*પડધરી : ભારત હોટેલ સર્કલ પાસે માસ્ક તેમજ હેલ્મેટ નહિ પહેરનાર ઈસમોને દંડ ફટકારાયો* પડધરી પોલીસ દ્વારા ભારત હોટેલ સર્કલ પાસે જે મુસાફરોએ અને વાહનચાલકોએ માસ્ક નથી પહેરિયું અથવા હેલ્મેટ નથી પહેરિયો તે લોકો સામે પડધરી પોલીસે લાલ આંખ કરવામાં આવી હતી પડધરી બાયપાસ ભારત હોટેલ સર્કલ પાસે પોલીસ દ્વારા સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું […]
Uncategorized
પડધરી: તાલુકામાં વધુ ત્રણ કોરોનના પોઝિટીવ કેસ સામે આવ્યા*
*પડધરી: તાલુકામાં વધુ ત્રણ કોરોનના પોઝિટીવ કેસ સામે આવ્યા* દિવસે ને દિવસે કોરોના દેશમાં હાહાકાર મચાવી રહીયો છે ત્યારે પડધરી તાલુકામાં વધુ ત્રણ કોરોના કેસ પોઝિટિવ આવ્યા હતા પડધરી તાલુકામાં કોરોનાયે ફરી પાછી ગતી પકડી છે વધુ ત્રણ કોરોના કેસ આવ્યા પડધરી તાલુકા હેલ્થ ઓફીસ ગોરીયા સાહેબ ના જણાવ્યા મુજબ ઈશ્વરીયા ગામે ૧ કેસ અને […]
રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ અમરેલીની મુલાકાત લીધી
રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ અમરેલીની મુલાકાત લીધી વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ જિલ્લાના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે સમીક્ષા બેઠક યોજી સીસીટીવી કેમેરાથી કોરોનાગ્રસ્ત દર્દીની દેખરેખ માટે તૈયાર થયેલા મોનીટરીંગ સેલના નવતર પ્રયોગને બિરદાવતા કમિશનરશ્રી અમરેલી, તા: ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ […]
અમરેલી સિવિલ હોસ્પિટલ અને કોવીડ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે
અમરેલી સિવિલ હોસ્પિટલ અને કોવીડ હોસ્પિટલની મુલાકાત લેતા આરોગ્ય કમિશનર શ્રી જયપ્રકાશ શિવહરે અમરેલી, તા: ૯ સપ્ટેમ્બર ૨૦૨૦ અમરેલી જિલ્લામાં વધતા કોરોનાના કેસોને ધ્યાને લઈ રાજ્યના આરોગ્ય કમિશનર શ્રી જય પ્રકાશ શિવહરેએ આજે અમરેલીની સિવિલ હોસ્પિટલ, કોવીડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આરોગ્ય કમિશનરશ્રીએ સિવિલ હોસ્પિટલ, કોવિડ હોસ્પિટલના કોરોના વૉર્ડની મુલાકાત લઈને સ્થાનિક તબીબો સાથે કોરોના […]
માંગરોળ તા.9.9.2020 પંડયા પરિવાર તરફથી શ્રી મામા પાગલ આશ્રમે પગલોને કરાયું ભોજન
જૂનાગઢ જિલ્લાના માંગરોળ થી આશરે 35 કી.મી.દૂર માધવપુર નજીક આવેલ શ્રી મામા પાગલ આશ્રમ આવેલ છે કે જયાં પાગલો ની ખુબજ સારી રીતે સાળ સંભાળ રાખવામાં આવે છે ત્યાં આજ તા.૯-૯-૨૦૨૦ ના રોજ માંગરોળ નિવાસી *ડો.સુરેશભાઈ પંડ્યા પરિવાર તરફથી* *દૂધપાક,શાક,પરોઠા,વેજ.પુલાવ નું સ્વાદિષ્ટ ભોજન માનસિક દિવ્યાંગો ને માનપૂર્વક જમાડવામાં આવ્યું* મામા પાગલ આશ્રમ ગ્રુપ વતી *ડો.સુરેશભાઈ […]
બાબરા તાલુકા ના યુવા પત્રકાર હરેશભાઈ પરમાર અને રાહુલભાઈ પરમાર ની લાડકી ભાની વિધીકા નો આજે જન્મદિવસ છે.
