Uncategorized

બ્રેકિંગ ન્યુઝ અમરેલી સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક સિંહે માલધારી પર હુમલો કર્યો

બ્રેકિંગ ન્યુઝ અમરેલી સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક સિંહે માલધારી પર હુમલો કર્યો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના આંબરડી નજીક સિંહ નો માલધારી પર હુમલો માલધારી ગંભીર રીતે ઘાયલ ખાનગી વાહન મારફતે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો રિપોર્ટર:- અરમાન ધાનાણી સાવરકુંડલા

Uncategorized

૨૧મી જૂન – યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનો*

*૨૧મી જૂન – યોગ દિવસની ઉજવણીમાં સહભાગી બનો* *૧૯મી એ આપનો યોગ કરતો ફોટો સોશિયલ મીડિયા પર #DoYogaBeatCorona હેશટેગ સાથે પોસ્ટ કરો* અમરેલી, તા: ૧૮ જુન ૨૦૨૦ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આગામી ૨૧ જૂન વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં ‘યોગ કરીશું, કોરોનાને હરાવીશું’ના મંત્ર સાથે જન જાગૃતિ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. હાલ વિશ્વ […]

Uncategorized

અમરેલી જિલ્લાના ૨.૩૩ લાખ લોકોનો ૧૪ દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ*

*અમરેલી જિલ્લાના ૨.૩૩ લાખ લોકોનો ૧૪ દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ* અમરેલી, તા: ૧૮ જુન ૨૦૨૦ કોવિડ-૧૯ના સંક્રમણનો ફેલાવો અટકાવવાના ભાગરૂપે લોકડાઉન દરમિયાન અન્ય જિલ્લામાંથી અમરેલી જિલ્લામાં પ્રવેશ કરનાર વ્યક્તિઓને ૧૪ દિવસ માટે હોમ કોરેન્ટાઇન કરવામાં આવ્યા હતા. જેમાંથી જિલ્લામાં ૨.૩૩ લાખ લોકોનો ૧૪ દિવસનો હોમ કોરેન્ટાઇન સમય પૂર્ણ થયો છે અને હાલ ૨૯૦૦ જેટલા […]

Uncategorized

અમરેલીમાં કોવિડ-૧૯નો વધુ ૧ પોઝિટિવ કેસ: કુલ ૩૪ પોઝિટિવ*

*અમરેલીમાં કોવિડ-૧૯નો વધુ ૧ પોઝિટિવ કેસ: કુલ ૩૪ પોઝિટિવ* *જિલ્લામાં ૪ મૃત્યુ, ૧૨ ડિસ્ચાર્જ અને ૧૮ સારવાર હેઠળ* અમરેલી, તા: ૧૮ જુન ૨૦૨૦ આજે તા. ૧૮ જુનના અમરેલી જિલ્લામાં કોવિડ-૧૯નો વધુ ૧ પોઝિટિવ કેસ નોંધાયેલ છે. ભાયાવદરના ૪૮ વર્ષીય પુરુષ કે જે તા. ૧૧ જુનના મુંબઈથી આવ્યા હતા એમનો પણ કોવિડ-૧૯નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. […]

Uncategorized

સાવરકુંડલા મા જીયો ઈન્ફોકોમ અને પાલિકા પ્રમુખ ની સાંઠગાંઠ*

*સાવરકુંડલા મા જીયો ઈન્ફોકોમ અને પાલિકા પ્રમુખ ની સાંઠગાંઠ* *ચીફ ઓફીસર અને મુખ્ય અધિકારીઓ કેમ ચુપકેદી સેવી રહ્યા છે ?* સાવરકુંડલા શહેર ના વીવીધ રસ્તાઓ તોડી સરકારી ગ્રાન્ટ નુ લાખો રૂપિયા નુ નુકસાન થઈ રહ્યુ હોઈ તેવા જાહેર હીતાર્થ સમાચાર અમારી સોસિયલ સાઈડ પર પ્રસિદ્ધ થતા આજરોજ પુરી જિલ્લા પત્રકાર ટીમ દ્વારા નગરપાલિકા નુ રિયાલીટી […]

Uncategorized

અમરેલી જીલ્લાના ખેડૂત નેતા જીવનભાઈ કાબરીયા નો આભાર વ્યક્ત કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી.

