પશ્ચિમ કચ્છ મહેશ્વરી મેગવાળ સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આનંદ પર ગામ માં અત્યન્ત ગરીબ પરિવારો ને રાસન કીટ આપવામાં આવી હાલ માં કોરોના ના ની મહામારી માં ભારત લોકડાઉન છે તેયારે ગરીબ લોકો જે રોજ કમાયી ne રોજ ખાય છે એવા પરિવાર ની મહેશ્વરી મેગવાળ સમૂહ લગ્ન સમિતિ એ નોંધ લીધી
સમિતિ ના પ્રમુખ વેલજી ભાઈ ઠોટીયા
માવજી ભાઈ મહેશ્વરી
મંગલ ભાઈ ફમમાં
વેરશી ભાઈ ફુલીયા
તેમજ નખત્રાણા તાલુકા મહેશ્વરી સમાજ ના પ્રમુખ નરેશ ભાઈ મહેશ્વરી
મહામંત્રી શાંતિ લાલ ફુલીયા
મોહન ભાઈ
સમાજ ના આગેવાનો દારા શુભ કામ કરવાંમાં અવેયો હતો
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર