*જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળા નો કોરોના પોઝિટિવ*
*ઇમરાન ખેડાવાળા આજે મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓને મળ્યા હતાં*
*દરેક મંત્રીઓને 14 દિવસના આઇસોલેશન વોર્ડમાં રહેવું પડશે*
*મુખ્યમંત્રી સહિત અન્ય મંત્રીઓના કોરોના રિપોર્ટ કરાવવો પડશે*
*મંત્રીઓ સહિત અન્ય લોકોના પણ રિપોર્ટ પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી શકે*
*ઇમરાન ખેડાવાળા અન્ય લોકો સહિત પત્રકારોને પણ મળ્યા હતાં*
પ્રકાશ ચૌધરી બનાસકાંઠા