અમરેલી જીલ્લાના ખેડૂત નેતા જીવનભાઈ કાબરીયા નો આભાર વ્યક્ત કરતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. તાજેતર માં ગુજરાત સરકાર દ્વારા એ.પી.એમ.સી. એકટ માં ખેડૂતો ના વિવિધ સુધારા કરવામાં આવ્યા હતા જેમાં કૃષિ સહયોગી નિર્ણયો, ખેડૂતો વધુ સમૃધ્ધ બને તેમજ ખેડૂતો માટે કૃષિ પેદાશો બ પરિવહન અને ઉત્પાદન માં યોગ્ય અને પોષણક્ષમ ભાવો પ્રાપ્ત થાય તે […]

Uncategorized

સાવરકુંડલા નગરપાલીકા ને અમરેલી રોડ પર ટુટીને જર્જરીત થઈ ગયેલી ગટર ની કુંડી ની મરામત કરવામાં ચોઘડિયાં ની રાહ જોવાઈ રહી છે કે શુ ?

સાવરકુંડલા નગરપાલીકા ને અમરેલી રોડ પર ટુટીને જર્જરીત થઈ ગયેલી ગટર ની કુંડી ની મરામત કરવામાં ચોઘડિયાં ની રાહ જોવાઈ રહી છે કે શુ ? સાવરકુંડલા નગરપાલિકા વારંવાર કોઈને કોઈ મુદ્દે ચર્ચાની એરણે ચડવા ટેવાઈ ગએલ હોઈ તેવુ લાગી રહ્યુ છે કારણ કે શહેરની ઘણીબધી સમસ્યાઓ સાવરકુંડલા નગરપાલિકા તરફથી વણઊકેલ હોઈ જેમકે ગંદકી ઊકેડા રોડ […]

Uncategorized

માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામિ ઓર્ગેનિક ખેતી કરી સમાજને રાહ ચીંધે છે

માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી સ્વામિ ઓર્ગેનિક ખેતી કરી સમાજને રાહ ચીંધે છે માણાવદર સ્વામિનારાયણ મંદિર ના કોઠારી મોહન પ્રસાદજી સ્વામિ એ છેલ્લા એક વર્ષથી મીતડી રોડ ઉપર આવેલા મંદિર ના ખેતરમાં 100 ટકા ઓર્ગેનિક ખેતી ની શરૂઆત કરી ને સમગ્ર સમાજને એક સાચો રાહ ચીંધે છે તેઓએ જણાવ્યું કે આપણી મૂળભૂત સાચી ખેતી ઓર્ગેનિક […]

Uncategorized

JEE,NEET,GUJCET ની પરીક્ષા રદ કરી અને બોર્ડ ના પરિણામ ના આધારે પ્રવેશ આપવા શિક્ષણ મંત્રી ને રજુઆત કરતા પુર્વ આરોગ્ય સમિતિ ચેરમેન-ધર્મેન્દ્ર પાનસુરીયા

JEE,NEET,GUJCET ની પરીક્ષા રદ કરી અને બોર્ડ ના પરિણામ ના આધારે પ્રવેશ આપવા શિક્ષણ મંત્રી ને રજુઆત કરતા પુર્વ આરોગ્ય સમિતિ ચેરમેન-ધર્મેન્દ્ર પાનસુરીયા ગુજરાતમાં હાલ કોરોના મહામારી ને કારણે વિદ્યાર્થીઓ શિક્ષણ લઇ શક્યા નથી તેમજ છેલ્લા ત્રણ માસ કરતા વધુ સમયથી શિક્ષણ કાર્ય બંધ હોય વિદ્યાર્થીઓ પરીક્ષા ની તૈયારી કરી શકેલ નથી તો જી ,નીટ […]

Uncategorized

વડિયા પોલીસ નો સપાટો માસ્ક વગર ના 50ને પાવતી પકડાવી.

વડિયા પોલીસ નો સપાટો માસ્ક વગર ના 50ને પાવતી પકડાવી. વડિયા કોરોના મહામારી મા લોકો ને અનલોક મા છૂટછાટ આપ્યા બાદ કોરોના કેસ મા વધારો થયો છે. લોકોને નિયમો નુ પાલન કરાવવા અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય સાહેબ ની સૂચના થી માસ્ક વગર જાહેર મા ફરતા લોકો ની સામે કાર્યવાહી કરવા જણાવતા. વડિયા પોલીસ […]