Gujarat

… અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સેવક ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર દ્વારા સરકાર શ્રી ને રજૂઆત કરવામાં આવી.

 

… અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના સેવક ધારાસભ્ય અમરીશ ભાઈ ડેર દ્વારા સરકાર શ્રી ને રજૂઆત કરવામાં આવી….

 

દરિયામાં ખેતી કરતાં માછીમાર ભાઈઓની હાલ કોરોના વાઈરસનાં સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે સરકાર દ્વારા ૨૧ દિવસ નું લોક ડાઉન જાહેર કરવામાં આવ્યું છે…..

ત્યારે રાજુલા જાફરાબાદ ના ધારાસભ્ય આવ્યા દરિયા ખેડૂ વહારે….

લોકડાઉન ના કારણે 800 બોટો જાફરાબાદ બંદર પર લાંગરવા માં આવી….

દરિયા ખેડૂતો બેકાર બનતા ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા સરકાર શ્રી ને કરાઈ રજુઆત….

ખેડૂતો ની જેમ દરિયાઈ ખેડુતો માટે પણ સરકાર સ્પે પેકેજ જાહેર કરે અથવા સહાય આપે…..

હાલ 800 બોટો કિનારે રોજી રોટી વિહોણી બનતા 25000 થી વધુ ને અસર ….

તુરંત જાફરાબાદ બંદર ના દરિયાઈ ખેડૂતો ને સરકાર સહાય આપે તેવી ધારાસભ્ય અમરીશ ડેર ની ધારદાર રજુઆત…

રિપોર્ટ. બારૈયા મહેશ

જાફરાબાદ

IMG-20200410-WA0306.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *