વડિયા બ્રહ્મસમાજ ને આંગણે ગજાનન આશ્રમ માલસર નર્મદા નિવાસી વિજયગુરુ મહારાજ તેમજ બોલબાલા ટ્રસ્ટ ના પ્રમુખ એવા જયેશભાઇ ઉપાધ્યાય તેમજ કશયપભાઈ ભટ્ટ પધારેલ અને વડિયા પ્રમુખ અશ્વિનભાઈ મહેતા નું સન્માન કરેલ અને વડિયા ખાતે ભુખ્યાને ભોજન કરાવવા નું ચાલુ કરો અમો તમારી સાથે છીએ જયેશભાઇ એ તો એવી ખુશી વ્યક્ત કરી કે મારા લાયક કોઈ […]
Uncategorized
“ધ હેપ્પી ગ્લોબલ ફાઉન્ડેશન”ના ચેરમેન શ્રી ચંદ્રસિંહ જાદવ તરફથી ડાકોર થી પોખરણ રણુજા
“ધ હેપ્પી ગ્લોબલ ફાઉન્ડેશન”ના ચેરમેન શ્રી ચંદ્રસિંહ જાદવ તરફથી ડાકોર થી પોખરણ રણુજા ખાતે જતા વણઝારી કોમના લોકો કે, જે ઝુંડાલ ખાતે વિસામો ખાવા ઊભા હતા ત્યાં અનાજની કીટ અને ચા નાસ્તો આપવામાં આવ્યો.
(ફ્રી માસ્ક વિતરણ તેમજ કોરોના અંગે લોક જાગૃતિ અભિયાન)આજ રોજ કોરોના અંગે લોકો
(ફ્રી માસ્ક વિતરણ તેમજ કોરોના અંગે લોક જાગૃતિ અભિયાન)આજ રોજ કોરોના અંગે લોકો માં જાગૃતિ આવે તેના ભાગ રૂપે તેમજ માસ્ક પહેરે સોશીયલ ડિસ્ટન્સ વગેરે જેવી માહિતી લોકો ને મળી રહે તે માટે અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ તેમજ એપિક ફાઉન્ડેશન શ્રી મિલન ભાઈ વાઘેલા સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ શ્રી પ્રવીણ ભાઈ વેગડા બહેરામપુરા વિકાસ […]
આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તાર માં કોરોના ની મહામારી માં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ
આજ રોજ સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી વિસ્તાર માં કોરોના ની મહામારી માં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ દ્વારા વૃક્ષા રોપણ નું આયોજન કરવા માં આવ્યું. જેમાં જનજાગૃતિ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી સતિષભાઈ સાવડિયા અને કુરિયા ઠકરસિંહભાઈ એવા ધ્રાંગધ્રા મહેશભાઇ ઠાકોર તથા મેરૂભાઇ શિહોરા દ્વારા આયોજન સફર બનાવવા મા આવ્યું.
આજ રોજ એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સહયોગ થી કોરોના
આજ રોજ એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટ અને સહયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના સહયોગ થી કોરોના વાયરસ Covid -19 ની મહામારી માં નિયમો નું પાલન હેઠર માત્ર 7 સભ્યો દ્વારા યોગ દિવસ અને વૃક્ષા રોપણ નું આયોજન કરવા માં આવ્યું હતું. જેમાં સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી પ્રવીણભાઈ વેગડા , એપિક ફાઉન્ડેશન ટ્રસ્ટ ના […]
અમરેલી જીલ્લા માં કોરોના નો વિસ્ફોટ, જીલ્લા માં એક સાથે ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા.
