Uncategorized

આગામી ઈદના તહેવાર ને અનુલક્ષી વંથલી પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ

આગામી ઈદના તહેવાર ને અનુલક્ષી વંથલી પોલીસ સ્ટેશન માં શાંતિ સમિતિ ની બેઠક યોજાઇ વૈશ્વિક મહામારી કોરોના નો કહેર ચાલૂ છે દરમ્યાન મુસ્લિમ સમાજ પવિત્ર રમઝાન માસ દરમ્યાન ઘરોમાં રહી બંદગી (પ્રાથના)કરી રહેલ છે અને રમઝાન માસ પૂર્ણ થવાના આરે છે ત્યારે આગામી દિવસોમાં પવિત્ર ઈદ નો તહેવાર આવી રહેલ છે જેના અનુસંધાને વંથલી પોલીસ […]

Uncategorized

ગુજરાતની સુજલામ સુફલામ યોજનામાં ફેરફાર કરવા માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખે અવાજ ઉઠાવ્યો

ગુજરાતની સુજલામ સુફલામ યોજનામાં ફેરફાર કરવા માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખે અવાજ ઉઠાવ્યો માણાવદર તાલુકા કૉંગ્રેસ પ્રમુખ અને ખેડૂત હિતેચ્છુ અરવિંદભાઇ લાડાણી એ ખેડૂતો ના હિતને ધ્યાને લઇ સિંચાઈ વિભાગ, કૃષિ વિભાગ તથા નાણા વિભાગ ના મંત્રીઓ તેમજ વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી તેમજ હર્ષદભાઇ રીબડીયા અને ભીખાભાઈ જોષી એમ બન્ને ધારાસભ્યો વગેરે ને આવેદનપત્ર પાઠવી જણાવ્યું […]

Uncategorized

રાજકોટમાં ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર મુદે માણાવદર મામલતદાર ને આવેદનપત્ર પાઠવતુ આહિર એકતા મંચ

રાજકોટમાં ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા પર પોલીસ દ્વારા કરવામાં આવેલ અત્યાચાર મુદે માણાવદર મામલતદાર ને આવેદનપત્ર પાઠવતુ આહિર એકતા મંચ આજરોજ આહીર એકતા મંચના ધર્મેન્દ્ર બોરખતરીયા , શરદકુમાર મારડીયા અને રાજુભાઈ બોરખતરીયા દ્વારા માણાવદર મામલતદાર ને એક આવેદનપત્ર પાઠવ્યું હતુ જેમાં જણાવ્યું હતુ કે રાજકોટ ખાતે 20 મે ના રોજ કલેકટરશ્રીને ખેડૂત નેતા પાલભાઇ આંબલીયા […]

Uncategorized

બાબરા જી.ઈ.બી. ઓફિસ ને સેનેટાઈઝેશન મશીન અર્પણ કરવામાં આવ્યું નીલકંઠ ડેવલપર્સ દ્વારા

બાબરા તા.૨૨/૦૫/૨૦૨૦ બાબરા જી.ઈ.બી. ઓફિસ ને સેનેટાઈઝેશન મશીન અર્પણ કરવામાં આવ્યું નીલકંઠ ડેવલપર્સ દ્વારા (આગેવાનો તથા જી.ઈ.બી. ના કર્મચારીઓ હાજર રહ્યા હતા) સમગ્ર વિશ્વ માં કોરોના વાયરસની મહામારી છે અને લોકો માં કોરોના નો ડર છે. ત્યારે આજ રોજ નીલકંઠ ડેવલપર્સ બાબરા દ્રારા બાબરા ની જી.ઈ.બી. ઓફિસ ને એક સેનેટાઈઝેશન મશીન અર્પણ કરવામાં આવ્યું છે. […]

Uncategorized

બહેરામપુરા વિકાસ સંઘ, સહિયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એપિક ફોઉન્ડેશન

બહેરામપુરા વિકાસ સંઘ, સહિયોગ માનવસેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ તથા એપિક ફોઉન્ડેશન કાર્યકર્તાઓના સાથ સહિયોગ સાથે ગુજરાત સરકાર દ્વારા પરપ્રાંતિય ભાઈ બહેનને રાશન કીટનુ વિતરણ કરવામાં આવ્યું જેમાં બહેરામપુરા વિસ્તારમાં 50 થી વધારે રાશન કીટ આપવામાં આવી

Uncategorized

અસંખ્ય ગુન્હાના આરોપીઓએ કોરોના વયરસમાં રહેલા મહિલા પોલીસની ફરજમાં રુકાવટ બદલ નામદાર કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયો

