Uncategorized

કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૪૧ ઇસમો સામે ૭૬ ગુન્‍હાઓ દાખલ કરી ૧૮૪ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ*

*પ્રેસ નોટ તા.૧૧/૦૫/૨૦૨૦* *કોરોનો વાયરસને ફેલાતો અટકાવવા લાગુ કરવામાં આવેલ લોક ડાઉન નો ભંગ કરતા ૧૪૧ ઇસમો સામે ૭૬ ગુન્‍હાઓ દાખલ કરી ૧૮૪ વાહનો ડીટેઇન કરતી અમરેલી જિલ્‍લા પોલીસ* 💫 વર્તમાન પરિસ્‍થિતીમાં કોરોના વાયરસને વૈશ્વિક મહામારી ઘોષિત કરવામાં આવેલ છે અને દેશભરમાં *nCOVID –19* ના સંક્રમણને અટકાવવા માટે તા.૨૩/૦૩/૨૦૨૦ નાં રાત્રીનાં ૧૨/૦૦ વાગ્યાથી રાજ્યભરમાં *‘‘લોક […]

Uncategorized

બાબરા ના ચમારડી ગામે રહેતા શ્રમિકો ને તેમના વતન જવા માટે બસ રવાના કરવા માં આવી.* (ગામના સેવાભાવી આગેવાન રૂષીભાઈ જોષી દ્રારા શ્રમિકો ને નાસ્તા-પાણી ની વ્યવસ્થા કરી આપી હતી)

*બાબરા ના ચમારડી ગામે રહેતા શ્રમિકો ને તેમના વતન જવા માટે બસ રવાના કરવા માં આવી.* (ગામના સેવાભાવી આગેવાન રૂષીભાઈ જોષી દ્રારા શ્રમિકો ને નાસ્તા-પાણી ની વ્યવસ્થા કરી આપી હતી) બાબરા ના ચમારડી ગામે રહેતા અને ખેત મજુરી કરતા પરપ્રાંતિ શ્રમિકો ને આજે તેમના વતન મોકલવા માં આવ્યા. શ્રમિકો ને વતન જવા માટે બસ સહિત […]

Uncategorized

વડિયાની મુખ્ય બજાર ની દુકાનો માં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ના હોય પોલીસ દ્વારા કાર્યવાહી

વડિયાની મુખ્ય બજાર ની દુકાનો માં સોશ્યલ ડિસ્ટન્સ જળવાતું ના હોય પોલીસ દ્વારા કાર્યવાહી વડિયા સમગ્ર વિશ્વ કોરોના મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા અસરકારક પગલાં ના ભાગ રૂપે લોકડાઉન નો કડક અમલ થાય તેમાટે જેતે જિલ્લા માં જીવન જરૂરિયાત ની વસ્તુઓ ખરીદવા માટે જે છૂટછાટ આપવામાં આવી છે તેમાં જિલ્લા કલેક્ટર દ્વારા […]

Uncategorized

વડિયા ના બરવાળા બાવળ ગામે થી મધ્યપ્રદેશ ના શ્રમિકો ની છ બસ રવાના

વડિયા ના બરવાળા બાવળ ગામે થી મધ્યપ્રદેશ ના શ્રમિકો ની છ બસ રવાના વડિયા સમગ્ર વિશ્વ કોરોના મહામારી થી પીડાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા આ મહામારી ને કંટ્રોલ કરવામાટે સમગ્ર દેશ ને લોકડાઉન કરવામાં આવ્યો છે આ લોકડાઉન માં બીજા રાજ્ય ના શ્રમિકો ગુજરાત માં પોતાનું પેટીયું રડવા આવ્યા હોય શિયાળુ મૌસમ પછી ના […]

Uncategorized

અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી બજારો બંધ રહેવાની અફવા*

*અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી બજારો બંધ રહેવાની અફવા* *જાહેર જનતાને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટરશ્રીની અપીલ* તા. ૧૦ મે, અમરેલી આજે અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી અગત્યની સેવાઓ સિવાય તમામ બજારો બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે. પરંતુ હકીકતે આવી કોઈ સૂચના આપવામાં આવી નથી. આ બાબતે જીલ્લા કલેકટરશ્રી આયુષ ઓકએ સ્પષ્ટતા […]

