કાેગ્રેસ ના અગ્રણી હાજી જુમા રાયમા ના આર્થિક સહયોગ થી આજરોજ ૫૦ રાશનકીટ તૈયાર વીનાયક નગર,ચામુડા નગર, ભારતનગર ઝુપડા, મહેશ્વરીનગર ઝુપડા વિસ્તારમા સંજય ગાંધી, શાહનવાઝ શેખ, વિપુલદાન ગઢવી,લતીફ ખલીફા વગેરે ના હસ્તે વિતરણ કરવામા આવેલ નાત જાત જોયા વગર માત્ર ને માત્ર ઇન્સાનિયત નિભાવી રહેલ શ્રી હાજી જુમા ભાઈ રાયમા જેયાર થી લોક ડાઉન ચાલુ છે તેયાર થી કોઈ એવો દિવસ નથી ગયો કે રાયમા ભાઈ એ પોતે જમી ને સુઈ ગયા હોય ને કોઈ ગરીબ પરિવાર ની પૂછા ના કરી હોય આવા નેક દિલ ઇન્સાનોની સમાજ માં ખાસ જરૂર હોય છે
જે આવી કપરી પરિસ્થિતિ માં ગરીબો ના હમ દર્દ બેલી બનીને ઉભા છે
કોઈ ગરીબ ને કોઈ પણ જરૂર હશે તો રાયમા સાહેબ એ તેની જીવન જરૂરી બધી અનાજ ની સામગ્રી પુરી કરી રહયા છે
*🖋રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા કચ્છ*