દામનગરમાં અન-લોકડાઉન નાં નિયમોનું પાલન કરી કરાઈ ગુરુ પૂર્ણિમા ઉત્સવની ઊજવણી. અષાઢ સુદ પુનમ ઍટલે ગુરુ પૂર્ણિમા નું વિશેષ મહત્વ હોય છે.ગુરુ એટલે શક્તિનું સાચું મહત્વ સમજાવી યોગ્ય દિશા બતાવનાર વ્યક્તિનું આજના દિવસે તેઓને માનનાર લોકો પુજન કરતા હોય છે.દામનગરમાં ઠૉન્ડાવાળા શ્રી દયારામ બાપા પ્રેરિત શ્રી સીતારામ આશ્રમમાં મર્યાદિત સંખ્યામાં ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી.તસ્વીર-અહેવાલ […]
Uncategorized
મહુવા તાલુકાના ૮ હજારની વસ્તી ધરાવતાં બીલડી ગામમાં આજ સવારથી મેઘરાજા મન મુકીને વરસી
મહુવા તાલુકાના ૮ હજારની વસ્તી ધરાવતાં બીલડી ગામમાં આજ સવારથી મેઘરાજા મન મુકીને વરસી રહ્યાં છે.મધ્યમ ગતિ એ વરસાદના આગમન થી બીલડી નાં લોકો અને કિસાનો ખુશખુશાલ છે.ચાર કલાકથી વરસતા વરસાદ થી આખા ગામમાં જળ બમ્બાકાર છે.દોઢ ઈંચ વરસ્યો છે.ધીમી ધારે વરસી રહ્યો છે.આસપાસ નાં ગામોમાં પણ વરસાદ શરુ હોવાના વાવડ છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.
સાવરકુંડલા માં લોકડાઉન દરમિયાન ધંધા રોજગાર ન હોવાથી પેટ નો ખાડો પુરવા બહુરૂપી દ્વારા ડોકટર નો વેશ લઈ લોકો ને ચેક કરી કોરોનાં સામે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ.
સાવરકુંડલા માં લોકડાઉન દરમિયાન ધંધા રોજગાર ન હોવાથી પેટ નો ખાડો પુરવા બહુરૂપી દ્વારા ડોકટર નો વેશ લઈ લોકો ને ચેક કરી કોરોનાં સામે જાગૃતિ લાવવાનો અનોખો પ્રયાસ. સાવરકુંડલા.- કોરોનાં વાયરસ ની મહામારી થી ધંધા રોજગાર ને મોટી અસર પડી છે જેમાં ગરીબ લોકો ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવવું ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું […]
આજ રોજ પોલિસ સમનવય ના શ્રી પંકજભાઈ પંચાલ (જય
આજ રોજ પોલિસ સમનવય ના શ્રી પંકજભાઈ પંચાલ (જય માડી)એપિક ફાઉન્ડેશન ના શ્રી મિલન ભાઈ વાઘેલા સહયોગ ફાઉનડેશન ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા સામાજિક કાર્યકર શ્રી વર્ષાબેન શ્રી વિજયભાઈ શ્રી અનસૂયા બેન ના સાથ સહયોગ થી અમદાવાદ વિસ્તાર સ્લમ વિસ્તાર માં વસતા આશરે 400થી 500 બાળકો ને બિસ્કીટ ના પેકેટ નું વિતરણ કરવામાં આવ્યું
સૂર્યોદય અને સૂર્યાસ્ત ની અદ્ભૂતતાનું વર્ણન કરવું અશક્ય છે.સાગર-જળાશયો-નદી-પર્વતો-ખીણો
સૂર્યોદય અને સૂર્યાસ્ત ની અદ્ભૂતતાનું વર્ણન કરવું અશક્ય છે.સાગર-જળાશયો-નદી-પર્વતો-ખીણો અને નયનરમ્ય નઝારા ની કુદરતી સંપત્તિઓ માનવી અને સમસ્ત જગત માટે પ્રેરણાદાયી હોય છે.આજે સમી સાંજે દામનગર નાં ગગનમાં સૂર્યના ઢળતા દ્રશ્યો શ્યામ-સફેદ અને પીળાશભર્યા વાદળો દિવસની અંતિમ ક્ષણોને નિહાળવા નો મોકો મળ્યો હતો.ત.અહેવાલ અતુલ શુકલ.
રોજ અત્રેના ગોમતી પુર (“એચ”) ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ (ઇન્સ્પેકટર) શ્રી
*_🙏🏻🌹👮🏻♂️વંદે 🇮🇳 માતરમ 👮🏻♂️🌹🙏🏻_* *_🙏🏻🌹આજરોજ તારીખ:-૦૩/૦૭/૨૦૨૦ ના રોજ અત્રેના ગોમતી પુર (“એચ”) ટ્રાફિક પોલીસ સ્ટેશન ખાતે પોલીસ (ઇન્સ્પેકટર) શ્રી એન.એચ.જાડેજા તથા મ.પો.કમિશ્રી ટ્રાફિક (“ક”) બી.એમ.ચૌધરી સાહેબ ના સમન્વય થી કોરોના વોરિયર્સ ને સન્માન આપી કાર્યક્રમ સોશિયલ ડિસ્ટન્ટીંગ રાખી અમદાવાદ ટ્રાફિક પોલીસ તથા એપીક ફાઉન્ડેશન ના મીલનભાઈ વાઘેલા. તથા શ્રીનિધિ સેવા ટ્રસ્ટ ટે સન્માન પત્ર આપ્યા […]
પાકા મકાનમાં રહેવું, ઝાડ નીચે રહેવાથી બચવું, વાહનમાં રહેવું સલામત, ઉપકરણોના પ્લગ કાઢી નાખવા*
*પાકા મકાનમાં રહેવું, ઝાડ નીચે રહેવાથી બચવું, વાહનમાં રહેવું સલામત, ઉપકરણોના પ્લગ કાઢી નાખવા* *આકાશીય વીજળીથી બચવા કેટલાક માર્ગદર્શક સૂચનો* અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦ વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે તથા પાણીના પ્રવાહમાં તણાવાના કારણે માનવ/પશુ મૃત્યુના બનાવ બનવા પામતા હોય છે. ત્યારે આકાશીય વીજળીથી બચવા માટે શું કરીએ તો માનવ-પશુ જિંદગી બચી શકે. આકાશીય વીજળીથી […]
*બાગાયતની વિવિધ સહાય માટે ૩૧ જુલાઈ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારાશે*
*બાગાયતની વિવિધ સહાય માટે ૩૧ જુલાઈ સુધી આઈ-ખેડૂત પોર્ટલ પર અરજી સ્વીકારાશે* અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦ આગામી ૩૧ જુલાઈ સુધી બાગાયત ખાતાની વિવિધ યોજનાઓમાં સહાય મેળવવા ઇચ્છુક ખેડૂતો માટે આઇ-ખેડૂત પોર્ટલ મારફતે ઓનલાઇન અરજી સ્વીકારવામાં આવશે. જેના માટે બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ ટુલ્સ, ઇક્વિપમેન્ટ, શોર્ટિંગ ગ્રેડીંગના સાધનો (તાડપત્રી તથા પ્લાસ્ટીક ક્રેટસ), મેન્યુઅલ સ્પ્રેયર, પાવર […]
અમરેલી શહેરમાં નવા બની રહેલા રોડની સાઈડમાં ધૂળ-માટીના ઢગલા ન કરવા અપીલ* અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦
*અમરેલી શહેરમાં નવા બની રહેલા રોડની સાઈડમાં ધૂળ-માટીના ઢગલા ન કરવા અપીલ* અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦ રાજ્ય સરકાર દ્વારા પ્રેરિત વિવિધ યોજના અંતર્ગત અમરેલી નગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં સી. સી./ આર.સી.સી./ પેવિંગ બ્લોક રોડના કામો પ્રગતિ હેઠળ છે. તેમજ અમુક વિસ્તારોમાં આવા કામો પૂર્ણ કરવામાં આવેલ છે. અમરેલી શહેરના કોમર્શિયલ વિસ્તારોમાં તૈયાર […]
સાવરકુંડલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટે ૨૮ જુલાઇ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવા*
*સાવરકુંડલા આઈ.ટી.આઈ.માં પ્રવેશ માટે ૨૮ જુલાઇ સુધીમાં ઓનલાઇન ફોર્મ ભરવા* અમરેલી, તા: ૪ જુલાઈ ૨૦૨૦ ઔદ્યોગિક તાલીમ સંસ્થા સાવરકુંડલામાં પ્રવેશસત્ર ઓગસ્ટ ૨૦૨૦ના પ્રથમ રાઉન્ડ અંતર્ગત વિવિધ વ્યવસાયલક્ષી કોર્સ જેવા કે કોપા, મિકેનિકલ મોટર વ્હીકલ, વાયરમેન, પ્લમ્બર તેમજ આર્મેચર મોટર રીવાઇડીંગ માટે તા: ૨૮ જુલાઇ સુધી ઓનલાઇન પ્રવેશફોર્મ સ્વીકારવામાં આવશે જેમાં લાયકાત ધરાવતા ઇચ્છુક ઉમેદવારોએ ઓનલાઇન […]






