Uncategorized

કોરોના કેસ વધતા તંત્ર આવ્યુ એક્શન માં,ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર દ્વારા કુંકાવાવ ના ખાનગી દવાખાના માં રૂબરૂ તપાસ

કોરોના કેસ વધતા તંત્ર આવ્યુ એક્શન માં,ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર દ્વારા કુંકાવાવ ના ખાનગી દવાખાના માં રૂબરૂ તપાસ ડેપ્યુટી કલેક્ટર ઈટાલીયા અને મામલતદાર પ્રશાંત ભીંડી દ્વારા તાલુકા ના કંટેનમેન્ટ ઝોન નું પણ રૂબરૂ ચેકીંગ કરવામાં આવ્યુ. વડિયા કોરોના મહામારી ના કહેર થી અમરેલી જિલ્લા માં આયાતી લોકો ના સંક્રમણ થી આજે સમગ્ર જિલ્લા માં કોરોના કેસ […]

Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી.કુંકાવાવ શાખા માં સ્વામિ વિવેકાનંદ

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી.કુંકાવાવ શાખા માં સ્વામિ વિવેકાનંદ વિમા યોજના હેઠળ વારસદારને 25000.રુપિયા નો ચેક અપઁણ કરવામાં આવ્યો. આજ રોજ શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી લી. કુંકાવાવ શાખામાં સ્વામિ વિવેકાનંદ વિમા યોજના હેઠળ મંડળીનાં સભાસદ શ્રી વજુભાઈ દેવાભાઈ ગોહિલનુ આકસ્મિક અવસાન થતાં તેમનાં પરિવાર પર આવી […]

Uncategorized

અમરેલી જિલ્લાનું મોટીફૂંકાવાવ ખાતે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર થતા ગ્રામજનો માં ખુશીની લહેર

અમરેલી જિલ્લાનું મોટીફૂંકાવાવ ખાતે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર થતા ગ્રામજનો માં ખુશીની લહેર મોટીફૂંકાવાવ ખાતે વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર થતા ગ્રામજનો માં ખુશીની લહેર અમરેલી જિલ્લાના મોટીફૂંકાવાવ ખાતે જેની ખુબજ લાંબા સમયથી ગ્રામજનો ખુબજ આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા હતા એ વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન યોજનામાં મંજૂર થતા […]

Uncategorized

સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રીએ ખાનગી તબીબો દ્વારા કાર્યરત ફ્લુ ઓપીડીનું નિરીક્ષણ કર્યું*

*સાવરકુંડલા પ્રાંત અધિકારીશ્રીએ ખાનગી તબીબો દ્વારા કાર્યરત ફ્લુ ઓપીડીનું નિરીક્ષણ કર્યું* અમરેલી, તા: ૨૦ જુલાઈ ૨૦૨૦ સાવરકુંડલા પ્રાંત અધિકારી શ્રી આર. આર. ગોહેલ દ્વારા ખાનગી તબીબો દ્વારા કાર્યરત ફ્લુ ઓપીડીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ અંગે વધુ કરતા પ્રાંત અધિકારીશ્રીએ જણાવ્યું હતું કે અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ જેવા મહાનગરોથી આવતા વ્યક્તિઓ પોતાના વતનમાં પાછા […]

Uncategorized

ખોડિયાર ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વોરા તેમજ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા દ્વારા તોરી ગામે કોરોના રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા બનાવી

ખોડિયાર ચેરીટેબલ ટ્રસ્ટ સુરત, પ્રમુખ શ્રી અશ્વિનભાઈ વોરા તેમજ પૂર્વ આરોગ્ય સમિતિ ચેરમેન ધર્મેન્દ્ર ભાઈ પાનસુરીયા દ્વારા તોરી ગામે કોરોના રક્ષણ માટે આયુર્વેદિક ઉકાળા બનાવી ઘર ઘર સુધી પહોંચાડવામાં આવ્યો આ તકે સેવામાં ભરતભાઈ બોરડ,હસમુખભાઈ વોરા, પરેશભાઈ કોટડીયા,વિપુલ ભાઈ બોરડ,વિક્રમ હિરપરા,જીતેન્દ્ર બોરડ ,અંકિત ઠુંમર, સંજય હિરપરા, તેમજ અન્ય યુવાનો દ્વારા ગામમાં ઘરે ઘરે જઈ ઉકાળાનું […]

Uncategorized

કોરોના કાળ માં જન્મદિવસ ઉજવણી ની અનોખી પહેલ સૅનેટાઇઝર સ્ટેન્ડની સુવિધા અપર્ણ કરી વડિયા

કોરોના કાળ માં જન્મદિવસ ઉજવણી ની અનોખી પહેલ સૅનેટાઇઝર સ્ટેન્ડની સુવિધા અપર્ણ કરી વડિયા સમગ્ર દેશ અને દુનિયા માં કોરોના મહામારી ના કહેર વચ્ચે ખુશીઓ થી ભરપૂર ઉજવણી એક ભૂતકાળ બની જવા પામી છે. ત્યારે લોકો એ કોરોના કાળ માં મદદ રૂપ બનવા જન્મદિવસ ની ઉજવણી રીત જ બદલી હોય તેમ કોઈ માસ્ક વિતરણ કરે […]

Uncategorized

વડિયા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં માં નોંધાયા બે કોરોના કેસ ઢુંઢીયાપીપળીયા ગામના સ્થાનિક દુકાનદાર ને પોઝિટિવ આવતા

વડિયા તાલુકા ના ગ્રામીણ વિસ્તારમાં માં નોંધાયા બે કોરોના કેસ ઢુંઢીયાપીપળીયા ગામના સ્થાનિક દુકાનદાર ને પોઝિટિવ આવતા ગામલોકો માં ચિંતા વડિયા કોરોના કહેર લોકડાઉંન બાદ અનલોક માં જાણે બુલેટ ટ્રેનની ગતી થી ફેલાતો હોય તેમ રોજ નવા કેસ સામે આવી રહ્યા છે અને સંખ્યા પણ વધી રહી છે. અનલોક માં અમદાવાદ, સુરત, વડોદરા અને મુંબઈ […]

Uncategorized

પરણિતા ને બાળકીની સારવાર નો ખર્ચ ના આપવા, શારીરિક માનસિક ત્રાસ આપવાની ફરિયાદ જન્મજાત મગજ ની તકલીફ વાળી બાળકી ને કુવા માં નાખી

પરણિતા ને બાળકીની સારવાર નો ખર્ચ ના આપવા, શારીરિક માનસિક ત્રાસ આપવાની ફરિયાદ જન્મજાત મગજ ની તકલીફ વાળી બાળકી ને કુવા માં નાખી આપવાનું કહયું, હળા હળ કલયુગ આવ્યો., માનવતા મરી પરવારી. વડિયા ના નાની કુંકાવાવ ગામે છેલ્લા ઘણા સમય થી દક્ષાબેન વિજયભાઈ સાંગાણી નામના પરણિતા ને કરિયાવર લઇ આવી નથી, તારા માં બાપે કઈ […]

Uncategorized

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ના વંડા પોસ્ટ ઓફિસ ખાતે સબ ડીવીઝન S. O. ના જી. ડી. એસ ગ્રપ દ્વારા સ્ટેસયુ

ન્યુઝ સાવરકુંડલા અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકા ના વંડા પોસ્ટ ઓફિસ ખાતે સબ ડીવીઝન S. O. ના જી. ડી. એસ ગ્રપ દ્વારા સ્ટેસયુ અર્પણ કરી સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો વંડા સબ પોસ્ટ ઓફિસ ના એસ.પી.એમ. એસ. બી. ચૌહાણ ની અમદાવાદ બદલી થતા જી. ડી. એસ. ગ્રપ વંડા S. O દ્વારા સન્માન કર્યું હતું આજ રોજ […]

Uncategorized

જાફરાબાદના સવાઈ બેટમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ*

*જાફરાબાદના સવાઈ બેટમાં દરિયાઈ સુરક્ષાને ધ્યાને લઇ જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ* અમરેલી, તા: ૧૮ જુલાઈ ૨૦૨૦ જાફરાબાદનો સવાઈબેટ એક નિર્જન ટાપુ છે અને અનેક વખત ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાનું તંત્રને જાણવા મળ્યું છે. જેથી દરિયાઈ સુરક્ષાને ધ્યાને રાખી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી આયુષ ઓક દ્વારા જાહેરનામું બહાર પાડી કેટલાક પ્રતિબંધાત્મક આદેશો જારી કરાયા છે. જાહેરનામામાં જણાવ્યા […]