*નુધાતડ
*અબડાસા મુસ્લિમ અગ્રણી હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા 150 રાશનકીટોનુ વિતરણ કરવામા આવ્યું**
અબડાસા મુસ્લિમ અગ્રણી એવા નુધાતડ ગામના હાજી યાકુબબાવા પઢિયાર દ્વારા જરૂરતમંદોને 150 રાશનકીટોનુ વિતરણ કરવામાં આવી રહ્યુ છે એક કીટમા 5 કિલો ચોખા,5 કિલો લોટ,2 કિલો તેલ,3કિલો ખાડ,
1 કિલો ચણાદાળ, 1 કિલો છળીયાદાળ,3 કિલો મગદાળ, મરચુ,હળદર,ધાણા,જીરુ પાવડર 200 ગ્રામ સામગ્રીથી તૈયાર કરવામાં આવી છૈ
આ રાશનકીટોનુ વિતરણ અબડાસા,નખત્રાણા,ભુજ ના અંતરિયાળ ગામડાઓમાં કરવામા આવે છે
રિપોર્ટીંગ સૈયદ રઝાકશા ટોડીયા