ધારી વિધાનસભા પેટા ચૂંટણી-૨૦૨૦ ૩ નવેમ્બરના મતદાન અને ૧૦ નવેમ્બરના મતગણતરી ધારી વિધાનસભા મત વિસ્તારના ૩૩૭ મતદાન મથકો પર ચૂંટણી યોજાશે ૧.૧૩ લાખ પુરુષ અને ૧.૦૪ લાખ સ્ત્રી એમ કુલ મળી ૨.૧૭ લાખ મતદારો ફરજ પરના સ્ટાફને સેનિટાઇઝર, માસ્ક, ગ્લવ્ઝ અપાશે : તમામ સ્ટાફનું હેલ્થ ચેકઅપ કરાશે તંત્ર દ્વારા રાજકીય પક્ષો સભા યોજી શકે તેવા […]
Uncategorized
કનૈયા ગ્નુપ અને પાજળાપોર.બેડીપરા.સૈફીકોલોની ના લતાવાસીઓ દ્વારા કોરોપોરેશન કમીશનર સાહેબ ને
કનૈયા ગ્નુપ અને પાજળાપોર.બેડીપરા.સૈફીકોલોની ના લતાવાસીઓ દ્વારા કોરોપોરેશન કમીશનર સાહેબ ને આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી કે છેલ્લા ત્રણ ચાર મહિના થી આજી નદી નો બેટોપુલ વચમાથી ટુટી ગયેલ છે અને તે પુલના ભુંગળા મા કચરો ભરાઈ છે એટલે પાણી નો નિકાલ પણ નથી થાતો અને માણસો ને નિકળવા મા ખુબ મુશ્કેલીઓ પડે છે અને […]
બગસરામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની જાહેર સભા
બગસરામાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની જાહેર સભા બગસરા ધારી વિધાનસભા ચૂંટણી અંતર્ગત બગસરામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની જાહેર સભા આ સભામાં બગસરા ધારી વિધાનસભા સીટના ઉમેદવાર જેવી કાકડિયા ગુજરાત ભાજપ પક્ષ પ્રમુખ સી આર પાટીલ પુરવઠા પ્રધાન જયેશ રાદડિયા હકુભા જાડેજા તેમજ ગુજરાત ભાજપના અગ્રણી નેતાઓ હાજર રહી મંચ પરથી લોકોને બગસરા ધારી વિધાનસભા સીટના […]
કુકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમરેલી જિલ્લાના નાના મોટા વેપારીઓ લઘુ ઉદ્યોગ કારો માટે આથિર્ક
કુકાવાવ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા અમરેલી જિલ્લાના નાના મોટા વેપારીઓ લઘુ ઉદ્યોગ કારો માટે આથિર્ક સહાય માટે મુખ્ય મંત્રી શ્રી ને કરાયેલ રજુઆત. સમગ્ર વિશ્વ વ્યાપી કેારોના મહામારી અંતર્ગત માચॅ મહિના થી આવેલા લોક ડાઉન ના કારણે સમગ્ર અમરેલી જિલ્લા ના નાનાં મોટાં વેપારીઓ જેવાં કે કાપડ, કટલરી, રેડીમેડ, સોની, દરજી, સુથાર, બુક સ્ટોર, પાન […]
લોક સામના ન્યુઝ ચેનલ આયોજિત સન્માન સમારોહ માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા નો અવસર
લોક સામના ન્યુઝ ચેનલ આયોજિત સન્માન સમારોહ માં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવા નો અવસર મળ્યો. કોરોના વોરિયર્સ તરીકે પ્રમાણપત્ર દ્વારા સન્માન કરાયું. હિરેન તેરૈયા સાવરકુંડલા
બગસરા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે એક જાહેર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું…..
બગસરા પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા આજે એક જાહેર મિટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું….. .જેમાં મોટી સંખ્યા માં પાટીદાર સમાજ ના લોકો ગામડાઓમાંથી તેમજ બગસરા શહેર ના લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ મિટિંગ માં પાસ કન્વીનર અમિત પટેલ, વિરુ રિબડીયા,બગસરા પાસ ના સભ્યો કમલેશ હિરાણી, દર્શીત માલવીયા,મિતાશું રાબડીયા,ઉપેન્દ્ર ગજેરા સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા […]
અમરેલી એસ.બી.આઈ.ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બેંક સખીની ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું.
અમરેલી એસ.બી.આઈ.ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા દ્વારા બેંક સખીની ટ્રેનિંગ નું આયોજન કરવામાં આવ્યું. અમરેલી જિલ્લામાં ચાલતા એસ.બી.આઈ.તાલીમ સંસ્થા દ્વારા બહેનો ને વિવિધ પ્રકારની વિના મૂલ્યે તાલીમ આપવામાં આવે છે તે સંસ્થાનો મુખ્ય હેતુ બેરોજગારી દૂર કરી જરૂરીયાતમંદ લોકોને રોજગારી મેળવી તેમના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બને અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવી શકે.અને ખાસ […]
_🌹👮🏻♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻♂️🌹_* _🙏🏻🌹આજ રોજ *તા.૨૪/૧૦/૨૦૨૦ ના લાંભા ગામ વિસ્તાર ના. જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન અને
*_🌹👮🏻♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻♂️🌹_* _🙏🏻🌹આજ રોજ *તા.૨૪/૧૦/૨૦૨૦ ના લાંભા ગામ વિસ્તાર ના. જય માડી શ્રીનિધિ ફાઉન્ડેશન અને પોલીસ સમનવય , Equitas Trust , દ્વારા લાંભા બલિયાબાપા મંદિર માં નાના બાળકો ૧૫૦ થી વધુ જેટલા બાળકો ને ( એક ટાઈમ ) જમવાનું ( પૂરી , શક , શીરો , પાપડ અને છાસ ) નું વિતરણ કરવા […]
બગસરામાં યુવા ભાજપ દ્વારા ડી.જે. સાથે બાઇક રેલી
બગસરામાં યુવા ભાજપ દ્વારા ડી.જે. સાથે બાઇક રેલી આગામી બગસરા ધારી વિધાનસભાની પેટા ચૂંટણીને અનુલક્ષીને બગસરા શહેરમાં યુવા ભાજપ દ્વારા ડી.જે. સાથે આશરે 250 યુવાનો સાથે બાઇક રેલી યોજવામાં આવી ત્યારે આ તકે બગસરા ધારી વિધાનસભા સીટના ભાજપના ઉમેદવાર જેવી કાકડિયા ના સમર્થનમાં આ બાઈક રેલીનું આયોજન કરવામાં આવેલ બગસરા ભાજપ યુવા મોરચા પ્રમુખ વિપુલ […]
સાવરકુંડલા તાલુકા ના એડવોકેટ યુવાને મેજીસ્ટ્રેટ ની પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી સમગ્ર તાલુકા નું ગૌરવ વધાર્યું.
સાવરકુંડલા તાલુકા ના એડવોકેટ યુવાને મેજીસ્ટ્રેટ ની પરીક્ષા પ્રથમ ક્રમે પાસ કરી સમગ્ર તાલુકા નું ગૌરવ વધાર્યું. સાવરકુંડલા તાલુકા ના પીઠવડી ગામ નો એડવોકેટ યુવાન કિરણ રીબડીયા એ ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ખાતે એલ.એલ.એમ. સેમેસ્ટર- ૨ માં પ્રથમ ક્રમે પાસ કરી સમગ્ર સાવરકુંડલા તાલુકા નું ગૌરવ વધારતા સાવરકુંડલા તાલુકા પંચાયત ના પ્રમુખ રાઘવભાઈ […]








