*પડધરીની લોટસ સ્કૂલમાં પાંચ હજાર ઔષધીય રોપાનું વાવેતર* વર્તમાન પરિસ્થિતિ માં કોરોનાની મહામારી થી સમગ્ર વિશ્વ સંઘર્ષ કરી રહિયુ છે તેની સામે રક્ષણ મેળવવા તેમજ લોકોની રોગપ્રતિકારક શક્તિ વધારવા ખાસ કરીને આપણી જૂની ઔષધીય વનસ્પતિ નું બાળકોની અંદર તેની ઓળખ સમજ તેમજ તેનાં ઉપયોગની માહિતીના હેતુ ધ્યાન માં લઇ ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ ગાંધીનગર દ્વારા […]
Uncategorized
અમદાવાદ શહેર ના જુહાપુરા વિસ્તાર માં F.D.high school ( Guj. Mideam ) and F.D. primery
અમદાવાદ શહેર ના જુહાપુરા વિસ્તાર માં F.D.high school ( Guj. Mideam ) and F.D. primery School & baby Collage ( Guj. Mideam ) મકતમપુર! શાળા અને કોલેજ માં મહિલા સશકિતકરણ ની વેજલપુર પોલીસ સ્ટેશન ( SHE – Team ) અને 181 મહિલા અભાયમ હેલ્પ લાઇન દ્વારા શાળા ના શિક્ષકો ને મહિલા સશકિતકરણ ની માહિતી આપવામાં […]
અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબનું ઉદ્દઘાટન કરતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક
અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ-૧૯ ટેસ્ટીંગ લેબનું ઉદ્દઘાટન કરતા જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક અગાઉ સેમ્પલ ભાવનગર મોકલવામાં આવતા બે થી ત્રણ દિવસની જગ્યાએ હવે માત્ર ૫ થી ૬ કલાકમાં રિઝલ્ટ મળશે અદ્યતન સાધનોથી સજ્જ લેબ ૨૪ કલાકમાં અંદાજે ૨૦૦ જેટલા ટેસ્ટની ક્ષમતા ધરાવે છે અમરેલી, તા: ૩ સપ્ટેમ્બર ૨૦૨૦ આજે શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે […]
માંગરોળ તા.30.8.2020 માંગરોળ ભાજપ કાર્યાલય ખાતે મન કી બાત કાર્યક્રમ નિહાળતા ભાજપના અગ્રણીઓ
કોરોના મહામારી ના સંકટ પર PM મોદીની ચર્ચા ગયા વખતે પાકિસ્તાન પર નિશાન સાધવામાં આવ્યું હતુ વડાપ્રધાન નેરેન્દ્ર મોદી તેમના રેડિયો કાર્યક્રમ ” મન કી બાત ” ના માધ્યમ દ્રારા રાષ્ટ્રને સંબોધિત કર્યા છે. ” મન કી બાત ” માં પીએમ મોદીએ કહ્યું કે કોરોના કપરા કાળમાં નાગરિકોમાં પોતાની જવાબદારીની ભાવના અનુભવેલી છે લોકો દરેક […]
વડિયા ની સુરવો નદીમાં સેલ્ફી લેતા તણાય ગયેલ યુવાન નુ મૃત્યુ,
વડિયા ની સુરવો નદીમાં સેલ્ફી લેતા તણાય ગયેલ યુવાન નુ મૃત્યુ, તંત્ર ની જહેમત થી 24કલાકે મૃતદેહ સ્મશાન પાસે ની ધાબી પાસેથી મળ્યો. વડિયા વડિયા વિસ્તારમાં ભારે વરસાદ થી સુરવો ડેમ ના દરવાજા ખોલાતા સુરવો નદી માં ઘોડાપુર ની સ્થિતિ છેલ્લા ઘણા સમય થી જોવા મળતી હતી ગઈ કાલે 6વાગ્યાં આસપાસ રેલવે ના બ્રોડગેજ ના […]
આજે અમરેલી લીલીયા રોડ પરના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી
આજે અમરેલી લીલીયા રોડ પરના નવા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઈ બોઘરા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા માહિતી કચેરી – અમરેલી સુમિત ગોહિલ રિપોર્ટ : રસિક વેગડા […]
સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં
સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ડો. ભરતભાઈ બોઘરા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો સાવરકુંડલા, તા: ૨૯ ઓગસ્ટ ૨૦૨૦ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન શ્રી ભરતભાઈ બોઘરા અને સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી […]
પડધરી ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતાં પાકને ભારે નુક્સાની* પડધરી ગ્રામ્ય વિસ્તારની અંદર જે વરસાદ વરસ્યો હતો જેને
*પડધરી ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં પાણી ભરાતાં પાકને ભારે નુક્સાની* પડધરી ગ્રામ્ય વિસ્તારની અંદર જે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેતરો માં પાણી ભરાઈ જતા જે લઈ પડધરી તાલુકાના ખેડૂતોમાં ચિંતાનો વિષય ઉઠ્યો છે ખાસ કરીને ઘણા દિવસો વીતી ગયા હતા જે વરસાદ વરસ્યો હતો જેને લઇ ને હજી સુધી વરસાદ ના પાણી ખેતરોમાં ભરાયાં હતાં […]
કુકાવાવ ના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અરવિંદ ભાઈ સોની ની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ના સંગઠન મંત્રી તરીકે નિમણૂક.
કુકાવાવ ના ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ અરવિંદ ભાઈ સોની ની અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ના સંગઠન મંત્રી તરીકે નિમણૂક. તાજેતરમાં અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ ચતુરભાઈ અકબરી દ્વારા કુકાવાવ ચેમ્બર પ્રમુખ અરવિંદ ભાઈ સોની ને અમરેલી ડિસ્ટ્રિક્ટ ચેમ્બર ઓફ કોમર્સ ના સંગઠન મંત્રી તરીકે નિયુકત કરવામાં આવતા કુકાવાવ ગામ નું અને કુકાવાવ તાલુકા […]
સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતિમાં
સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતિમાં ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતલક્ષી યોજનાઓ અંગે માહિતગાર કાર્યક્રમ યોજાયો અમરેલી, તા: ૨૮ ઓગસ્ટ ૨૦૨૦ આજે ધારી માર્કેટિંગ યાર્ડ ખાતે સાંસદ શ્રી નારણભાઇ કાછડીયા અને મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરીની પ્રેરક ઉપસ્થિતિમાં ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે […]









