Gujarat

કરછ જીલ્લા ભા.જ.પ લઘુમતી સમાજ ના આગેવાન ભુજ નગરપાલીકા ના પુર્વ ઊપપ્રમુખ શ્રી ઈસ્માઈલ ભાઈ માંજોઠી પુર્વ નગરસેવક શ્રી ઈબ્રાહીમ ખાન પઠાણ(અઘાભા )નગર સેવક શ્રી કાસમ ભાઈ કુભાર (ઘાલા ભાઈ)દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંચેક

*ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની અપીલ ને માન આપી ને મુખ્યમંત્રી રાહત ફંડ માં સહયોગ આપેલ છે કરછ જીલ્લા ભા.જ.પ લઘુમતી સમાજ ના આગેવાન ભુજ નગરપાલીકા ના પુર્વ ઊપપ્રમુખ શ્રી ઈસ્માઈલ ભાઈ માંજોઠી પુર્વ નગરસેવક શ્રી ઈબ્રાહીમ ખાન પઠાણ(અઘાભા )નગર સેવક શ્રી કાસમ ભાઈ કુભાર (ઘાલા ભાઈ)દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાંચેક જિલ્લા કલેક્ટર શ્રીમતી પ્રવિણા ડી.કે.ને અર્પણ કરવામાં આવેલ ત્યારે જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શ્રી દિલીપભાઈ ત્રિવેદી, કચ્છ જીલ્લા ભાજપ ના ઊપ પ્રમુખ શ્રી બાપાલાલ ભાઈ જાડેજા માજી નગરસેવક શ્રી રાજેશ ભાઇ ગોર ઉપસ્થિત રહ્યા હતા
રકમ
11000 ઈસ્માલ મામદ માજોઠી
7786 કાસમ ભાઈ કુંભાર ઉર્ફ ધાલા ભાઈ
5100 ઈબ્રાહીમ ખાન પઠાણ
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા કચ્છ*

IMG-20200406-WA0457.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *