Uncategorized

જન્મદિવસની શુભકામના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા રિપોર્ટર વિતલબેન પિસાવાડિયા ની લાડકડી દીકરી કૃપાબેન પિસાવાડિયા જન્મદિવસની હાર્દિક શુભકામના યાત્રાધામ દ્વારકા

જન્મદિવસની શુભકામના દેવભૂમિ દ્વારકા જિલ્લાના મહિલા રિપોર્ટર વિતલબેન પિસાવાડિયા ની લાડકડી દીકરી કૃપાબેન પિસાવાડિયા જન્મદિવસની હાર્દિક શુભકામના યાત્રાધામ દ્વારકા ના રહેવાસી એવા વિતલબેન પિસાવાડિયા મહિલા પત્રકાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકાર માં પોતાની આગવી ઓળખ ધરાવે છે અને આજે એમની આજે લાડકી દીકરી નો કૃપા નો જન્મદિવસ હોય ત્યારે કૃપાબેન પણ મોટું ટેલેન્ટ ધરાવે છે સોશિયલ […]

Uncategorized

વિવિધ યોજનાઓ અંગે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આજે તા.૨૮ જુલાઈના કિશોરીઓને માહિતગાર કરાશે*

*વિવિધ યોજનાઓ અંગે ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા આજે તા.૨૮ જુલાઈના કિશોરીઓને માહિતગાર કરાશે* અમરેલી, તા: ૨૭ જુલાઈ ૨૦૨૦ સ્કીમ ફોર એડોલેસન્ટ ગલ્સ(SAG) યોજના ભારત સરકારશ્રી દ્વારા અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત ૧૧ થી ૧૪ વર્ષની શાળાએ ન જતી કિશોરીઓને પોષણને લગતી સેવાઓ અને પોષણ તથા આરોગ્ય શિક્ષણ અને જીવન કૌશલ્ય શિક્ષણ આપવામાં આવે છે, આ […]

Uncategorized

શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન.કરવામાં આવ્યું*

માંગરોળ તા.27.7.2020 *શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા કોરોના વોરિયર્સનું સન્માન.કરવામાં આવ્યું* *જૂનાગઢ જિલ્લા ના માંગરોળ ના રહેવાસી એવા પૂજાબેન સુરેશભાઈ ઉપાધ્યાય નું કોરોના વોરિયર્સ તરીકે નું ખાસ સન્માન કરવામાં આવ્યું હતું* *આજ રોજ તા.૨૬.૦૭.૨૦૨૦,રવિવારના દિવસે શિવમ્ ચક્ષુદાન આરેણા દ્વારા સ્ટાફ નર્સ સીવીલ હોસ્પિટલ અમદાવાદ કોરોના વોર્ડમાં ફરજ બજાવતા પૂજાબેન સુરેશભાઈ ઉપાધ્યાયનું પ્રમાણપત્ર,શ્રી મદ્ ભાગવતગીતા,ગીતા માધુર્ય અને […]

Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામે આરોગ્ય વર્ધક ઉકાળાનું વિતરણ કરવામાં આવ્યું આયુર્વેદિક દ્રવ્યોના ઉપયોગથી બનાવેલ ઉકાળો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. અમરેલી જિલ્લાના મોટીફૂંકાવાવ ગામે કોરોના થી બચવા તેમજ લોકો ની રોગ પ્રતિકારક શક્તિ જળવાઇરહે તેવા ઉમદા હેતુ થી અગ્રણીઓ દ્વારા રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળા નું વિતરણ કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છેકે હાલમાં કોરોના સંક્રમણ […]

Uncategorized

સોરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીના ડિરેક્ટર અને એડવોકેટ શ્રી યોગેશભાઈ દવે ની અમરેલી જિલ્લા ખાતે નોટરી તરીકે નિયુકિત થવા બાદલ ખુબ ખુબ અભિનંદન

સોરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીના ડિરેક્ટર અને એડવોકેટ શ્રી યોગેશભાઈ દવે ની અમરેલી જિલ્લા ખાતે નોટરી તરીકે નિયુકિત થવા બાદલ ખુબ ખુબ અભિનંદન કુંકાવાવ મોટી ખાતે સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળીના ચેરમેન શ્રી અનિલભાઈ વેકરીયા, મંત્રી શ્રી દિપકભાઈ અંબાલીયા જનરલ એમ.ડી. શ્રી.જયસુખભાઇ ગોંડલીયા વિ. સ્વામી વિવેકાનંદ વિમાં યોજના હેઠળ સભાસદ શ્રી વજુભાઇ દેવાભાઇ ગોહિલનું અવસાન થતાં તેમના […]

Uncategorized

આત્મનિર્ભર યોજના અંતર્ગત લાભાર્થી ઓ ને ચેક વિતરણ કાર્યક્રમ ૨૩/૭/૨૦૨ ના રોજ “social distancing”

આત્મનિર્ભર યોજના અંતર્ગત લાભાર્થી ઓ ને ચેક વિતરણ કાર્યક્રમ ૨૩/૭/૨૦૨ ના રોજ “social distancing” નિયમના પાલન સાથે રૈયા રોડ બ્રાન્ચ ખાતે યોજાયો જેમાં શહેર બીજેપી પ્રમુખ શ્રી કમલેશ મીરાણી વી. વી. પી. એન્જી. કોલેજ ના ટ્રસ્ટી શ્રી સંજીવ ભાઈ ઓઝા આરોગ્ય શાખા ના ચેરમેન શ્રી જૈમિન ઠાકર બાંઘકામ શાખા ના ચેરમેન શ્રી મનીષભાઈ રાડિયા બેંક […]

Uncategorized

કોરોના સંક્રમણ ને રોકવા વડિયા વિસ્તારમાં ધનવંતરી રથ થી ડોર ટૂ ડોર દવા વિતરણ

કોરોના સંક્રમણ ને રોકવા વડિયા વિસ્તારમાં ધનવંતરી રથ થી ડોર ટૂ ડોર દવા વિતરણ મામલતદાર ભીંડી, સરપંચ ઢોલરીયા, આરોગ્ય તંત્ર એ સ્લમ વિસ્તારમાં દવા નૂ વિતરણ કર્યું વડિયા કોરોના મહામારી થી પરેશાનીઅમરેલી ના તંત્ર ને જાણે બુલેટ ટ્રેન ની ગતિએ કામે લગાડ્યું હોય તેમ રોજ એક નવી કામગીરી ના નામે ફિલ્ડ માં જોવા મળી રહ્યુ […]

Uncategorized

અમરેલી વડિયા વડિયા મામલતદાર ટિમ દ્વારા કન્ટેન્ટમેન્ટ જોન તેમજ હોમ કોરોન્ટાઇન વ્યકિતી ઓ ની ચકાસણી કરવામાં આવી….

અમરેલી વડિયા વડિયા મામલતદાર ટિમ દ્વારા કન્ટેન્ટમેન્ટ જોન તેમજ હોમ કોરોન્ટાઇન વ્યકિતી ઓ ની ચકાસણી કરવામાં આવી…. પ્રાંત અધિકારી ઈટાલીયા સાહેબ અમરેલી ની સૂચના તેમજ માર્ગદર્શન અનુસાર વડિયા તાલુકા ના ઢું પીપરિયા તેમજ ખાન ખીજડિયા ગામો ના કન્ટેઇન્ટ મેન્ટ જોન ના કુલ 9 ઘર અને 43 વ્યકિતી ઓની ચકાસણી ટોમ મામલતદાર વડિયા દ્વારા કરવામાં આવી […]

Uncategorized

અમરેલી જીલ્લાના લીલીયા યુનિટના હો.ગા. સભ્યશ્રી વિશાલ રમેશભાઈ વાળા નાઓનું અવસાન થતાં તેઓના વારસદાર

અમરેલી જીલ્લાના લીલીયા યુનિટના હો.ગા. સભ્યશ્રી વિશાલ રમેશભાઈ વાળા નાઓનું અવસાન થતાં તેઓના વારસદાર ગં.સ્વ.ખુશ્બુ બેન વિશાલભાઈ વાળા નાઓને મૃત્યુ સહાય ₹.૧૫૦૦૦૦/- અને મરણોત્તર સહાય ₹.૫૦૦૦ કુલ મળીને ₹.૧,૫૫,૦૦૦/- મે.કમાન્ડન્ટ જનરલ સા.શ્રી હોમગાર્ડઝ ગુજરાત રાજ્ય; અમદાવાદ (કલ્યાણ નિધિ) દ્રારા દરખાસ્ત મંજુર કરાતા આજરોજ તારીખ-૨3/૦૭/૨૦ ના રોજ શ્રી અશોક જોષી જીલ્લા કમાન્ડન્ટશ્રી, અમરેલીના વરદ હસ્તે ચેક […]

Uncategorized

ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી / ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ખડસલી ગ્રામ પંચાયતનાં સંયુક્ત ઉપક્રમે લોકશાળા અને ખડસલી ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું.

ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી / ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ખડસલી ગ્રામ પંચાયતનાં સંયુક્ત ઉપક્રમે લોકશાળા અને ખડસલી ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું. તા.૧૯/૦૭/૨૦૨૦ આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં છે ત્યારે ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી / ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ખડસલી ગ્રામ પંચાયતનાં સંયુક્ત ઉપક્રમે લોકશાળા અને ખડસલી ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. જેના સહયોગ રૂપે ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી […]