દામનગર વાલ્મિકી સમાજનાં અગ્રણી પ્રેમજીભાઈ ગોહીલનાં પૌત્ર જય નો આજે જન્મ દિવસ છે.પપ્પા-મુકેશભાઈ. મમ્મી-કાજલબેન. દાદી-મંજુલાબેન અને ગોહીલ પરિવાર તેમજ વાલ્મીકિ સમાજ જય ને જન્મ દિવસનાં લાડ-કોડ થી અભિનંદન આપી રહ્યાં છે.જન્મ તા.૩૦-૬-૨૦૧૮.
Uncategorized
અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૮૩*
*અમરેલી જિલ્લામાં વધુ ૩ કોવિડ-૧૯ પોઝિટિવ કેસ નોંધાયા: કુલ ૮૩* *૬ મૃત્યુ, ૩૪ ડિસ્ચાર્જ અને ૪૩ સારવાર હેઠળ* અમરેલી, તા: ૩૦ જુન ૨૦૨૦ આજે તા. ૩૦ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯ના વધુ ૩ કેસ નોંધાયેલ છે. ખાંભાના રાણીંગપરાના ૪૯ વર્ષીય પુરુષ, સાવરકુંડલાના ૨૪ વર્ષીય યુવાન અને સાવરકુંડલાના વંડાના ૫૧ વર્ષીય પુરુષનો કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. […]
મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ* અમરેલી, તા: ૩૦ જુન ૨૦૨૦
*મચ્છરજન્ય રોગોથી બચવા આટલું કરીએ* અમરેલી, તા: ૩૦ જુન ૨૦૨૦ ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદને કારણે મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકુનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોનું પ્રમાણ વધુ જોવા મળે છે. મચ્છરના કરડવાથી જ આવા રોગો ફેલાઇ છે આથી આ રોગોના નિયંત્રણ માટે મચ્છરની ઉત્પતિ અટકાવવી જરૂરી છે. જેમાં લોક સહકાર અને લોકજાગૃતિ વધે તે જરૂરી છે. આ બાબતે […]
રોજગારવાંચ્છુ ઉમેદવારે ઓનલાઇન ભરતીમેળામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવી લેવું*
*રોજગારવાંચ્છુ ઉમેદવારે ઓનલાઇન ભરતીમેળામાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવી લેવું* અમરેલી, તા: ૩૦ જુન ૨૦૨૦ રોજગાર કચેરી અમરેલી દ્વારા રોજગારવાંચ્છુ ઉમેદવારો માટે વિવિધ પ્રકારની રોજગારી પુરી પાડવા માટે સમયાંતરે ભરતીમેળાનું આયોજન કરવામાં આવે છે. તાજેતરમાં કોવિડ-૧૯ના સંક્રમણને કારણે નોકરીદાતા તેમજ રોજગારવાંચ્છુ ઉમેદવારોને એક જગ્યા પર એકત્રિત કરી ભરતીમેળા યોજવાનું ઉચિત જણાતું ન હોવાથી રાજ્ય સરકારની સૂચના […]
જાતીય પરીક્ષણના ગુના રોકવા ક્લિનિક ઉપર ફરજિયાતપણે સીસીટીવી લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ*
*જાતીય પરીક્ષણના ગુના રોકવા ક્લિનિક ઉપર ફરજિયાતપણે સીસીટીવી લગાવવા જાહેરનામું પ્રસિદ્ધ* અમરેલી, તા: ૩૦ જુન ૨૦૨૦ અમરેલી જિલ્લામાં જાતીય પરીક્ષણના ગુના રોકવા માટે દરેક પીસીપીએનડીટી એક્ટનું રજીસ્ટ્રેશન ધરાવતી ચાલુ હોસ્પિટલ/ ક્લિનિક/ સંસ્થાઓમાં બિનઅધિકૃત લોકોની અવરજવર ઉપર દેખરેખ રાખવા ૩૦ દિવસના ઓડિયો-વિડીયો રેકોર્ડિંગ (૨૪-૭ કલાક) બેકઅપ સાથે સીસીટીવી કેમેરા જે તે સ્થળને સંપૂર્ણપણે આવરી લે તેવી […]
અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકા ના સૂર્ય પ્રતાપ ગઢ ગામે આજરોજ ખેતીકામ કરતા મહિલા ઉપર
અમરેલી જિલ્લાના કુકાવાવ તાલુકા ના સૂર્ય પ્રતાપ ગઢ ગામે આજરોજ ખેતીકામ કરતા મહિલા ઉપર વીજળી પડતા ઘટનાસ્થળે મૃત્યુ થયેલ છે સુમિત્રાબેન સુરેશ ભાઇ ઠુંમર જેઓને તાત્કાલિક 108 મારફતે કુકાવાવ આરોગ્ય કેન્દ્રમાં દાખલ કરતા કુકાવાવ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોએ મૃત જાહેર કરેલ છે
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં
આજે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી શ્રી વી સતિશજી, કેન્દ્રીય મંત્રીશ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં પક્ષની કોર કમિટીની બેઠક યોજાઇ જેમાં વિવિધ વિષયો પર ચર્ચા-વિચારણા થઈ હતી.
રાજુલા તાલુકાના જુની માંડરડી ગામ સીમ વિસ્તારમાં આજે સવારના ૭ વાગે ધીમી ધારે શરૂ થયેલ વરસાદ દોઢ કલાકમાં એક ઇંચ જેટલો વરસી
રાજુલા તાલુકાના જુની માંડરડી ગામ સીમ વિસ્તારમાં આજે સવારના ૭ વાગે ધીમી ધારે શરૂ થયેલ વરસાદ દોઢ કલાકમાં એક ઇંચ જેટલો વરસી જતા મગફળી અને કપાસની મોલાત માટે ખુબજ સારો રહેશે.આ વિસ્તારમાં આજ સુધીનો ૭ ઇંચ વરસાદ થતાં કિસાનોમાં અનહદ ખુશી જોવા મળી રહી છે.અહેવાલ અતુલ શુકલ દામનગર.
કોરોના અંગે ખાસ મહિલા જાગૃતિ અભિયાન* આજ રોજ અમદાવાદ ના બહેરામપુરા તેમજ
*કોરોના અંગે ખાસ મહિલા જાગૃતિ અભિયાન* આજ રોજ અમદાવાદ ના બહેરામપુરા તેમજ દાણીલીમડા વિસ્તાર ના સ્લમ વિસ્તાર માં મહિલાઓમાં માસ્ક પહેરવા અંગે જાગૃતિ આવે તે માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી કારણ કે મહિલાઓ શાકભાજી તેમજ વિવિધ કરિયાણા માટે જતા હોય છે આવા સમયે માસ્ક પહેરવું જરૂરી છે આજે સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ […]
બેકિંગ રાજુલ રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક બાઈક પડટી જતાં બે વ્યક્તિ ને ઈજા પહોંચી હતી વાવેરા થોવડી
બેકિંગ રાજુલ રાજુલા તાલુકાના વાવેરા ગામ નજીક બાઈક પડટી જતાં બે વ્યક્તિ ને ઈજા પહોંચી હતી વાવેરા થોવડી રોડ પર રીપોર્ટ :વિક્રમ સાંખટ






