Gujarat

એક જ બોલેરો વાહનમાં આઠ માણસોએ બેસી કોઇપણ પ્રકારના સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી અને મોઢા પર માસ્ક ન પહેરી ગરીબ લોકોને ભોજન વિતરણ કરવા નીકળેલ આઠ ઇસમોને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરી

*એક જ બોલેરો વાહનમાં આઠ માણસોએ બેસી કોઇપણ પ્રકારના સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી અને મોઢા પર માસ્ક ન પહેરી ગરીબ લોકોને ભોજન વિતરણ કરવા નીકળેલ આઠ ઇસમોને પકડી તેના વિરૂદ્ધમાં ધોરણસરની કાર્યવાહી કરતી અમરેલી સીટી પોલીસ*
* મ્હે.કલેક્ટર સાહેબ અમરેલીનાઓ દ્વારા કોરોના વાયરસ COVID-19 નાં ફેલાવાની પરીસ્થિતીને ધ્યાને લઇ અલગ અલગ જાહેરનામાઓ પ્રસિધ્ધ કરવામાં આવેલ હોય જે જાહેરનામાનો કડક અમલ થાય તે માટે મ્હે.પોલીસ અધિક્ષકશ્રી નિર્લિપ્ત રાય સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી એમ.એસ.રાણા સાહેબનાઓએ સદરહું જાહેરનામાનો કડકપણે અમલ કરાવવા સુચના કરેલ હોય જે અનુસંધાને અમરેલી સીટી પો.સ્ટે.ના પો.ઇન્સ. વી.આર.ખેર સા.ની રાહબરી નીચે અમરેલી સીટી પોલીસના હેડ કોન્સ. એન.વી.લંગાળીયા તથા બી.એમ.વાળા તથા લોકરક્ષક હિરેનસિંહ ખેર તથા રોહિતભાઇ દેગામાં નાઓ પો.સ્ટે. વિસ્તારમાં રાજકમલ ચોકમાં વાહન ચેકિંગમાં હતા તે દરમ્યાન અમરેલી ટાવર ચોક તરફથી એકજ બોલેરો પીકઅપ વાહનમાં આઠ ઇસમોએ બેસી કોઇપણ પ્રકારનુ સોશ્યલ ડીસ્ટન્સ ન જાળવી તેમજ મોઢા પર માસ્ક ન પહેરી ગરીબ લોકોને ભોજન પુરૂ પાડવા માટે નીકળેલ હોય જેઓએ અમરેલી જીલ્લામાં બહાર પાડેલ જાહેરનામાં નો ભંગ કરેલ હોય જેથી તેઓના વિરૂદ્ધમાં અમરેલી સીટી પો.સ્ટે.માં ધી એપેડેમીક એક્ટ ૧૮૯૭ ની કલમ ૩ મુજબ તથા IPC કલમ ૨૬૯, ૨૭૦,૧૮૮ મુજબનો ગુન્હો દાખલ કરી ધોરણસર કાર્યવાહી કરેલ છે.
*પકડાયેલ ઇસમ:-*
(૧) અશોકભાઇ ભાયાભાઇ બારૈયા (૨) અમીતભાઇ મગનભાઇ ભેસાણીયા (૩) અશોકભાઇ બટુકભાઇ રાઠોડ (૪) સાગરભાઇ ભુપતભાઇ વાળા (૫) દિપકભાઇ બાબુભાઇ બારૈયા (૬) રમેશભાઇ છગનભાઇ બારૈયા (૭) ભાવેશભાઇ છગનભાઇ બારૈયા (૮) સુરેશભાઇ વિનુભાઇ જાદવ રહે.તમામ અમરેલી જેસીંગપરા તા.જી.અમરેલી

IMG-20200410-WA0264-1.jpg IMG-20200410-WA0263-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *