આજ રોજ કચ્છ ગાંધીધામ મદેય
રિશી. સિપીગ.ના મનોજ મનસુખાણી ના આર્થિક સહયોગ થી આજરોજ ૫૦ રાશનકીટ તૈયાર કરી ગાધીધામ ના સપના નગર ગણેશ નગર રેલવે ટ્રેક ઝપડા ભારત નગર સહિતના વિવિધ વિસ્તારના જે લોકો ક્યાંય હાથ લાંબો નથી કરી શકતા તેવા મધ્યમ વર્ગ ના જરૂરતમંદ પરીવારો ને સઁજય ગાંધી ખીમજી થારુ શાહ નવાજ શેખ ધીરજ દાફડા દ્વારા રુબરુ પહોંચાડેલ સમાજ ના મોભીઓ આવી કપરી પરિસ્થિતિ માં જરૂરત મંદ લોકો ની જે મદદ કરી રહયા છે તે ખરે ખરા સમાજ ની સાચી સેવા એજ પ્રભુ સેવા છે અને ખાસ વાત કરતા જણાવ્યું કે અમારી એવીજ અસા છેકે કોઈ પણ લોકો ને કોઈ ચીજ વસ્તુ ની જરૂર પડશે તો અમો તેમની મદદ માં આગળ આવસુ
તેવું અગ્રણી હાજી જુમા રાયમા એ પોતાની યાદીમાં જણાવ્યું હતું
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા પીપર કચ્છ*