Gujarat

ગુજરાત સરકારે અસરકારક અને લાભદાઇ નિર્ણયો લઈ પોતાની ક્ષમતા પુરવાર કરી છે.લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ સોની.*

*ગુજરાત સરકારે અસરકારક અને લાભદાઇ નિર્ણયો લઈ પોતાની ક્ષમતા પુરવાર કરી છે.લાઠી શહેર યુવા ભાજપ પ્રમુખ ધર્મેશ સોની.*

જીલ્લા ના સેવા ભાવી અને સામાજિક આગેવાન ધર્મેશ ભાઈ સોની સરકાર ની કામગીરી આવકારી
લાઠી શહેર ભાજપ ના આગેવાન ધર્મેશ ભાઈ સોની દ્વારા કેન્દ્ર સરકાર અને ગુજરાત રાજય ની ભાજપ ની સરકાર કઠિન સમય ની કામગીરી તેમજ આવકારી છે તેમજ હાલ ની પરીસ્થિતી
-કોરોના વાઇરસ ના વધતા કેસો વચ્ચે ખેડુતો, ગરીબો, વંચિતો, પીડિતો, શ્રમીકો, ગંગા સ્વરૂપ માતાઓ બહેનો, દિવ્યંગો,અને માધ્યમ વર્ગીય પરિવારોને સહન કરવા નો વારો ન આવે તે માટે ગુજરાત સરકારે શક્ય તેટલા તમામ નિર્ણય લઈ જનતા નો વિશ્વાસ જીતી લીધેલ છે.
-કેન્દ્ર અને રાજ્ય સરકારે લોકો ને ૬૨૧૦ કરોડ ની સહાય પહોંચાડી.કેંન્દ્ર સરકારે ૩૯૫૦ કરોડ ની સહાય કરી. મુખ્યમંત્રી ગરીબ કલ્યાણ સહાય પેકેજ હેઠળ ૨૨૫૯ કરોડ ના લાભ અપાઈ રહ્યા છે.
-માછીમારો ને મત્સ્યધોગ માટે દરિયો ખેડવાની રાજ્ય સરકારે છુટ આપી.
-રાજ્ય ની ૪ લાખ થી વધુ ગંગા સ્વરૂપ માતાઓ બહેનો ને એપ્રિલ મે માસ ની વધારા ની પ્રતિમાસ ૫૦૦ રૂ.ની એક્સગ્રેસિયા પેટે રૂ.૪૪.૪૦ કરોડ ની સહાય કેન્દ્ર અને રાજ્ય સરકાર મળી ને કરશે.
-મુખ્યમંત્રી શ્રી એ રાજ્ય ના Apl -1 કાર્ડ ધરાવતા પરિવારો ને એપ્રિલ મહિના નો વિનામુલ્યે અનાજ આપવા ની જાહેરાત કરી છેઆ વિતરણ ૧૭૦૦૦ જેટલા સરકાર માન્ય સસ્તા અનાજ ની દુકાનો પર થી વિતરણ કરવા માં આવશે.
– ઘર વીજ વપરાશકારો અને વેપારી એકમો માર્ચ અને એપ્રિલ ના વીજ બીલો ૧ લી મે સુધી ભરી શકાશે.અને નાના મોટા વેપારી એકમો નો એપ્રિલ ના વીજ બિલ માં ફિક્સ ચાર્જ નહીં લેવાય.
– આગામી ક્ષેશણિક વર્ષ માં કોઈ શાળાઓ ફી વધારો નહિ કરી શકે.
– રાજ્ય માં રાજ્ય માં કોરોના વાઇરસ સંક્રમણ અટકાવવા અને માસ્ક ની તંગી ઊભી ન થાય અને સક્રમિતો ની સારવાર કરતા તબીબો ને સેલ્ફ સેફ્ટી માટે N 95 માસ્ક ની જરૂરિયાત રહે છે આવા માસ્ક નું ગુજરાત માં ઉત્પાદન માટે કાનપુર આ. ટી. આઇ. પાસે થી ટેકનોલોજી દ્વારા સેલ્યુજ પ્રોડક્ટ ચાંગોદર દૈનિક ૨૫,૦૦૦ માસ્ક નું ઉત્પાદન કરે છે.
– અંત્યોદય અન્ન યોજના ના આશરે ૮ લાખ લાભાર્થી ઓને કાર્ડ દીઠ ધઉં અને ચોખા વિનામુલ્યે આપવા માં આવશે.
– અગ્રતા ધરાવતા (P.H.H.) આશરે ૫૮ લાખ કુટુંબો ને પ્રતિ વ્યક્તી દીઠ ૩.૫ કિ.ગ્રા. ઘઉં અને ૧.૫ કી.ગ્રા.ચોખા વિના મૂલ્યે આપવા માં આપવા માં આવશે.
– રાજ્ય ના A.P.L.- 1 રેશન કાર્ડ ધરાવતા 2.5 કરોડ થી વધુ લોકો ને ઘઉં,ચોખા,દાળ,અને ખાંડ નું વિનામુલ્યે વિતરણ કરવા માં આવશે.
– લોકડાઉન દરમ્યાન ખેડુતો ને રવિ પાક ની લણની સહિત ના કામો માટે રાજ્ય સરકાર દ્વારા અવર જવર માટે વિશેષ છુટ.
– આરોગ્ય કર્મીઓ માટે 25,000 જેટલા માટે N 95 માસ્ક ઇન્ડિયન મેડિકલ એશોશીએશન ને આપવા માં આવ્યા છે.
– જરુરિયાત લોકો ને ભોજન વ્યવસ્થા અન્વયે રાજ્ય ના ૮ મહાનગરો માં ૩૩,૭૭,૪૦૯ સહિત સમગ્ર રાજ્ય માં ૫૦,૮૫,૬૫૭ ફુડ પેકેટ સ નું સ્વેશિક સંસ્થા ઓ ના સહયોગ થી વિતરણ કરાયું.
આમ ગુજરાત સરકારે તમામ દિશા ઓ શક્ય તેટલા તમામ પ્રયતનો કરી સફળતા પ્રાપ્ત કરી છે.અને રાજ્ય ના લોકો ગુજરાત સરકાર પ્રત્યે સરકાર ના પગલાં અને અસરકારક નિર્ણય થી સંતોષ વ્યવકત કરી રહ્યા છે.તેમ ધર્મેશ ભાઈ સોની રાજ્યના મુખ્યમંત્રી પત્ર લખી સરકારની કામગીરી કરી છે અમે આવનાર દિવસોમાં પણ સરકાર લોકો સુધી સતત પ્રયત્નશીલ રહી વિકાસલક્ષી કામગીરી કરે તેવી માંગ કરી હતી
એહવાલ : આદીલખાન પઠાણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *