રાજુલા
03.04.2020
108 ની ટીમે ઇ. એમ.ટી.દિવસ ની ઉજવણી કરી
આજ રોજ તારીખ 02 એપ્રિલ 2020 ના રોજ અમરેલી જીલ્લા ના 108 ના કર્મચારીઓ દ્વારા *EMT Day / ઈ. એમ. ટી. ડે* ની ઉજવણી કરવામાં આવી આવી હતી એક તરફ જ્યારે કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે એવા કપરા સમયે 108 મા ફરજ બજાવતા ઈમરજન્સી મેડિકલ ટેક્નિશિયન નો માટે આ દિવસ ની ઉજવણી કરવામા આવે છે તેથી જીલ્લા અધિકારીઓ યોગેશ જાની તથા અમાનતઅલી નકવી દ્વારા લોકેશન પર જઈને 108 ના કર્મચારીઓ EMT મિત્રો અને પાયલોટ મિત્રો ને તેમનુ મીઠુ મોઢું કરાવી આ ખાસ દિવસ ની ઊજવણી કરવામા આવી હતી અને સાથે તેઓ જે આ મહામારી ની પરિસ્થિતિમાં કાર્ય કરે તે માટે તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો અને આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
યોગેશ કાનાબાર
રાજુલા