Uncategorized

રાજુલામાં “બેન્ક”ની જેમ નગરપાલિકામાં પણ હપ્તા સિસ્ટમ

ન્યુઝ રાજુલા રાજુલામાં “બેન્ક”ની જેમ નગરપાલિકામાં પણ હપ્તા સિસ્ટમ એક રસ્તો અડધો બનવી મૂકી દીધો એક તો ચાર મહિના રોડ ખોડીને રખાયો ઉપરથી અડધો મુકતા ભારે રોષ રોડ પૂર્ણ કરવા અને પૂર્ણ ન થાય ત્યાં સુધી બિલ અટકાવવા માંગણી રાજુલા શહેરમાં બેન્ક ની જેમ નગરપાલિકા માં પણ હપ્તા સિસ્ટમ ચાલુ થતા ભારે રોષ વ્યાપી જવા […]

Uncategorized

રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગ ના ઘઉં ચોખા ઝડપાયા મામલતદાર કલેકટર ઘટના સ્થળે દોડી ગયા

ન્યુઝ રાજુલા રાજુલા માર્કટિંગ યાર્ડમાંથી રેશનિંગ ના ઘઉં ચોખા ઝડપાયા મામલતદાર કલેકટર ઘટના સ્થળે દોડી ગયા રાજુલા શહેરમાં આજરોજ માર્કેટીંગ યાર્ડમાંથી રેસિંગના ઘઉં-ચોખા મળી આવતા મામલતદાર અને કલેક્ટર ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને ઘઉં ચોખાના મુદ્દામાલ કબજે કરી સીલ કરવામાં આવ્યા હતા આ બાબતે રાજુલા મામલતદાર કિશોર ગઢીયા જણાવ્યું […]

Uncategorized

ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં અંદાજે ૪૫.૭૪ ટકા મતદાન થયું*

*ધારી વિધાનસભા પેટાચૂંટણીમાં અંદાજે ૪૫.૭૪ ટકા મતદાન થયું* *૫૭,૧૨૨ પુરુષ મતદારો (૫૦.૩૯%), ૪૨,૪૦૧ સ્ત્રી મતદારો (૪૦.૬૮%) અને અન્ય ૨ મતદારો એમ કુલ મળી ૯૯,૫૨૫ મતદારોએ (૪૫.૭૪%) મતદાન કર્યું હોવાનો અંદાજ* અમરેલી, તા: ૩ નવેમ્બર ૨૦૨૦ ધારી વિધાનસભા પેટા ચૂંટણી અંતર્ગત વિધાનસભા મતવિસ્તારમાં લોકોએ ઉત્સાહભેર મતદાન કર્યું હતું. સમગ્ર મતવિસ્તારના ૧૮૦ સ્થળ ઉપરના ૩૩૭ મતદાન મથકો […]

Uncategorized

ધારી વિધાનસભા બેઠક પર યોજાયેલ ચૂંટણીઓની રસપ્રદ આંકડાકીય માહિતી

ધારી વિધાનસભા બેઠક પર યોજાયેલ ચૂંટણીઓની રસપ્રદ આંકડાકીય માહિતી છેલ્લી પાંચ ચૂંટણીમાં ભાજપા ત્રણ, કોંગ્રેસ અને ગુજરાત પરિવર્તન પાર્ટી એક એક વખત વિજેતા આગામી ધારી પેટા ચૂંટણીમાં ૧.૧૩ લાખ પુરૂષો અને ૧.૦૪ લાખ સ્ત્રીઓ એમ કુલ ૨,૧૭,૪૮૮ મતદારો મતદાન કરશે : કુલ ૩૩૭ પોલીંગ બુથ અમરેલી જિલ્લામાં આગામી તા.૦૩.૧૧.૨૦૨૦ના રોજ ૯૪-ધારી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી […]

Uncategorized

મતદાન મથકો ઉપર કોવીડ-૧૯ની ગાઈડલાઇન્સનો ચુસ્તપણે અમલ*

*મતદાન મથકો ઉપર કોવીડ-૧૯ની ગાઈડલાઇન્સનો ચુસ્તપણે અમલ* *મતદારો દ્વારા હેન્ડ સેનિટાઇઝ અને ટેમ્પરેચર માપ્યા બાદ હેન્ડ ગ્લોવ્ઝ પહેરી મતદાન કરાયું* અમરેલી, તા. ૩ નવેમ્બર ૨૦૨૦ ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાજહભેર મતદાન કરી રહ્યા છે. સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવેલી કોવીડ-૧૯ ની તમામ ગાઇડલાઇન્સનો […]

