અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ શ્રી સ્વામિનારાયણ મંદિર મોટી કુંકા માર્ચ માસની આશરે 15 તારીખથી ગુજરાત તેમજ ભારતભરમાં કોગરોના મહામારીની શરૂઆત થઈ તારીખ 22 માર્ચથી આજે 8 જૂન સુધી આશરે ૭૫ દિવસ થયા મંદિર દર્શન રાખેલ અને દર્શન ખુલ્લા થયેલ છે. આટલા ગાળા દરમિયાન મંદિરમાં માત્ર સવાર-સાંજ આરતી તથા ઠાકોર ને થાળ રાજકોટ વગેરે વિધિઓ […]
Uncategorized
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેન બજાર માં આવેલી શ્રીનાથજીની હવેલી શ્રી ગિરિરાજ ચેરીટેબલ
અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેન બજાર માં આવેલી શ્રીનાથજીની હવેલી શ્રી ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ,શ્રીનાથજી હવેલી. જય શ્રી કૃષ્ણ સાથે વૈષ્ણવો ને જણાવવાનું કે, વર્તમાન કોરોના વાઇરસ ની મહામારી અને સરકારશ્રી ના આદેશ મુજબ મંદિરે (હવેલી) મા દર્શન કરવા આવતા દરેક વૈષ્ણવે નીચે મુજબ દર્શાવેલ નિયમોનું ચુસ્ત રીતે પાલન કરવાનું રહેશે. ૧) મંદિરે (હવેલી) મા […]
રાજુલાના વાવેરા ગામે રહેતા કોળી સમાજના અગ્રણી વિક્રમ સાખટનો આજે જન્મ દિવસ આ જન્મ દીન પર શુભેચ્છાનો વણજાર
રાજુલાના વાવેરા ગામે રહેતા કોળી સમાજના અગ્રણી વિક્રમ સાખટનો આજે જન્મ દિવસ આ જન્મ દીન પર શુભેચ્છાનો વણજાર મુળ રાજુલા તાલુકાના વાવેરા ગામે રહેતા તેમજ યુવા પત્રકાર તરીકે રાજુલા.જાફરાબાદ.ખાંભા વિસ્તારમાં સારુ નામ ધરાવતા અને ગુજરાત યુવા સાખટ સંગઠન ના ટ્રસ્ટી વિક્રમભાઈ સાખડ.32 વષઁ પુણઁ કરી 33મા વષઁમા પ્રવેશતા તેમના જન્મ દિવસ નિમીતે.સ્નેહીજનો.સગાસંબધીઓ.મીત્ર વતુઁળ દ્વારા તેમના […]
HAPPY BIRTH DAY : માત્ર ૪ વર્ષની ઉંમરથી સંગીતમાં રસ ધરાવતો દામનગરનાં સેવાભાવી વેપારી જયેશભાઈ મકવાણાનો પુત્ર દર્શન નો આજે તા.૮-૬ નાં રોજ ૧૧મો જન્મ દિવસ છે.દામનગર
HAPPY BIRTH DAY : માત્ર ૪ વર્ષની ઉંમરથી સંગીતમાં રસ ધરાવતો દામનગરનાં સેવાભાવી વેપારી જયેશભાઈ મકવાણાનો પુત્ર દર્શન નો આજે તા.૮-૬ નાં રોજ ૧૧મો જન્મ દિવસ છે.દામનગર પ્રા.શા. નઁ.૨ માં ધો. ૫માં અભ્યાસ કરતા દર્શનને તબલા વગાડવામાં ખુબજ રસ છે.નવરાત્રિમાં રાસ મંડળ માં સંગીતકારો સાથે તબલા વગાડી ખેલૈયાઓને મોજ કરાવે છે.દર્શનને HAPPY BIRTH DAY.
સરકારની માર્ગદર્શિકા મુજબ આજ તા.૮-૬ થી ધર્મસ્થાનો દર્શન માટે ખોલવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જન્મી છે.અમરેલી
સરકારની માર્ગદર્શિકા મુજબ આજ તા.૮-૬ થી ધર્મસ્થાનો દર્શન માટે ખોલવામાં આવતાં શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી જન્મી છે.અમરેલી જીલ્લાના દામનગર થી ૬ કી.મી. નજીક આવેલ સ્વયંપ્રગટ ભૂરખીયા હનુમાનજી મંદિરનાં ૮૦ દિવસ પ્રવેશદ્વાર અને દર્શન લોકડાઊને કારણે બંધ રહેલ,જે આજરોજ વહીવટી તંત્રની આદેશ બાદ સમય મર્યાદામાં દર્શન માટે ખોલવામાં આવતાં પુજારી પરિવાર,ટ્રસ્ટી ગણ અને સ્થાનિક વેપારીઓ તેમજ અપાર […]
ગત રોજ (રવિવારે)અનરાધાર વરસાદ વરસતા દામનગરમાં ભૂર ખીયા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળંની રમત-ગમતનાં મેદાન ફરતી રોડ બાજુના ૨૦ વર્ષ જૂની અંદરની બાજુમાં
ગત રોજ (રવિવારે)અનરાધાર વરસાદ વરસતા દામનગરમાં ભૂર ખીયા રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરૂકુળંની રમત-ગમતનાં મેદાન ફરતી રોડ બાજુના ૨૦ વર્ષ જૂની અંદરની બાજુમાં આવેલ વર્ષો જુના આવળ નામના વૃક્ષ પવનને કારણે પડતાં દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલને અડીને આવેલ આ વૃક્ષ નમી જતા આ ઘટના ઘટી હતી.અન્ય કોઈ નુકશાન થયેલ નથી. અહેવાલ અતુલ શુકલ દામનગર.
અમરેલી કોરોના અપડેટ* આજે તા. ૮ જુનના વધુ ૧ પોઝિટિવ કેસ મળી જિલ્લામાં કુલ ૧૫ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું
*અમરેલી કોરોના અપડેટ* આજે તા. ૮ જુનના વધુ ૧ પોઝિટિવ કેસ મળી જિલ્લામાં કુલ ૧૫ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું દુઃખદ અવસાન થયું છે અને ૭ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. આમ કુલ ૭ એક્ટિવ કેસ છે. અમરેલી શહેરના ચિતલ રોડ પર અંધશાળાની સામેના વિસ્તારમાં ૮૦ વર્ષીય વૃદ્ધાનો આજે કોવિડ-૧૯ રિપોર્ટ […]
અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ની મહેનત રંગ લાવી.- જવાનોને માનદ વેતનની ચુકવણી લોકડાઉન દરમિયાન તાત્કાલિક થઈ.
અમરેલી જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ ની મહેનત રંગ લાવી.- જવાનોને માનદ વેતનની ચુકવણી લોકડાઉન દરમિયાન તાત્કાલિક થઈ. જીલ્લા માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો દ્વારા જીલ્લા કમાન્ડન્ટ ને શુભેચ્છા પાઠવી રહ્યા છે. અમરેલી જીલ્લા હોમગાર્ડ દળ ના વડા શ્રીઅશોકભાઈ જોષી સાહેબ જીલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડ જવાનો માટે સતત પ્રયત્નશીલ અને માર્ગદર્શક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે જિલ્લા હોમગાર્ડ […]
ભડભીડ ગામના પાટીયા પાસેથી ટુરીસ્ટ ટ્રાવેલર બસમાં ચોર ખાનામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલો નંગ- ૧૦૮૦/- (પેટી નંગ-૯૦) કિ.રૂ. ૪,૦૫,૦૦૦/- તથા ટુરીસ્ટ ટ્રાવેલર, મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૦,૦૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વેળાવદર ભાલ પોલીસ* ————————————–
*પ્રેસનોટ* *ભડભીડ ગામના પાટીયા પાસેથી ટુરીસ્ટ ટ્રાવેલર બસમાં ચોર ખાનામાં છુપાવેલ વિદેશી દારૂની બોટલો નંગ- ૧૦૮૦/- (પેટી નંગ-૯૦) કિ.રૂ. ૪,૦૫,૦૦૦/- તથા ટુરીસ્ટ ટ્રાવેલર, મોબાઇલ સહિત કુલ રૂપિયા ૧૦,૦૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડતી આર.આર.સેલ ભાવનગર રેન્જ તથા રેન્જ પેરોલ ફર્લો સ્કોર્ડ તથા વેળાવદર ભાલ પોલીસ* ————————————– ભાવનગર રેન્જના જીલ્લાઓમાં દારૂ તથા જુગાર જેવી […]
રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકના એક ખેડૂત યુવાન પર્યાવરણ માટે સર્વસ્થ છે આ યુવકે આજીવન પ્રકૃતિની જાળવણી ના વચન પર અડગ રહી પર્યાવરણ સાથે સાત ફેરા ફરી લીધા છે સમાજમાં ઘણા પર્યાવરણપ્રેમીઓ છે તેમનો પર્યાવરણની સાચવણી માટે અનોખી ઝુંબેશ ચલાવતા હોય છે
ઉપલેટા પંથકના કિસાન યુવાન ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે પર્યાવરણ માટે સાંસારિક જીવનમાં માંડશે નહિ. એક દિવસ નહીં પણ 365 દિવસ પર્યાવરણ પ્રેમીઓના શ્વાસમાં પ્રકૃતિ વહે છે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો તેવી ઝુંબેશને જીવન મંત્ર બનાવનાર ઘણા પર્યાવરણ પ્રેમીઓને આપણે મળ્યા હશુ પણ આજે આપણે મળીશું એવા વ્યક્તિને જેને પ્રકૃતિ અને પર્યાવરણની જાળવણી માટે […]










