અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં મરીન પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહી છે
જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના લોકો ધરની બહાર ન નીકળે અને મરીન પોલીસ દ્વારા જીવન જરૂરિયાત વસ્તુઓની રાશન ની દુકાન પર તેમજ ભાજી માંરકીટ વધુ પ્રમાણમાં ભીડ ન થાય અને ચાર થી વધુ લોકો એકઠા ન થાય તે માટે મરીન પોલીસ દ્વારા તમામ માહિતી દુકાનદારો ને આપવામાં આવી હતી ત્યાર બાદ ગ્રામ જનોએ 4દિવસ થી મારકિટ તેમજ દુકાનો બંધ રાખી સે અને હજી પણ બંધ રાખી સુ તેવું સરપંચ તેમજ ઉપસરપંચ તેમજ ગ્રામ પંચાયત ના સભ્ય અને ગ્રામ જનો યે જણાવાયું હતું કે sp સાહેબ કાયદા ને માંન આપીને તેનું અમલ કરી સુ
અને પોલીસ દ્વારા ખોટી રીતે બજારમાં ફરી રહેલા ગામ ના લોકો ને ઘરે રહેવાની અને ખોટે ખોટા બહાર નીકળવું નહિ મરીન પોલીસ દ્વારા લોકો ધર પર રહે તે માટે જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી ત્યાર બાદ ગામ લોકો અે તેનો અમલ કર્યો હતો
જ્યારે જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામ માં બહાર થી આવતા લોકોનું મરીન પોલીસ દ્વારા સતત ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે મરીન પોલીસ તેના જીવને જોખમે પૂરા બાબરકોટ ગામમાં ફરી ને પેટ્રોલિંગ કરી રહ્યા છે
રિપોર્ટ…બારૈયા મહેશ
જાફરાબાદ