Uncategorized

૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦* *ઉમેદવાર શ્રી જે.વી.કાકડિયા અને શ્રી સુરેશ કોટડીયાએ મતદાન કર્યું*

*૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦* *ઉમેદવાર શ્રી જે.વી.કાકડિયા અને શ્રી સુરેશ કોટડીયાએ મતદાન કર્યું* *શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાનનો પ્રારંભ* ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્‍વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્‍સાહભેર મતદાન કરી રહ્યા છે. ઉમેદવાર શ્રી જે.વી.કાકડિયાએ ચલાલા પરા શાળા ખાતે અને ઉમેદવાર શ્રી સુરેશ કોટડીયાએ કુબડાની પ્રાથમિક […]

Uncategorized

૯૪-ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦* *પ્રથમ ચાર કલાકમાં થયેલું ૧૬.૦૪ ટકા મતદાન*

*૯૪-ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦* *પ્રથમ ચાર કલાકમાં થયેલું ૧૬.૦૪ ટકા મતદાન* *૨૨,૫૭૨ પુરુષ (૧૯.૯૧ %) અને ૧૨,૩૨૦ સ્ત્રી (૧૧.૮૨ %) એમ કુલ મળી ૩૪,૮૯૨ મતદારોએ (૧૬.૦૪ %) મતદાન કર્યું* અમરેલી, તા: ૩ નવેમ્બર ૨૦૨૦ ધારી વિધાનસભા મતવિસ્તારમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં સવારથી જ મતદારો મતદાન કરી રહ્યા છે. ધારી વિધાનસભા મતવિસ્તારમાં ૧,૧૩,૩૫૧ પુરુષ મતદારો અને […]

Uncategorized

ધારી વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું

ધારી વિધાનસભા મતવિસ્તારના દિવ્યાંગ મતદારોએ ઉત્સાહભેર મતદાન કર્યું તંત્ર દ્વારા ૮૦૨ દિવ્યાંગ મતદારો માટે ૪૧ વ્હીલચેરની વ્યવસ્થા કરાઈ અંધ મતદારો માટે કેન્ડિડેટ બટનની બાજુમાં બ્રેઇલ લીપીમાં નંબર દર્શાવાઈ અમરેલી, તા: ૩ નવેમ્બર ૨૦૨૦ ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી ૨૦૨૦ અન્વયે આજે મતદાનનો શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થઇ ચૂક્યો છે. ધારી મતવિસ્તારમાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. ધારી […]

Uncategorized

૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦* *મતદાન માટે સવેતન રજા આપવા જિલ્લા ક્લેક્ટરશ્રીની અપીલ* અમરેલી, તા: ૨ નવેમ્બર ૨૦૨૦

*૯૪- ધારી વિધાનસભા પેટા ચૂંટણી – ૨૦૨૦* *મતદાન માટે સવેતન રજા આપવા જિલ્લા ક્લેક્ટરશ્રીની અપીલ* અમરેલી, તા: ૨ નવેમ્બર ૨૦૨૦ આવતીકાલે તા: ૦૩/૧૧/૨૦૨૦ મંગળવારના રોજ ૯૪-ધારી વિધાનસભા મતવિભાગની પેટા ચુંટણી યોજાનાર છે. લોકપ્રતિનિધિત્વ ધારા-૧૯૫૧ની કલમ ૧૩૫ (બી) અન્વયે મતાધિકાર ધરાવતી કોઈપણ વ્યાપાર, ધંધા, ઔદ્યોગિક એકમ કે અન્ય સંસ્થામાં નોકરી કરતા હોય તેવા વ્યક્તિઓ પોતાના મતાધિકારનો […]

Uncategorized

મત વિભાગની બહાર આવેલી કચેરીઓના કર્મીને મતદાન કરવા જવાની પરવાનગી અપાશે*

*મત વિભાગની બહાર આવેલી કચેરીઓના કર્મીને મતદાન કરવા જવાની પરવાનગી અપાશે* અમરેલી, તા: ૨ નવેમ્બર ૨૦૨૦ ૯૪-ધારી વિધાનસભા પેટાચૂંટણી અંતર્ગત આવતીકાલે ૩-૧૧-૨૦૨૦ ના રોજ મતદાન યોજાનાર છે. વટાઉખત અધિનિયમ ૧૮૮૧ ની જોગવાઈ અન્વયે જાહેર રજા તરીકે જાહેર કરવામાં આવે છે. ધારી વિધાનસભા મત વિસ્તારમાં મત આપવાનો અધિકાર ધરાવતા કેટલાક મતદારોની કચેરીઓ કે કામ કરવાની જગ્યા […]