*દિવ્યાંગ વ્યક્તિઓની પારિતોષિક સ્પર્ધાના ફોર્મ ભરી તા: ૨૪ ઓગષ્ટ સુધીમાં જમા કરાવવા* અમરેલી, તા: ૩૦ જુલાઈ ૨૦૨૦ પ્રત્યેક વર્ષની જેમ આ વર્ષે રાષ્ટ્રીય/રાજ્ય દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધા વર્ષ ૨૦૨૦ માટે શારીરિક ક્ષતિ ધરાવતા, અંધ, બહેરા, મૂંગા, અપંગ તેમજ રક્તપિત્ત તથા મંદબુદ્ધિ વાળા કર્મચારી, સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓ અને તેમના કામ રાખતા નોકરી દાતાઓ તથા તેમને નોકરી […]
Uncategorized
ઠા.મોહનલાલ કાંતિલાલ સાગલાણી મોટી કુંકાવાવ ઉ.73 તે
ઠા.મોહનલાલ કાંતિલાલ સાગલાણી મોટી કુંકાવાવ ઉ.73 તે સ્વ.વિમલ ભાઈ સાગલાણી તથા ધર્મેશભાઈ સાગલાણી તથા મીતાબેન કમલેશકુમાર સુબા (મેંદરડા) તથા નીતાબેન જીતેન્દ્રકુમાર રાયચુરા (જૂનાગઢ) ના પિતાશ્રી તથા સ્વ.સુરેશભાઈ તથા ધીરુભાઈ તથા સંજયભાઈ (અમરેલી) તથા જયપ્રકાશભાઈ (ઉના) ના ભાઈ તે ધીરુભાઈ વનમાળીદાસ ખીરૈયા (જૂનાગઢ) વાળા ના બનેવીનુ તારીખ 29-07-2020 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે જેનુ ટેલિફોનિક […]
વડિયા ની ગોવર્ધન ગૌશાળા માં કોરોના કાળ માં મદદ કરતા વતન પ્રેમી ઓ જમનાદાસ સાંગાણી પરિવાર તરફ થી ગૌશાળા ને 50000/અને
વડિયા ની ગોવર્ધન ગૌશાળા માં કોરોના કાળ માં મદદ કરતા વતન પ્રેમી ઓ જમનાદાસ સાંગાણી પરિવાર તરફ થી ગૌશાળા ને 50000/અને હવેલી ને 25000/નુ દાન અપાયું વડિયા કોરોના કાળ માં વડિયા ના વતન પ્રેમી આર્થિક સધ્ધર લોકો એ પોતાના વતન ના લોકો ની કોરોના કાળ ના સંકટ સમય માં મદદ કરતા જોવા મળી રહ્યા છે. […]
અમરેલી જિલ્લામાં વધુ ૧૪ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૩૬૬*
*અમરેલી જિલ્લામાં વધુ ૧૪ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૩૬૬* *૧૬ મૃત્યુ, ૨૧૪ ડિસ્ચાર્જ અને ૧૩૬ સારવાર હેઠળ* અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦ આજે તા. ૨૮ જુલાઈના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. જાફરાબાદના ટિંબીના ૬૨ વર્ષીય પુરુષ, સાવરકુંડલાના અમતૃવેલના ૭૦ વર્ષીય પુરુષ, અમરેલીના ભક્તિનગર-વૃંદાવન પાર્કના ૭૩ વર્ષીય પુરુષ, કુંકાવાવના ખજૂરીના ૬૨ […]
રોજગાર વિભાગ દ્વારા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન* અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦
*રોજગાર વિભાગ દ્વારા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન* અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦ રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા સમયાંતરે ભરતીમેળા યોજવામાં આવે છે. પરંતુ તાજેતરમાં કોરોનાની મહામારીના કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારો એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત ન જણાતા ઓનલાઇન ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ જગ્યા […]
અમરેલી – રોજગારવાચ્છું ઉમેદવારો જોગ* ઓનલાઇન ભરતીમેળામાં ભાગ લેવા આપેલી લિંક મારફત
*અમરેલી – રોજગારવાચ્છું ઉમેદવારો જોગ* ઓનલાઇન ભરતીમેળામાં ભાગ લેવા આપેલી લિંક મારફત ઉમેદવારોએ ફોર્મ ભરવાનું રહેશે. વધુ માહિતી માટે રોજગાર કચેરી અમરેલીનો ૦૨૭૯૨ ૨૨૩૩૯૪ ઉપર સંપર્ક કરો. https://t.co/cixODLHoeA https://t.co/lKnPryC0yG https://t.co/Tmiu4LYV2i https://t.co/SkdV5qva8t https://t.co/wisaiyonfY જિલ્લા માહિતી કચેરી – અમરેલી સુમિત ગોહિલ રિપોર્ટ : રસિક વેગડા (મોટીકુકાવાવ)
*બાઢડાથી રાજુલા જતા ઝાપોદર ગામ પાસેના પુલ પર પસાર થવા પર પ્રતિબંધ* અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦
*બાઢડાથી રાજુલા જતા ઝાપોદર ગામ પાસેના પુલ પર પસાર થવા પર પ્રતિબંધ* અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦ માર્ગ અને મકાન વિભાગના અધિકારીશ્રીઓ દ્વારા અમરેલી-સાવરકુંડલા-બાઢડા-રાજુલા- હિંડોરણા રોડ (પ્રગતિપથ)થી એટલે કે બાઢડા જંકશનથી શરૂ થઈ રાજુલા બાયપાસ સુધીના રસ્તાનું ઈન્સ્પેકશન કરાતા ઝાપોદર ગામ પાસે આવેલા ૧૦ ગાળાના પુલ રાજુલા સાઈડથી ૧૦ માં ગાળાના ટી-બીમ ગર્ડરમાં મોટી તિરાડો […]
જાફરાબાદ, રાજુલા અને બાબરા આઈ.ટી.આઈ.માં એડમિશન માટે ૨૧ ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે* અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦
*જાફરાબાદ, રાજુલા અને બાબરા આઈ.ટી.આઈ.માં એડમિશન માટે ૨૧ ઓગસ્ટ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકાશે* અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦ રોજગારીની ઉત્તમ તકો ધરાવતા ઔદ્યોગિક તાલીમ સંસ્થા એટલે કે આઈ.ટી.આઈ. ખાતે એડમિશન મેળવવા માટે ફોર્મ ભરવાની કાર્યવાહી તા: ૨૦ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવી છે. તેમજ આ ઓનલાઇન ભરેલા ફોર્મ જિલ્લાની કોઈપણ આઈ.ટી.આઈ. ખાતે તા: ૨૧ ઓગસ્ટ સુધીમાં […]
ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓને નાણાકીય સહાય મેળવવા જોગ*
*ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓને નાણાકીય સહાય મેળવવા જોગ* *ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી મંડળીઓને નાણાકીય સહાય મેળવવા જોગ* અમરેલી, તા: ૨૮ જુલાઈ ૨૦૨૦ ટૂંકી મુદત અને મધ્યમ મુદતનું ધિરાણ તેમજ વસુલાત તથા સભાસદોની થાપણ વધારવા નાણાંકીય સહાય આપવાની યોજના અમલમાં છે. જે માટે પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સેવા સહકારી મંડળીઓ કે જે છેલ્લા […]
અમરેલી જીલ્લા ઈન્ફોર્મેશન બ્યુરો ના પી.એસ.આઈ. શેખવા સાહેબ ને પોલીસ ઈન્સ્પેકટર તરીકે પ્રમોશન મળતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી.
અમરેલી જીલ્લા ઈન્ફોર્મેશન બ્યુરો ના પી.એસ.આઈ. શેખવા સાહેબ ને પોલીસ ઈન્સ્પેકટર તરીકે પ્રમોશન મળતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. અમરેલી જીલ્લા ઈન્ફોર્મેશન બ્યુરો ના પી.એસ.આઈ. કમલેશભાઈ જે. શેખવા સાહેબ ને પોલીસ ઈન્સ્પેકટર તરીકે પ્રમોશન મળતા અમરેલી જીલ્લા કાઠી ક્ષત્રીય સમાજ ના અગ્રણી અશોકભાઈ ખુમાણ, મોટા ઝીંઝુડા ગામ ના પૂર્વ સરપંચ ભાભલુંભાઈ […]