બાબરા તાલુકા ના યુવા પત્રકાર હરેશભાઈ પરમાર અને રાહુલભાઈ પરમાર ની લાડકી ભાની વિધીકા નો આજે જન્મદિવસ છે. (તમામ સગાહ-વાહલા, મિત્રો સહિત વિધીકા ને જન્મ દિવસ ની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.) બાબરા. તા.૯/૯/૨૦ બાબરા તાલુકા ના યુવા પત્રકાર અને ચમારડી ગામના વતની તેમજ શ્રી ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજ ના યુવા આગેવાન સામાજીક કાર્યકર્તા એવા હરેશભાઈ […]
પડધરી તાલુકાના તરઘડી ગામે આવેલ દુર્ગેશ ઇન્ડસ્ટ્રીમાં તમામ મજૂરોના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા*
*પડધરી તાલુકાના તરઘડી ગામે આવેલ દુર્ગેશ ઇન્ડસ્ટ્રીમાં તમામ મજૂરોના કોરોનાના સેમ્પલ લેવામાં આવ્યા તમામ સેમ્પલ નેગેટિવ આવ્યા* પડધરી તાલુકાના તરઘડી ગામમાં આવેલ દુર્ગેશ ઇન્ડસ્ટ્રીમાં તમામ મજૂરો ના કોરોના ના સેમ્પલ લેવામાં આવ્યા હતા ખાસ કરીને પડધરી તાલુકા હેલ્થ ઓફીસ ગોરિયા સાહેબ ના જણાવ્યા મુજબ ૯૫ જેટલા સેમ્પલ લેવામાં આવ્યા હતા ૯૫ સેમ્પલ નેગેટિવ આવતા તંત્ર […]
પડધરીના મોટા ખીજડીયા ગામની શાળાએ સાર્થક કર્યો શિક્ષક દિન : દીકરીના અભ્યાસ માટે વાલી સાથે સમજાવટ*
*પડધરીના મોટા ખીજડીયા ગામની શાળાએ સાર્થક કર્યો શિક્ષક દિન : દીકરીના અભ્યાસ માટે વાલી સાથે સમજાવટ* મોટા ખીજડીયા સી. આર.સી.ની લક્ષ્મિવાડી શાળાની ધોરણ ૫ ની દીકરી ચૌહાણ ધક્ષુ કરશનભાઈ જે ખૂબ આર્થિક રીતે પછાત સમાજમાંથી આવે છે તેને પ્રતિભાશાળી વિધાર્થી તરીકેનું બહુમાન મળ્યું પરંતુ આ દીકરીને તેના માતાપિતા એ આગળ અભ્યાસ ન કરવા દીધો શાળાના […]
મોટી પાનેલી કોરોના મહામારી વચ્ચે પણ વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈને આપ્યું ટીચિંગ મટીરીયલ ખાનગીશાળાના કર્તવ્યનિષ્ઠ શિક્ષકોનું મૂલ્ય કોણ આંકશે??
મોટી પાનેલી : કોરોના મહામારી વચ્ચે બાળકોના અભ્યાસમાં ભારે ખલેલ પહોંચેલ છે માર્ચ થી બંધ થયેલ શાળાઓ હજુ સુધી ખુલવા પામેલ નથી જૂન માસ થી સત્ર ચાલુ થવાનું હોય જે વધતા જતા કોરોના કેશ ને લઈને હજુ શાળાઓ ક્યારે ખુલશે તે નક્કી નથી થઇ શકતું ત્યારે સરકારે ટીવીના માધ્યમથી હોમલર્નિંગ અભ્યાસ ચાલુ કરેલ છે […]
સાવરકુંડલા વોડૅ નં (9) ના મસીહા સમાન કોર્પોરેટર રાજે ભાઈ ચૌહાણ ઉર્ફ (ટકાભાઈ) ની પ્રશંસનીય કામગીરી*
*સાવરકુંડલા વોડૅ નં (9) ના મસીહા સમાન કોર્પોરેટર રાજે ભાઈ ચૌહાણ ઉર્ફ (ટકાભાઈ) ની પ્રશંસનીય કામગીરી* સાવરકુંડલા વોડે નં (9) ના કાઊનસીરલ ટકાભાઈ ચૌહાણ ની પ્રશંસનીય કામગીરી . સાવરકુંડલા નગરપાલિકા ના કોર્પોરેટર અને કોગ્રેસ કાર્યકર ટકાભાઈ ચૌહાણે .આજ રોજ પોતાના વોડૅ મા વરસાદ ના કારણે પડેલ ખાડા કીચડ અને થતી ગંદકી થી વિસ્તારમાં વસવટ કરતા […]