Uncategorized

અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી બજારો

*અગત્યનું* *અમરેલી જિલ્લામાં વિવિધ જગ્યાએ આવતીકાલથી બજારો બંધ રહેવાની અફવાઓ ઉડી રહી છે. હકીકતે આવી કોઈ સૂચના આપવામાં આવી નથી.* *જાહેર જનતાને આવી ખોટી અફવાઓથી દૂર રહેવા જિલ્લા વહીવટી તંત્રની અપીલ છે.* જિલ્લા માહિતી કચેરી – અમરેલી સુમિત ગોહિલ રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ) જાહેરખબર, અવસાન નોંધ તેમજ પ્રેસનોટ આપવા માટે આપેલ નંબર પર ક્લિક […]

Uncategorized

અમરેલી ટાવર રોડ પર આવેલ પટેલ ગારમેન્ટ તથા કન્યા શાળા શોપીંગ સેન્ટરમા નીરજા હોઝીયરી તથા શાકમાકેટ મહાવીર વસ્ત્ર ભ ંડારની પાછળ ગાયત્રી ફ્રુટની દુકાનના માલીકોએ ગ્રાહકોમા સોશ્યલ ડીસટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલલકોને પકડી તેના વવરૂધ્ધમા કાયદેસરની કાયયવાહી કરતી અમરેલી સીટી પોલીસ *

* પ્રેસ નોટ તા.૦૯/૦૫/૨૦૨૦* * અમરેલી ટાવર રોડ પર આવેલ પટેલ ગારમેન્ટ તથા કન્યા શાળા શોપીંગ સેન્ટરમા નીરજા હોઝીયરી તથા શાકમાકેટ મહાવીર વસ્ત્ર ભ ંડારની પાછળ ગાયત્રી ફ્રુટની દુકાનના માલીકોએ ગ્રાહકોમા સોશ્યલ ડીસટન્સ ના જાળવી ગ્રાહકો ભેગા કરતા દુકાનના માલલકોને પકડી તેના વવરૂધ્ધમા કાયદેસરની કાયયવાહી કરતી અમરેલી સીટી પોલીસ * • મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા […]

Uncategorized

અમરેલી મોટાકસ્બાવાડ ખડપીઠ પાસેચોરી છુપીથી ૧૩૫ના તમાકુવાળા માવા (પાનમસાલા)નુ વેચાણ કરતા એક ઇસમને રૂ.૩૨૪/- ના મુદ્દામાલ સાથે પકડી તેના વવરૂધ્ધમા ધોરણસરની કાયયવાહી કરતી અમરેલી સીટી પોલીસ *

* પ્રેસ નોટ તા.૦૯/૦૫/૨૦૨૦* * અમરેલી મોટાકસ્બાવાડ ખડપીઠ પાસેચોરી છુપીથી ૧૩૫ના તમાકુવાળા માવા (પાનમસાલા)નુ વેચાણ કરતા એક ઇસમને રૂ.૩૨૪/- ના મુદ્દામાલ સાથે પકડી તેના વવરૂધ્ધમા ધોરણસરની કાયયવાહી કરતી અમરેલી સીટી પોલીસ * • મ્હે.કલેકટર સાહેબ અમરેલીનાઓ દ્રારા કોરોના વાયરસ (COVID-19) ના ફેલાવાની પરરસ્થિતિને ધ્યાને લઇ અલગ-અલગ જાહેરનામાઓ પ્રતસધ્ધ કરવામા આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ […]

Uncategorized

બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાં થી બે અલગ અલગ ફીલ્‍ડમાં જાહેરમાં જુગાર રમતા ૧૭ ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ

બાબરા તા.૧૦/૦૫/૨૦૨૦ બાબરા તાલુકાના લાલકા ગામની સીમમાં થી બે અલગ અલગ ફીલ્‍ડમાં જાહેરમાં જુગાર રમતા ૧૭ ઇસમોને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ અમરેલી પોલીસ અધિક્ષક શ્રી.નિર્લિપ્‍ત રાય સાહેબ નાઓએ જીલ્‍લામાંથી જુગારની બદીને દુર કરવા અને જુગાર રમતા ઇસમો ઉપર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ગઇ […]

Uncategorized

કેન્સરગ્રસ્ત મહિલા ને રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર કરાવતા *જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, આર્થિક પરિસ્થિતિના

કેન્સરગ્રસ્ત મહિલા ને રાજકોટ કેન્સર હોસ્પિટલ ખાતે સારવાર કરાવતા *જુનાગઢ પોલીસ પોતાની પડખે ઊભી રહી ના હોત તો, આર્થિક પરિસ્થિતિના કારણે પોતે સારવારથી વંચિત રહી જાત ડીવાયએસપી કચેરીનો આભાર માન્યો 💫 _*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની […]