અમરેલી જિલ્લા કલેક્ટરશ્રીએ વિડિયો કોન્ફરન્સથી કોવિડની પરિસ્થિતિની વિગતવાર સમીક્ષા કરી તહેવારો અને લગ્ન સિઝનને ધ્યાને લઇ મિઠાઇની દુકાનો, ફાસ્ટફુડ, કેટરીંગ, રેસ્ટોરન્ટ, પાર્ટી પ્લોટ, વાડીના કર્મચારીઓના સેમ્પલ લેવાશે ખાનગી તબીબો ફ્લુના દર્દીનું નિયમિત રીપોર્ટીંગ કરે મેડીકલ સ્ટોર ધારકોને ફ્લુ, પેરાસીટામોલ, એજીથ્રોમાઇસીન જેવી દવા લેનાર ગ્રાહકની વિગતો આરોગ્ય વિભાગને મોકલવા કલેક્ટરએ તાકીદ કરી ધન્વંતરી રથ દ્વારા લોકોના […]
Uncategorized
કુકાવાવ ગામે વાસ્મો યોજના નું ખાતમુહૂર્ત કરતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ સરપંચ શ્રી સુભાષભાઈ ભગત ગોબર ભગત મનસુખભાઇ સુખડીયા કેતન ભાઈ
કુકાવાવ ગામે વાસ્મો યોજના નું ખાતમુહૂર્ત કરતા પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઉંધાડ સરપંચ શ્રી સુભાષભાઈ ભગત ગોબર ભગત મનસુખભાઇ સુખડીયા કેતન ભાઈ ડોબરીયા હરેશભાઈ રાંક મેહુલ ભાઈ સુખડિયા અરવિંદભાઈ આસોદરીયા ભુપતભાઈ ગેવરીયા સુનિલ ભાઈ લાખાણી જે બી પટેલ હરેશભાઈ બગડા સંજયભાઈ સુખડિયા કિશોરભાઈ દેસાઈ રાજુભાઈ ગજેરા હરીભાઈ ઠુંમર બાબુભાઈ ભેસાણીયા રસિકભાઈ ગજેરા લાલ ભાઈ ચોવટીયા […]
અમરેલી. વડિયા. કોરોના કાળની મંદીથી પરેશાન વડિયા ના વેપારી એ
અમરેલી. વડિયા. કોરોના કાળની મંદીથી પરેશાન વડિયા ના વેપારી એ જીવન ટૂંકાવ્યું. સુરવો નદી માં પુલ નીચે સવારે મૃતદેહ મળતા લોકો ના ટોળા ઉમટ્યા વડિયા કોરોના કાળ માં છૂટક દુકાનદારો ને ઘણા સમય થી પોતાના ધંધા રોજગાર પર મંદી રૂપી ગ્રહણ લાગ્યું છે. સતત ઘટતા વેપાર ને કારણે વેપારીઓ આર્થિક સંકળામણ નો સામનો કરતા હોય […]
જૂનાગઢ તા.18.11.2020 કેશોદ તાલુકામાં માં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા વધુ ૩ માઈક્રો કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા
જૂનાગઢ : કેશોદ તાલુકામાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. કોરોનાના કેસ પોઝિટિવ નોંધાતા જિલ્લા કલેકટર દ્રારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યુ છે.આ જાહેરનામા મુજબ કેશોદ વોર્ડ નં.૫ જૂનાગઢ રોડ પર ગર્લ્સ સ્કુલની સામે આવેલ […]
જૂનાગઢ તા.18.11.2020 વાસ્મો દ્વારા માણદિયા ગામ માટે ૧૦.૨૮ લાખના વિકાસના કામો મંજૂર કરાયા
જૂનાગઢ. : જૂનાગઢ વાસ્મો દ્વારા વિસાવદર તાલુકાના માણદિયા ગામ માટેના અંદાજીત રૂપિયા ૧૦.૨૮ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. માણદિયા ગામની ૩૮૦ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા માણદિયા ગામના વિકાસના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૧૦.૨૮ લાખ મંજૂર કરાયા છે.જેમાં પાઇપલાઇન, પંપીંગ મશીનરી માટે, પાવર કનેકશન,નળ કનેકશન,વોલ પેઈન્ટીંગ,પંપ હાઉસ સહિતના કામો હાથ ધરવામાં […]
જૂનાગઢ તા.18.11.2020 જૂનાગઢ એસટી ડિવીઝનના ૯ ડેપોને દિવાળી ફળી
૭ દિવસમાં ૨૩૩ બસમાં ૨૦,૪૫૩ લોકોએ મુસાફરી કરતા ૩૨.૧૭ લાખથી વધુની આવક એક કિલો મીટર પર ૨૨.૬૩ રૂપિયાની આવક થઇ જૂનાગઢ : જૂનાગઢ એસટી ડિવીઝન હેઠળ આવતા ૯ ડેપો દ્વારા દિવાળીના તહેવારને લઇને એકસ્ટ્રા બસો દોડાવવામાં આવી હતી. જેમાં જૂનાગઢ એસટી વિભાગને દિવાળી ફળી હોય તેમ ૭ દિવસમાં રૂા.૩૨.૧૭ લાખથી વધુની આવક થઇ છે. […]
જૂનાગઢ તા.18.11.2020 જૂનાગઢ પોલીસ દ્વારા *સગીર વયના છોકરા છોકરીને ગણતરીના સમયમાં શોધી કાઢી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવ્યું
*જૂનાગઢ રેન્જના આઈજીપી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_ તાજેતરમાં દિવાળીનો […]
જૂનાગઢ તા.17.11.2020 જૂનાગઢના નવાબીકાળના સક્કરબાગ ઝૂને દિવાળી ફળી
દિવાળીની ૩ દિવસની રજામાં ૨૪૫૯૪ લોકોએ ઝૂની મુલાકાત લીધી માત્ર ત્રણ જ દિવસમાં ૭,૪૩,૦૦૦ની આવક થઇ જૂનાગઢ : દિવાળીની ત્રણ દિવસની જાહેર રજાને લઇને ૨૪૫૯૪ લોકોએ જૂનાગઢના સક્કરબાગ ઝૂની મુલાકાત લીધી હતી. જેમાં ઝૂને ૭,૪૩,૦૦૦ રૂપિયાની આવક થઇ છે. જૂનાગઢ સક્કરબાગ ઝૂના આરએફઓ નિરવ મકવાણાએ જણાવ્યું હતું કે, દિવાળીની જાહેર રજાને લઇને સક્કરબાગ ઝૂ માં […]
જૂનાગઢ તા.17.11.2020 વાસ્મો દ્વારા રહીજ ગામ માટે ૨.૦૫ લાખના વિકાસના કામો મંજૂર કરાયા
જૂનાગઢ : જૂનાગઢ વાસ્મો દ્વારા માંગરોળ તાલુકાના રહીજ ગામ માટેના અંદાજીત રૂપિયા ૨.૦૫ લાખના પીવાના પાણી માટેના કામો મંજૂર કરવામાં આવ્યા છે. રહીજ ગામની ૨૭૮૪ જેટલી વસ્તી છે. વાસ્મો દ્વારા રહીજ ગામના વિકાસકામો માટે અંદાજે રૂપિયા ૨.૦૫ લાખ મંજૂર કરાયા છે.જેમાં વિતરણ પાઇપલાઇન સહિતના કામો હાથ ધરવામાં આવશે. રિપોર્ટ અનિષ ગૌદાણા જૂનાગઢ બ્યુરોચિફ
જૂનાગઢ તા.17.11.2020 મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ભીયાળ ગામે રંગોળી સ્પર્ધા યોજાઇ
રંગોળી દ્વારા સમાજમાં દિકરી જન્મ અને દિકરીના શિક્ષણનો સંદેશ પાઠવવામાં આવ્યો જૂનાગઢ : જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી અંતર્ગત કાર્યરત મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ યોજના અંતર્ગત ભીયાળ ગામ ખાતે તાજેતરમાં રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગામની બહેનો અને કિશોરીઓ દ્વારા બેટી બચાઓ બેટી પઢાઓ થીમ આધારીત રંગોળી […]