બ્રેકિંગ ન્યુઝ. કોરોના અપડેટ અમરેલી જીલ્લા માં કોરોના નો વિસ્ફોટ, જીલ્લા માં એક સાથે ૧૦ પોઝીટીવ કેસ નોંધાયા. (જીલ્લા માં એક સાથે ૧૦ પોઝીટીવ કેસ સામે આવતા જીલ્લા મા ભય નું વાતાવરણ) અમરેલી જીલ્લા માં કોરોના નો કહેર છે. ત્યારે જીલ્લા માં દિવસે ને દિવસે પોઝીટીવ કેસો માં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો હતો. અને […]
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મોદી સરકાર ટુ ની એક વર્ષ ની કામગીરી અને
યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મોદી સરકાર ટુ ની એક વર્ષ ની કામગીરી અને સિદ્ધિઓ કુકાવાવ વડીયા તાલુકાના ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા ના નેતૃત્વમાં કુકાવાવ તાલુકાના ગામડા મોટા ઉજળા સૂર્ય પ્રતાપ ગઢ વડીયા ના બુથ સુધી કેન્દ્ર અને રાજ્ય સરકાર કામ કરેલ સિદ્ધિ યો જણાવી એ દરમિયાન ઉપસ્થિત કુકાવાવ તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા […]
અમરેલી મોટી કુંકાવાવ વચ્ચે બે અજાણ્યા ઇસમોએ મોટર સાયકલમાં લીફ્ટ આપી રોકડ રકમ તથા મોબાઇલ ફોનની કરેલ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.*
*પ્રેસ નોટ તા.૨૭/૦૬/૨૦૨૦* *અમરેલી મોટી કુંકાવાવ વચ્ચે બે અજાણ્યા ઇસમોએ મોટર સાયકલમાં લીફ્ટ આપી રોકડ રકમ તથા મોબાઇલ ફોનની કરેલ લુંટના ગુન્હાનો ભેદ ઉકેલતી અમરેલી એલ.સી.બી.* *ફરિયાદની વિગતઃ-* ગઇ તા.૨૫/૦૬/૨૦૨૦ ના રોજ વડીયા તાલુકાના લુણીધાર ગામના મનસુખભાઇ કરશનભાઇ સોલંકી, ઉં.વ.૫૫ નાઓ અમરેલી માર્કેટીંગ યાર્ડમાં મજુરી કામ કરી પોતાના ઘરે જવા માટે અમરેલી કુંકાવાવ જકાતનાકા પાસે […]
તાજેતરમાં લાઠી તાલુકાના અકાળા ગામે ખેતર મા કામ કરતા પારસબેન રમેશભાઈ સોજીત્રા નું
તાજેતરમાં લાઠી તાલુકાના અકાળા ગામે ખેતર મા કામ કરતા પારસબેન રમેશભાઈ સોજીત્રા નું અકસ્માતે વીજળી પડતાં સ્થળ પર જ મોત થતા અમરેલી જીલ્લા ભા.જ.પ.નાં ઉપ પ્રમુખ મયુરભાઈ હિરપરા એ વિજયભાઈ રૂપાણી ને રજુઆત કરતા મુખ્યમંત્રી દ્રારા મુખ્યમંત્રી રાહત ફંડમાથી મૃતકના પિતાશ્રી રમેશભાઈ વલ્લભભાઈ સોજીત્રા ને રૂ. ૪ લાખનો ચેક તા.૨૬-૬ ને શુક્રવારના રોજ મયુરભાઈ હિરપરા […]
રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ ગુજરાત તરફ થી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પંડિત સુરેન્દ્ર શર્મા જી ની દિશા અને માર્ગદર્શન અનુસાર અમદાવાદ
રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કૉંગ્રેસ ગુજરાત તરફ થી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી પંડિત સુરેન્દ્ર શર્મા જી ની દિશા અને માર્ગદર્શન અનુસાર અમદાવાદ જીલ્લા માં અમરાઈવાડી વિધાન સભા ખાતે ચીની સરહદે શહીદી વહોરનારા શહીદો ને શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી જેના અયોજન માં રાજીવ ગાંધી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ ના…. ૧) ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ કિશોર તનવાની ૨) […]










