા ગંભીર કુલ 05 ગુન્હાઓમા નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ધારી પોલીસ સ્ટેશનની ટીમ પોલીસ અધિક્ષકશ્રી નિર્લીપ્ત રાય સાહેબ અમરેલીનાઓની સુચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.જે.ચૌધરી […]
વડીયા કુકાવાવ તાલુકા માં વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરવા ગામડે ગામડે કેમ્પ કરવા માગણી કરતા પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર પાનસુરીયા
વડીયા કુકાવાવ તાલુકા માં વાત્સલ્ય કાર્ડ રીન્યુ કરવા ગામડે ગામડે કેમ્પ કરવા માગણી કરતા પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર પાનસુરીયા અમરેલી જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી શ્રી ને રૂબરૂ મળી વડીયા કુકાવાવ તાલુકા માં ત્રણ વર્ષ પહેલા વાત્સલ્ય કાર્ડ કાઢી આપેલ જેની મોટાભાગના 8000 જેવા કાર્ડ ની મુદત આગામી 31 9 2020 ના પૂર્ણ થઈ ગઈ […]










