Gujarat

અખિલ કરછ મુસ્લિમ મિયાણા* *ગરાસિયા સમાજ દ્વારા

*અખિલ કરછ મુસ્લિમ મિયાણા*
*ગરાસિયા સમાજ દ્વારા*

*અબડાસા તાલુકાના નુંઘાતડ ગામે અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજના પ્રમખ.હનીફ બાવા પઢિયાર તથા વિપુલભાઈ ભાનુશાલી અન્ય દાતાઓના સહયોગથી ગામના જરુરતમંદો વ્યક્તિઓને 100, રાશન કીટ અપાઈ*

*ભુજ શહેરી વિસ્તારના જરુરતમંદો વ્યક્તિઓને 300 રાશનકીટ નું વિતરણ ભુજ તાલુકામા 24 ગામે 157 રાશનકીટ આપવાનું કાર્ય કરવામાં આવેલ છે.*

*વિતરણ વ્યવસ્થા કરાવી હતી*
*જેમાં મુસ્લિમ મિયાણા સમાજના ભુજ શહેરના ના યુવા સમિતિ સહયોગ આપો હતો*

*અખિલ કરછ મુસ્લિમ મિયાણા ગરાસિયા સમાજ દ્વારા લોકડાઉનના પગલે અંદાજીત એક માસ સુઘી ચાલે એટલી રાશન કીટ.15 કીલા ઘંઉ 5 કીલા ચોખા 2 લીટર તેલ 2 કીલા ખાંડ અળદો કીલો ચા 2 કીલા મંગફાડા 2 કીલા ચણાદાળ 1 કીલો મીઠું સામગ્રી તૈયાર કરને ભુજ શહેર.300/ ભુજ.તાલુકાના 24 ગામે 157 જરુરતમંદો રુપીયા,1,50000 રકમ જરૂરિયાતમંદો માટે આપેલ. વ્યક્તિઓને કુલ,557 રાશનકીટ નું જેટલી વ્યક્તિઓને આ રાશન કીટ વિતરણ કરવામાં આવ્યું હતુ*
*જેમાં પેલ કરેલ. પ્રમુખ.હનીફ હાજીયાકુબબાવા પઢિયાર 51,000*
*જિલ્લા યુવા પ્રમુખ*
*મામદ હાજી સિઘીક વીરા 61,000*
*અને સખીદાતા ઓના સહયોગથી ચાલતા આ માનવતાનું કાર્ય શહેર ભુજ તાલુકાના વિસ્તાર માં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કરવાની ને મિયાણા સમાજના કાર્યકરો રાશન કીટ તૈયાર વિતરણ મા સહયોગ*

*જિલ્લા મિયાણા સમાજ ઉપપ્રમુખ*
*હાજીવહાબ ભચુ મમણ*
*ભુજ તાલુકા મિયાણા સમાજ પ્રમુખ*
*મુસ્તાક હાજીઆમદ નોતિયાર*
*ભુજ તાલુકા મિયાણા સમાજ ઉપપ્રમુખ*
*હનીફ ઈસ્માઈલ મણકા*
*ભુજ શહેર મિયાણા સમાજ પ્રમુખ*
*હાજી લતીફ લાખા મોખા જિલ્લા યુવા ઉપપ્રમુખ*
*કેવર સુલેમાન કાસમ*
*ભુજ તાલુકા યુવા મહામંત્રી હનીફ નુરમામદ બાફણ*
*અને સમાજ ના નામી અનામી કાર્યકરો સેવા આપી રહ્યા છે*
*તે હોવાનું લતીફ હાજી ગગડા એ જણાવ્યું હતું*

*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*
*ABC 24 NEWS GUJARAT*

IMG-20200406-WA0329.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *