Uncategorized

સ્વસ્છતા અભિયાન,કોરોના વાઈરસ ની ગંભીર મહામારી,ચોમાસા પહેલાનો વરસાદ આ વાતાવરણ વચ્ચે દામ નગરમાં અક્ષમ્ય બેદરકારી અને સમજદારી નાં અભાવે કોળીવાડ ના નાકે નાળા ની

સ્વસ્છતા અભિયાન,કોરોના વાઈરસ ની ગંભીર મહામારી,ચોમાસા પહેલાનો વરસાદ આ વાતાવરણ વચ્ચે દામ નગરમાં અક્ષમ્ય બેદરકારી અને સમજદારી નાં અભાવે કોળીવાડ ના નાકે નાળા ની નીચે સફાઈ ન થવાથી રોગચાળો ફાટી નીકળે એવી પસાર થતા લોકો દુર્ગંધનો અનુભવ કરે છે.અધૂરામાં પુરુ બાજુમાં આવેલ પે & યુઝ ટોઈ લેટની બાજુની મુતરડી જોતાં એમ લાગેકૈ અહિયાં ક્યારેય સફાઈ […]

Uncategorized

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લખતર તાલુકાના વિઠ્ઠલ ગઢ ગામે ભીમ યુવા ગ્રુપ ના યુવાનો દ્વારા ગામ ના જાહેર સ્થળો અને માર્ગો પર

5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે લખતર તાલુકાના વિઠ્ઠલ ગઢ ગામે ભીમ યુવા ગ્રુપ ના યુવાનો દ્વારા ગામ ના જાહેર સ્થળો અને માર્ગો પર વૃક્ષારોપણ કરવામાં આવ્યું આ કાર્ય ને ગામ ના સરપંચ શ્રી તથા વડીલો દ્વારા બિરદાવવામાં આવ્યું આપણી આવનારી પેઢીઓને આપણાં તરફથી એક અમૂલ્ય ભેટ હશે, કારણ કે પર્યાવરણ જળવાશે તો જ માનવ […]

Uncategorized

આજે બપોર બાદ વરસેલા ધોધમાર વરસાદ થી દામનગર તાબાનાં મુળીયાપાટ ગામમાં થી પસાર થતી રંઘોળી નદીમાં બે કાંઠે પુર આવતાં વાહન

આજે બપોર બાદ વરસેલા ધોધમાર વરસાદ થી દામનગર તાબાનાં મુળીયાપાટ ગામમાં થી પસાર થતી રંઘોળી નદીમાં બે કાંઠે પુર આવતાં વાહન વ્યવહાર થંભી ગયો હતો. આ નદીમાં ગારીયાધા ર તાલુકાના પાચટૉબરા, સુરનિવાસ,માંગુકા અને લાઠી નાં ભાલવાવ,ધામેલ અને ભટ્ટવદર ગામમાંથી પસાર થઈ પાણી આવે છે,જે સુવાગઢ, મોટા ઉમરડા, વીકળીયા ગામની સીમમાથી પસાર થઈ રંઘોળા ડેમમાં જાય […]

Uncategorized

*૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી* *કોરોનાની મહામારી વચ્ચે સતત કાર્યરત ૧૦૮ના કર્મચારીઓ – માનવજીવનની સાથોસાથ પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ*

*૫ જૂન – વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી ઉજવણી* *કોરોનાની મહામારી વચ્ચે સતત કાર્યરત ૧૦૮ના કર્મચારીઓ – માનવજીવનની સાથોસાથ પર્યાવરણની સુરક્ષાનો સંકલ્પ* અમરેલી, તા: ૬ જૂન પૃથ્વી પર જીવના વસવાટ માટે પર્યાવરણ ખૂબ જ આવશ્યક તત્વ છે. અને તેથી જ પર્યાવરણની મહત્તાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવા દરવર્ષે ૫ જૂનના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવે […]

Uncategorized

લાખ્ખો-કરોડો રૂપીયાનાં ખર્ચે કરવામાં આવતા સરકારી કામોમાં કરાતી ગેરરીતિને કારણે પ્રજાને ભોગવવું પડતું હોય છે.અમરેલી જીલ્લાનાં દામનગર

લાખ્ખો-કરોડો રૂપીયાનાં ખર્ચે કરવામાં આવતા સરકારી કામોમાં કરાતી ગેરરીતિને કારણે પ્રજાને ભોગવવું પડતું હોય છે.અમરેલી જીલ્લાનાં દામનગર શહેરમાથી પસાર થતી રેલ્વે લાઈનમાં ખોડિયાર નગર જવાના માર્ગ પર અંડર ગ્રાઉન્ડ બનાવેલ પુલ નીચે પાણીના નિકાલ માટે યોગ્ય લેવલ ન કરવાને હિસાબે લોકોને તેમજ વાડી વિસ્તારમાં જતા ખેડૂતોને ચોમાસાનું પાણી દિવસો સુધી ભરાઈ રહેતું હોય,રેલ્વે અને સ્થાનિક […]

Uncategorized

અમરેલી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ અમરેલી અવધ રેસિડેન્સીમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ

અમરેલી જિલ્લામાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ અમરેલી અવધ રેસિડેન્સીમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ કોરોના પોઝિટિવ ૭ એક્ટિવ કેસ, ૫ ડિસ્ચાર્જ, ૧ મૃત્યુ : આમ કુલ ૧૩ પોઝિટિવ કેસ દર્દીના રહેણાંક આસપાસનો વિસ્તાર કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર અમરેલી, તા: ૬ જૂન અમરેલી જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૧૨ કેસ નોંધાયા છે. પરંતુ ગઈકાલે તા. ૫ જૂનના મોડી […]

Uncategorized

માંગરોળ તા.6.6.2020 માંગરોળ થી ઉપડતી મધુરમ ટ્રાવેલ્સ બસ નો આજરોજ થી પ્રારંભ

જૂનાગઢ જિલ્લાના માંગરોળ થી બોમ્બે,સુરત,અમદાવાદ, સહિત વિવિધ શહેરોમાં રેગ્યુલર ચાલતી એવી મધુરમ ટ્રાવેલ્સ બસ નો આજરોજ થી ફરીથી વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો છે મધુરમ ટ્રાવેલ્સ નું માંગરોળ ખાતે થી સંચાલન કરતા કિશોરસિંહ સરવૈયા સાથે વાત કરવામાં આવતા તેમજે જણાવ્યું હતું કે સરકાર ના નિયમ મુજબ સોસીયલ ડિસ્કન્સ જળવાઈ રહે તે માટે એક બસ માં 22 […]

Uncategorized

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ સહિત આસપાસ ધોધમાર વરસાદ પડ્યો .. મોટીકુકાવાવ ગામની અચાનક વાતાવરણમાં

અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ સહિત આસપાસ ધોધમાર વરસાદ પડ્યો .. મોટીકુકાવાવ ગામની અચાનક વાતાવરણમાં અચાનક પલટો આવ્યો ભારે પવન સાથે વરસાદ બપોરના આશરે ચાર વાગ્યાની આસપાસ વરસાદ મોટીકુકાવાવ અને વરસાદ ચાલુ થયો તો આશરે અડધી કલાક કુકાવાવ દેવડી રોડ ઉપર રામરોટી ઘરની બાજુમાં લીમડા નું મોટું ઝાડ કુકાવાવ દેવડી રોડ ઉપર આવેલ રામરોટી ઘર લીમડા […]

Uncategorized

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો : કુલ ૧૨ પોઝિટિવ કેસ

અમરેલી જિલ્લામાં કોરોનાનો વધુ એક કેસ નોંધાયો : કુલ ૧૨ પોઝિટિવ કેસ અમદાવાદના નિકોલથી અમરેલી આવેલા ૨૩ વર્ષીય પુરુષ કોરોનાગ્રસ્ત અમરેલી, તા: ૫ જૂન આજરોજ તા. ૫ જૂનના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસનો વધુ ૧ પોઝિટિવ કેસ દાખલ થયો છે. જેથી જિલ્લામાં હવે કુલ ૧૨ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું દુઃખદ અવસાન થયું છે અને […]

Uncategorized

આજે તા. ૫ જૂનના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૨ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું દુઃખદ અવસાન થયું છે અને ૩ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે.

*અમરેલી કોરોના અપડેટ* આજે તા. ૫ જૂનના અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના આજનો વધુ ૧ પોઝિટિવ કેસ મળી કુલ ૧૨ કેસ નોંધાયેલ છે. જેમાંથી ૧ નું દુઃખદ અવસાન થયું છે અને ૩ દર્દીઓ કોરોના સામે જંગ જીતી ઘરે ગયા છે. *૩૦ મે ના અમદાવાદના નિકોલથી અમરેલી આવેલા ૨૩ વર્ષીય પુરુષ* – આ પુરુષ તથા તેમના કુટુંબીજનોને […]