Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ જિલ્લાના ગામોમાં ગ્લોબલ હેન્ડ વોશિંગ દિવસ ની ઉજવણી કરવામાં આવી

COVID-19 ની મહામારી બાબતે ગ્રામ્ય કક્ષાએ લોકોના વર્તનમાં પરીવર્તન લાવવા અને મહામારી સામે રક્ષણ મેળવવા ડિસેમ્બર-૨૦૨૦ સુધી અભિયાન ચલાવવામાં આવશે.   જૂનાગઢ : જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જૂનાગઢ દ્રારા કાર્યરત સ્વચ્છ ભારત મિશન-ગ્રામિણ યોજના અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રી દ્રારા કોરોના મહામારીથી બચવા લોકોમાં કોવિડ – ૧૯ ની માર્ગદર્શિકાનું પાલન થાય અને કોરોના મહામારીને ફેલાતી […]

Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક તા.૨૭ ઓક્ટોબરના મળશે

  જૂનાગઢ : જિલ્લા સંકલન સમિતી તથા ફરિયાદ સમિતીની મીટીંગ દર માસના ત્રીજા શનિવારે યોજવામાં આવે છે. હાલમાં રાજ્યમાં કોરોના વાયરસથી થતાં રોગચાળાને ફેલાતો અટકાવવા માટે અગમચેતીનાં ભાગરૂપે જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા જિલ્લા ફરિયાદ તથા સંકલન સમિતીની બેઠકો મોકુફ રાખવામાં આવેલ હતી. બાદ જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા મળેલ સૂચના મુજબ જિલ્લા સંકલન સમિતી તથા ફરિયાદ સમિતીની માહે […]

Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ શહેર તથા વંથલીમાં કોરોના અન્વયે કન્ટેઈન્મેન્ટ વિસ્તાર જાહેર કરાયા

જૂનાગઢ. : જૂનાગઢ શહેર તેમજ વંથલીમાં કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયો છે. જેના પગલે કલેકટરશ્રી દ્વારા કેટલાક વિસ્તાર માઈક્રો કન્ટેનમેન્ટ જાહેર કરવામાં આવ્યો છે. જયારે અહિંનો કેટલોક વિસ્તાર બફર ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ જાહેરનામા મુજબ વોર્ડ નં.૫ ઝાંઝરડા રોડ પર આવેલ જનકપુરી સુપર એપાર્ટમેન્ટ વિંગ-બી નાં બ્લોક નં. ૬૦૧ થી ૭૦૪.વોર્ડ નં.૧૧ બસસ્ટેન્ડ પાસે […]

Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ આરટીઓ દ્રારા ફોર વ્હીલ અને ટુ વ્હીલની સીરીઝનું રીઓકશન થશે

જૂનાગઢ : જૂનાગઢ આરટીઓ દ્રવારા ટુ વ્હીલર અને ફોર વ્હીલની નવી સીરીઝનું રીઓકશન થશે. ટુવ્હીલરની અને ફોર વ્હીલ નવી સીરીઝ GJ-11-BR, GJ-11-CD તથા ટુ વ્હીલ રજીસ્ટ્રેશન માટેની સીરીઝ GJ-11-BS, GJ-11-CB, GJ-11-CE, GJ-11-CF અને ટ્રાન્સપોર્ટ (HGV) GJ-11-VV અંતર્ગત બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર માટે રીઓકશન થશે. બાકી રહેલા ગોલ્ડન અને સીલ્વર નંબર મેળવવા માંગતા અરજદારે […]

Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 જૂનાગઢ જિલ્લામાં સરકારી કચેરીઓની ૨૦૦ મીટરની ત્રિજ્યામાં ઉપવાસ/ધરણા સુત્રોચ્ચાર કરવા પર પ્રતીબંધ

જૂનાગઢ. : હાલમાં જિલ્લા તેમજ સ્થાનિક/તાલુકા કક્ષાએ આવેલ વિવિધ સરકારી કચેરીઓ સમક્ષ રજુઆતના બહાને ઉપવાસ, ધરણા, દેખાવો, સુત્રોચ્ચાર જેવા કૃત્યો કરી પોતાનો વિરોધ દર્શાવતા હોય છે. સરકારી કચેરીઓમાં રોજીંદી કાર્યવાહીમાં રૂકાવટ ઉભી થતી હોય છે. આવા પ્રસંગે કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો ઉદભવે છે. જેથી તે બાબતોનું નિયમન કરવા આવી પ્રવૃતિઓ નિવારી શકાય તે માટે અધિક […]

Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 હવામાન વિભાગની આગાહી અન્વયે ખેડુતોએ કાળજી લેવી

જિલ્લા પંચાયત ખેતીવાડી અધિકારી દ્રારા ભલામણો કરવામાં આવી   જૂનાગઢ : હવામાન વિભાગની આગાહી અનુસાર અરબી સમુદ્રમાં લો પ્રેશર કારણે તારીખ ૧૬ અને ૧૭ ઓક્ટોબરના રોજ સૈારાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમા વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેલી છે. સૈારાષ્‍ટ્રમાં પણ વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. જેને ધ્યાને લઇ ખેડુતો કાળજી રાખવી જરૂરી છે. હાલ […]

Uncategorized

જૂનાગઢ તા.17.10.2020 સખી વનસ્ટોપ સેન્ટર અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ દ્રારા નિરાશ્રીત ત્યકત્તાનું કુટુંબ ભાંગતુ બચાવાયું

જૂનાગઢ. : જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને સખી વન સ્ટોપ સેન્ટર જૂનાગઢ દ્વારા નિરાશ્રીત ત્યકત્તાનું કુટુંબમાં મધ્યસ્થી કરી પુન સ્થાપન કરી ઘર ભાંગતા બચાવાયું છે. સાથે જ કોર્ટનું ભારણ ઘટાડવા માં આવ્યું છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ડિસ્ટ્રિક્ટ કોર્ટ જૂનાગઢ અને સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ઘરના કૌટુંબિક ઝઘડા થી ત્યક્ત્તા એવી નિરાશ્રીત […]

Uncategorized

જુનાગઢ તા.17.10.2020 જૂનાગઢમાં નિરાધાર નવજાત બાળકોનો આધાર અનામી પારણુ

જૂનાગઢ : સામાજીક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સંચાલિત જૂનાગઢ જિલ્લામાં જૂનાગઢ ખાતે શિશુમંગલ સંસ્થા ગાંધીગ્રામ કાર્યરત છે. જેના મેઇન ગેટ પાસે એક અનામી પારણુ મુકવામાં આવેલ છે. જ્યારે અસામાન્ય સંજોગોમાં એવા બાળકનો જન્મ થાય કે જેનું કોઇ વારસ કે સંભાળ લેવાવાળુ કોઇ ન હોય ત્યારે તેવા બાળકને ઘણીવાર કચરા પેટી કે એવી અવાવરૂ જગ્યાએ […]

Uncategorized

કોરોના કાળ મા લોકસેવાર્થે વડિયા મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો.

કોરોના કાળ મા લોકસેવાર્થે વડિયા મિત્ર મંડળ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો. રક્તદાન મહાદાન રૂપે સ્વામિનારાયણ મંદિર ના સંતો દ્વવારા રક્તદાનકરી પ્રારંભ કરાવ્યો. વડિયા કોરોના મહામારી થી સમગ્ર દેશ અને વિશ્વ પીડાઈ રહ્યુ છે ત્યારે દેશના ગામડામાં પણ હાલ કોરોના ના દર્દીઓ રૂપી સ્ટીકર અનેક ઘરના દરવાજે જોવા મળી રહ્યા છે. ત્યારે અનેક લોકો ને લોહી […]

Uncategorized

જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તેથી બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં

બેકિંગ જાફરાબાદ જાફરાબાદના દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે તેથી બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યો…. વનવિભાગ દ્વારા પાંચ દિવસની આગાહી જાહેર કરી છે ત્યારે જાફરાબાદના દરિયા પવન સાથે મોટા મોટા મોજા ઉછાળી રહ્યા છે….. જાફરાબાદના દરિયામાં કરન્ટ હોવા થી તંત્રએ એલર્ટ જાહેર કરવામાં આવ્યો….. અવાજના માછીમારોને દરિયામાં ન જવા તંત્ર દ્વારા ખાસ સુચના […]