અસંખ્ય ગુન્હાના આરોપીઓએ કોરોના વયરસમાં રહેલા મહિલા પોલીસની ફરજમાં રુકાવટ બદલ નામદાર કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરાયો 💫 _ગઈ તા. 04.05.2020 ના રોજ જૂનાગઢ શહેરના પાંચ હાટડી ચોકમાં ફરજમાં રહેલ મહિલા ટ્રાફિક કોન્સ્ટેબલ તથા ટીઆરપી જવાન સાથે ફરજમા હતા, દરમિયાન આરોપીઓ ડબ્બલ સવારીમાં નીકળી, ચાલુ વાહને મોબાઈલ ઉપર વાત કરતા, માસ્ક પહેરેલ ના હોઈ, […]

Uncategorized

જૂનાગઢ પોલીસે લસ્સીની દુકાને બખેડો કરતા 07 ઇસમોને રાઉન્ડ અપ કરી, ધોકા તેમજ હથિયારો સાથે પકડી પડ્યા

જૂનાગઢ પોલીસે લસ્સીની દુકાને બખેડો કરતા 07 ઇસમોને રાઉન્ડ અપ કરી, ધોકા તેમજ હથિયારો સાથે પકડી પડ્યા 💫 _જૂનાગઢ રેંજના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જુનાગઢ *જીલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા હાલમાં કોરોના વાયરસ અનુસંધાને બંદોબસ્ત ચાલુ હોય, જુનાગઢ પોલીસને દરેક સમયે સતર્કતા દાખવી, કામગીરી કરવા સુચનાઓ કરવામાં આવેલ છે…._ 💫 […]

Uncategorized

અમરેલી જિલ્લા કોરોના મહામારીના સમયમાં ગામના સરપંચની ભૂમિકા અતિ મહત્વની : જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક

  અમરેલી જિલ્લા કોરોના મહામારીના સમયમાં ગામના સરપંચની ભૂમિકા અતિ મહત્વની : જિલ્લા કલેક્ટરશ્રી આયુષ ઓક અમરેલી કલેકટરશ્રીનો જિલ્લાના તમામ સરપંચશ્રીઓ જોગ સંદેશ અમરેલી, તા: ૨૨ મે આજદિન સુધીમાં અમરેલી જિલ્લામાં કોરોનાના બે પોઝિટિવ કેસ નોંધાયા છે. પરંતુ કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે વહીવટીતંત્ર તેમજ આરોગ્ય વિભાગ ખડેપગે કાર્યરત છે. જિલ્લામાં મહાનગરોમાંથી આવતાં […]

Uncategorized

અમદવાદ .તા.22.મે ના રોજ મેઘ જ્યોત દલિત વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કનુભાઈ મકવાણા અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ

અમદવાદ .તા.22.મે ના રોજ મેઘ જ્યોત દલિત વિકાસ ટ્રસ્ટ ના પ્રમુખ શ્રી કનુભાઈ મકવાણા અને સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ ના પ્રમુખ પ્રવીણ ભાઈ વેગડા દ્વારા અંધજન મંડળ વસ્ત્રાપુર ને રજૂઆત કરવામાં આવતા અંધજન મંડળ વસ્ત્રાપુર તરફથી અમદાવાદ ના સરખેજ વિસ્તારના ગાયત્રીનગર.ચામુંડા નગર.રોહિત વાસ.તેમજ રાવળ વાસ માં અપંગ અંધજન.મૂંગા જરૂરિયાત મંદ લોકો ને કરિયાણા ની […]

Uncategorized

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલીયા અને ખાંભાના ગામોમાં તીડનો ઉપદ્રવ

અમરેલી જિલ્લાના સાવરકુંડલા, લીલીયા અને ખાંભાના ગામોમાં તીડનો ઉપદ્રવ તીડના ઉપદ્રવને રોકવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આરંભાઈ કામગીરી ખેતીવાડી વિભાગ દ્વારા ૧૧ ટીમ તૈયાર કરાઈ : કલેકટરશ્રી અમરેલી, તા: ૨૨ મે અમરેલી જિલ્લામાં ગઈકાલ સાંજથી રણતીડનાં આક્રમણનો પ્રશ્ન ઉભો થયો છે. આ તીડના કારણે ખેતરના ઉભા પાક અને ફૂલ-છોડને મોટાં પ્રમાણમાં નુકશાન થઈ શકે તેમ […]