રામલલ્લા ની જન્મ ભૂમિ અયોધ્યા માં રામ મંદિર ના શિલાન્યાસ પ્રસંગ ને લઈ બગસરા માં મહાઆરતી કરાય આજ તા.૫/ઓગસ્ટ ૨૦૨૦ ના રોજ ૫૦૦ વર્ષ થી અયોધ્યા નગરી માં ભગવાન શ્રી રામ મંદિર ના વિવાદિત પ્રશ્ન નો કાયમી નિરાકરણ કરી ભગવાન શ્રી રામ ચંદ્ર્જી ના મંદિર ના શિલાન્યાસ માટે આપણા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી […]
Uncategorized
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ખાતે શ્રી રામજી મંદિર માં દીપ પ્રગટાવી પુજા અર્ચના કરવામાં આવી
અમરેલી તા.5.8.2020 અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ખાતે શ્રી રામજી મંદિર માં દીપ પ્રગટાવી પુજા અર્ચના કરવામાં આવી અયોધ્યામાં આજે માહોલ દિવાળી જેવો ઉત્સવનો છે અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં રામ મંદિર નું ભૂમિ પૂજન થઈ રહ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, સંઘના વડા મોહન ભાગવત અને ઉત્તર પ્રદેશ રાજ્યના રાજ્યપાલ આનંદીબેન […]
જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ
જન્મ દિવસ ની હાર્દિક શુભકામનાઓ ચિ. યુવરાજ સૌના લાડકવાયા શ્રી યુવરાજ અમિતભાઈ વેગડા – ચુડા (સોરઠ) વાળા નો આજે તા.-3/8/2020 ના રોજ જન્મ દિવસ છે ત્યારે સહું સગા – સંબંધીઓ યુવરાજ ને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ પાઠવે છે. આપ ભણી ગણી ને આગળ વધી વેગડા પરિવાર તથા રાજગોર સમાજ નું ગૌરવ વધારો તેવી શુભેચ્છાઓ. […]
ભાઈઓ,બહેનો અને વડીલો ધારી બગસરા ખાંભા ની
જાગો જાગો જાગો નમસ્કાર ભાઈઓ,બહેનો અને વડીલો ધારી બગસરા ખાંભા ની વિધાનસભા ની ચૂંટણી નજીક આવી રહી છે તો આપડે સવ જાણીએ છીએ કે છેલા 15 વર્ષથી હેરાન થતાં આવ્યા છીએ તો હું ધારી વિધાનસભા ની ચૂંટણી લડી રહ્યો છું પણ લોકો ના હિત માટે લોકો ના કામ માટે ગરીબલોકો ના કામ માટે વેપારીઓ માટે,હું […]
વડિયા પીજીવીસીએલ ના ક્રોન્ટ્રાકટ થી કામ કરતા મજુર ને વીજશોક લગતા ગંભીર ઇજા સુલતાનપુર ગામ ની સ્ટ્રીટલાઈટ ના પાવર થી વીજશોક
વડિયા પીજીવીસીએલ ના ક્રોન્ટ્રાકટ થી કામ કરતા મજુર ને વીજશોક લગતા ગંભીર ઇજા સુલતાનપુર ગામ ની સ્ટ્રીટલાઈટ ના પાવર થી વીજશોક લાગ્યા ની ચર્ચા વડિયા વડિયા ના પીજીવીસીએલ ના જ્યોતિગ્રામ યોજના નીચે ગ્રામીણ વિસ્તારમાં માંગણી મુજબ મંજુર થયેલી નવી વીજલાઇન ના પોલ અને કેબલ નાખવાનું કાર્ય ખાનગી કોન્ટ્રાકટ મારફત આપવામાં આવે છે. આ કામ માટે […]
અમરેલી જિલ્લામાં આજે તા. ૧ થી ૭ ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે*
*અમરેલી જિલ્લામાં આજે તા. ૧ થી ૭ ઓગષ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરાશે* *બાળકના સર્વગ્રાહી વિકાસ માટે છ માસ સુધી માત્ર માતાનું દૂધ આપવા અંગે સમજણ અપાશે* *કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને સોશિયલ મીડિયા, રેડિયો-ટીવી કાર્યક્રમો મારફતે જાગૃત કરાશે* અમરેલી, તા: ૩૧ જુલાઈ ૨૦૨૦ અમરેલી જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ અને આઈ.સી.ડી.એસ વિભાગ દ્વારા […]
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેઇન બજારમાં આવતી શ્રીનાથજી હવેલી હિંડોળાના દર્શન
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેઇન બજારમાં આવતી શ્રીનાથજી હવેલી હિંડોળાના દર્શન અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેઇન બજારમાં આવતી શ્રીનાથજી હવેલી હિંડોળાના દર્શન પવિત્ર અગિયારસ મોટીકુકાવાવ શ્રીનાથજી હવેલી ના ગ્રામજનોએ લાભ લીધો હતો પુષ્ટિમાર્ગમાં ૧૧ ભાવની મિસરી હોય છે. (૧) પવિત્રા અગિયારસ: પવિત્રા અગિયારસ ના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્રું ધરતી વખતે જે મિસરી ધરાવવામાં […]
અમરેલી જિલ્લામાં વધુ ૪ કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૪૦૬* *૧૬ મૃત્યુ, ૨૪૫ ડિસ્ચાર્જ અને ૧૪૫ સારવાર હેઠળ*
*અમરેલી જિલ્લામાં વધુ ૪ કોવિડ-૧૯ના પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૪૦૬* *૧૬ મૃત્યુ, ૨૪૫ ડિસ્ચાર્જ અને ૧૪૫ સારવાર હેઠળ* અમરેલી, તા: ૩૦ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૩૦ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. સાવરકુંડલાના રઘુવંશીપરાના ૬૧ વર્ષીય પુરુષ, અમરેલીના શેડુભારના ૫૮ વર્ષીય પુરુષ, અમરેલીના શેડુભારના ૭૬ વર્ષીય પુરુષ અને અમરેલીના જસવંતગઢના ૬૦ […]
ભુગર્ભ ટાંકાની સહાય માટે ખેડૂતો ૨૫ મી ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે* અમરેલી, તા: ૩૦ જુલાઈ ૨૦૨૦
*ભુગર્ભ ટાંકાની સહાય માટે ખેડૂતો ૨૫ મી ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજી કરી શકશે* અમરેલી, તા: ૩૦ જુલાઈ ૨૦૨૦ વર્ષ ૨૦૨૦-૨૧ માટે i-khedut પોર્ટલ પર ખેતીવાડી ખાતાની નવી યોજના ટપક સિચાઈ મારફત પાણીના કરકસર યુક્ત ઉપયોગ માટે કોમ્યુનીટી બેઝ ભૂગર્ભ પાણીના ટાંકા બનાવવા માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તા.૨૫/૦૮/૨૦૨૦ સુધી અરજી કરી શકાશે.આ યોજનાનો લાભ/સહાય લેવા […]
રાષ્ટ્રકક્ષાએ વિજેતા કે ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને શિષ્યવૃતિ મેળવવા જોગ* અમરેલી, તા: ૩૦ જુલાઈ ૨૦૨૦
*રાષ્ટ્રકક્ષાએ વિજેતા કે ભાગ લીધેલ હોય તેવા ખેલાડીઓને શિષ્યવૃતિ મેળવવા જોગ* અમરેલી, તા: ૩૦ જુલાઈ ૨૦૨૦ રમત ગમત વિભાગ દ્વારા વિવિધ શાળાકીય અં-૧૪, અં-૧૭ અને-૧૯ રમતોની સ્પર્ધામાં ભાગ લઈ રાષ્ટ્રકક્ષાએ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમ મેળવનાર ખેલાડીને રૂ. ૨૫૦૦/- ની વાર્ષિક શિષ્યવૃત્તિ મળે છે. તેમજ રાષ્ટ્રકક્ષાએ આ રમત સ્પર્ધાઓમાં ભાગ લીધેલ હોય અને ઘનિષ્ટ પ્રશિક્ષણ મેળવેલ […]






