આજે લાઠી તાલુકાના ધામેલ ગામ પંચાયત અને સરપંચ અને મંત્રી સાહેબ અને યુવા પત્રકાર દ્વારા
આજ રોજ ધામેલ ગામ પંચાયત દ્વારા અને ધામેલ ગામ નાં સરપંચ મધુભાઈ અને ધામેલ ગામ પંચાયત ના ફરજ બજાવતા મંત્રી સાહેબ ખેર ભાઈ દ્ધારા અને યુવા પત્રકાર વાઘેલા બળવંત ઠાકોર દ્વારા આજે જે હાલમાં કોરોના વાયરસ જે મહામારી રોગ જે WHS ઓ દ્વારા વૈશ્વિક દ્વારા જાહેર કરેલ છે તેમાં સરકારી તંત્ર હંમેશા આપની સેવામાં ખડેપગે છે કોઈ પણ જગ્યાએ ગામો ની અંદર ટોળા કરીને ના ઉભું રહેવું અને કોઈ પણ વ્યક્તિ સાથે હાથ મિલાવવાનુ ટાણો.અને ધામેલ ગામ પંચાયત મંત્રી સાહેબ ખેર ભાઈ દ્ધારા એક અપીલ કરવામાં આવી છે જે સરકાર નાં માણસો જે તમારા માતે જે સેવા કરી રહ્યા છે તે માટે તમે ધરે શાંતી પુર્વક રહી શકો અને તે ધરની અંદર રહ્યો તો રોગ નો ફેલાવો નો થાય તે માટે ધામેલ ગામ પંચાયત તથા સરપંચ અને તલાટી મંત્રી દ્વારા એક નમઃ વિનંતી અપીલ કરવામાં આવી છે
ગામ વાશી તથા દેશ વાશી ના લોકો નમઃ વિનંતી છે કે જેમ સરકારી કર્મચારીઓ દેશ ની સેવા કરી રહ્યા છે તેમાં આપણે પોતાના ધર ની અંદર રહીને પોતાના ધર ગામ તથા દેશ ની સેવા કરવી જોઈએ જો આપ ધરની અંદર રહ્યો તો રોગનો ફેલાવો રોકી શકાય છે તે માટે ધામેલ ગામ નાં સરપંચ મધુભાઈ ધામેલ ગામ પંચાયત ના મંત્રી ખેર સાહેબ અને યુવા પત્રકાર વાઘેલા બળવંત કે ઠાકોર દ્વારા એક નમઃ અપિલ કરવામાં આવી છે
રિપોર્ટર વાઘેલા બળવંત કે ઠાકોર ધામેલ