જાફરાબાદના નાગેશ્રી ગામ ગૌ માતા ને શિગડા વાગી જતા લોહી બંધ ન થતા મુશકેલી મા
કોરોના ના કહેર મા લોકો ઘર બહાર નીકળી સકતા નથી તેમા આવા મુગા જાનવર ને સેવા કરવવા વાળુ કોણ
નાગેશ્રી પશુ દવાખાના મા ડોક્ટર ન હોવા થી નિર્દોષ પશુ ઓ ના સારવાર વાકે મૃત્યું પામે છે
તેવી અનેક વાર રજૂઆત કરવા છતા પણ ડોક્ટર મુકવા મા આવતા નથી નાગેશ્રી પશુ દવાખાના સાથે અમરેલી પશુ આરોગ્ય અધિકારી શ્રી ના ઓરમાયા વર્તન ના લીધે મુગા પશુ ઓ ને જીવ ગુમાવ્વા નો વારો આવેશ છે
અગાઉ પણ એક ગૌ માતા દવાખાના ના કંમ્પાઉન્ડ મા સારવાર ન મળતા મુત્યુ પામ્યા હતા
સોમનાથ ભાવનગર હાઈવે ઉપર નુ દવાખાનુ હોવા છતા ડોક્ટર ન હોવા ને કારણે એકસીડેન્ટ થયેલા પશુ ઓ ના સારવાર વીના મુત્યુ થાય છે
નાગેશ્રી આજુ બાજુના વિસ્તાર મા સિંહો ની સંખ્યા પણ વધારે હોવા થી કાયમી એક બે મારણ થતા હોય છે અમુક પશુ ઓ તો સિંહ ના પંજા માથી સટકી ને નિકળી જતા હોય છે પણ સારવાર ન મળતાં રીબાય રીબાય ને મરવા નો વારો આવે છે
અત્યારે આખુ તંત્ર હાઇ એલર્ટ છે તો આવા મુંગા પશુ નુ કોણ
રીપોટર :ભરતભાઈ શિયાળ સાથે મહેશ બારૈયા જાફરાબાદ